gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વક્ફ કાયદામાં સુધારા સામે 10 અરજી ઉપર આજે સુપ્રીમ‌ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે | Supreme Court to hea…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in INDIA
0 0
0
વક્ફ કાયદામાં સુધારા સામે 10 અરજી ઉપર આજે સુપ્રીમ‌ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે | Supreme Court to hea…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– નવા કાયદાના સમર્થનમાં ઉત્તરાખંડ વક્ફ બોર્ડ સુપ્રીમ પહોંચ્યું 

– અભિનેતા વિજય, ટીએમસી સાંસદ મોઇત્રા, સપા સાંસદ, જગન રેડ્ડી વગેરેની અરજીની બાદમાં સુનાવણી થશે

WAQF BILL AND SUPREME COURT NEWS : કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે, જેની સામે સુપ્રીમ કોર્ટમાં ૧૦થી વધુ અરજીઓ થઇ છે. સુપ્રીમ કોર્ટ બુધવારે આ અરજીઓની સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ સંજિવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમાર અને કે. વિશ્વનાથનની બેંચ દ્વારા એક સાથે 10 અરજીઓની સુનાવણી કરવામાં આવશે. જ્યારે બાદમાં થયેલી અરજીઓની સુનાવણીની તારીખ બાદમાં જાહેર કરવામાં આવી શકે છે. 

એઆઇએમઆઇ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની અરજીની સાથે આપના નેતા અમાનતુલ્લાહ ખાન, અસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ, અર્શદ મંદાની, સમસ્થ કેરળ જમિયતહુલ ઉલેમા, અંજૂમ કાદરી, તૈયબ ખાન સલમાની, મોહમ્મદ શાફી, મોહમ્મદ ફર્ઝલુરહીમ, આરજેડી નેતા મનોજ કુમાર ઝાની અરજીનો સમાવેશ કરીને સુનાવણી કરાશે. જોકે તાજેતરમાં દાખલ થયેલી વધુ નવી અરજીઓની સુનાવણીની તારીખ જાહેર કરવામાં નથી આવી જેમાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા, સમાજવાદી પાર્ટીના સંભાલના સાંસદ ઝીયા-ઉર-રેહમાન, આંધ્રના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી, સીપીઆઇ, અભિનેતા અને રાજકારણી વિજયની અરજીની સુનાવણી બાદમાં કરવામાં આવશે. 

મોટાભાગની અરજીઓમાં દાવો કરવામાં આવ્યો છે કે વક્ફ કાયદામાં સુધારો કરીને સરકારે મુસ્લિમોના બંધારણીય અધિકારોનો ભંગ કર્યો છે. જ્યારે વકીલ હરી શંકર જૈન અને મણી મુંજાલ દ્વારા પણ અરજી કરવામાં આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલીક એવી જોગવાઇ છે આ કાયદામાં જેનાથી બિનમુસ્લિમોના અધિકારોનો પણ ભંગ થઇ રહ્યો છે. કેન્દ્ર સરકારે આ મામલે આઠ એપ્રીલના રોજ કેવિએટ દાખલ કરી હતી અને કોઇ પણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા કે આદેશ આપતા પહેલા સરકારનો પક્ષ પણ સાંભળવામાં આવે તેવી માગ કરી હતી. દરમિયાન ઉત્તરાખંડ વક્ફ બોર્ડ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી કરાઇ છે જેમાં અગાઉની તમામ અરજીઓની વિપરિત વક્ફ કાયદામાં સુધારાનો બચાવ કરવામાં આવ્યો છે. 

આ અરજીમાં માગ કરવામાં આવી છે કે ઓવેસીની અરજીમાં અમને પોતાનો પક્ષ રજુ કરવાની તક આપવામાં આવે. જ્યારે બંગાળના મુર્શિદાબાદમાં હિંસા વચ્ચે સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ વિસ્તારમાં વક્ફ સુધારાના વિરોધમાં હિંસક દેખાવો થયા હતા. છેલ્લા એક સપ્તાહથી અહીંયા બીએસએફ, સીઆરપીએફ, રાજ્યની હથિયારી પોલીસ, આરએએફની ટુકડીઓ તૈનાત છે. બંગાળની આ હિંસાની સ્વતંત્ર તપાસ કરવામાં આવે તેવી માગણી કરતી બે અરજી સુપ્રીમ કોર્ટમાં થઇ છે.   જેમાં કોર્ટની દેખરેખમાં એસઆઇટી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ કરાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વર્તમાન તથા આગામી વર્ષમાં ક્રુડ તેલની માંગમાં વૃદ્ધિ મંદ પડવાની આગાહી | Crude oil demand growth fore…

વર્તમાન તથા આગામી વર્ષમાં ક્રુડ તેલની માંગમાં વૃદ્ધિ મંદ પડવાની આગાહી | Crude oil demand growth fore...

સહારા ગ્રુપ કેસમાં ઇડીએ રૂ. 1460 કરોડની એમ્બે વેલી સિટી ટાંચમાં લીધી | ED attaches Ambala Valley Cit…

સહારા ગ્રુપ કેસમાં ઇડીએ રૂ. 1460 કરોડની એમ્બે વેલી સિટી ટાંચમાં લીધી | ED attaches Ambala Valley Cit...

FPIની રૂ.6066 કરોડની ખરીદીએ તેજી : નિફટી 500 પોઈન્ટની છલાંગે 23328 | FPI purchases worth Rs 6066 cro…

FPIની રૂ.6066 કરોડની ખરીદીએ તેજી : નિફટી 500 પોઈન્ટની છલાંગે 23328 | FPI purchases worth Rs 6066 cro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જ્વેલર્સનું રૃા. ૭૦.૩૨ લાખનુ ૭૦૦ ગ્રામ સોનું લઇ કારીગર ભાગી ગયો | Iwe ewe chon angang a süla ren 700…

જ્વેલર્સનું રૃા. ૭૦.૩૨ લાખનુ ૭૦૦ ગ્રામ સોનું લઇ કારીગર ભાગી ગયો | Iwe ewe chon angang a süla ren 700…

5 months ago
હાઈકોર્ટની પરીક્ષામાં ડમી ઉમેદવાર મામલે બે શખ્સને 3 વર્ષની સખ્ત કેદ | Two men sentenced to 3 years i…

હાઈકોર્ટની પરીક્ષામાં ડમી ઉમેદવાર મામલે બે શખ્સને 3 વર્ષની સખ્ત કેદ | Two men sentenced to 3 years i…

7 months ago
કપડવંજના 80 વર્ષના ‘ખમણવાળા કાકા’ રેલવે સુવિધા માટે ઉપવાસ પર | 80 year old Khamanwala Kaka from Kapa…

કપડવંજના 80 વર્ષના ‘ખમણવાળા કાકા’ રેલવે સુવિધા માટે ઉપવાસ પર | 80 year old Khamanwala Kaka from Kapa…

3 months ago
‘પંજાબમાં 50 બોમ્બ ઘૂસાડવામાં આવ્યા’, કોંગ્રેસ નેતાના નિવેદનથી ખળભળાટ | chandigarh congress leader p…

‘પંજાબમાં 50 બોમ્બ ઘૂસાડવામાં આવ્યા’, કોંગ્રેસ નેતાના નિવેદનથી ખળભળાટ | chandigarh congress leader p…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News