gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સહારા ગ્રુપ કેસમાં ઇડીએ રૂ. 1460 કરોડની એમ્બે વેલી સિટી ટાંચમાં લીધી | ED attaches Ambala Valley Cit…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in INDIA
0 0
0
સહારા ગ્રુપ કેસમાં ઇડીએ રૂ. 1460 કરોડની એમ્બે વેલી સિટી ટાંચમાં લીધી | ED attaches Ambala Valley Cit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 500થી વધુ એફઆઇઆરને આધારે દાખલ કરાયેલો મની લોન્ડરિંગ કેસ

– મુંબઇથી 110 કિમી અને પૂણેથી 90 કિમી દૂર લોનાવાલા સ્થિત એમ્બે વેલી સિટીની 707 એકર જમીન બેનામી નામોએ ખરીદવામાં આવી હતી

– સહારા ગ્રુપ અનેક પ્રકારની પોન્ઝી સ્કીમ ચલાવી રહ્યું હતું : આ પોન્ઝી સ્કીમ અનેક અલગ અલગ કંપનીઓના માધ્યમથી ચાલી રહી હતી

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સહારા ગ્રુપ વિરુદ્ધના મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે મહારાષ્ટ્રના લોનાવાલામાં ૧૪૬૦ કરોડ રૂપિયાના ૭૦૭ એકરમાં ફેલાયેલ એમ્બી વેલી સિટી અને તેની આસપાસના વિસ્તારને ટાંચમાં લઇ લીધો છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. 

આ વિસ્તાર મુંબઇથી ૧૧૦ કિમી અને પૂણેથી ૯૦ કિમી દૂર આવેલો છે. તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે એમ્બી વેલી સિટીને ટાંચમાં લેવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ઇડીની કોલકાતા ઓફિસ દ્વારા પ્રોવિઝનલ ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો. 

ઇડીએ વધુમાં જણાવ્યું હતું કે આ જમીન બેનામી નામોથી ખરીદવામાં આવી હતી અને સહારા ગ્રુપ એકમોમાંથી આ ફંડ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. 

એજન્સીએ જણાવ્યું છે કે સહારા ઇન્ડિયા અને તેના ગ્રુપ એકમોના કેસમાં ૧૪૬૦ કરોડ રૂપિયાની બજાર કીંમત ધરાવતા એમ્બી વેલી સિટી, લોનાવાલા અને તેની આસપાસના વિસ્તારને ટાંચમાં લેવામાં આવ્યો છે. 

વિવિધ રાજ્ય પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી ૫૦૦થી વધુ એફઆઇઆરને આધારે આ મની લોન્ડરિંગ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

ઓડિશા, બિહાર અને રાજસ્થાન પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલ ૩ એફઆઇઆર હુમારા ઇન્ડિયા ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ (એચઆઇસીસીએસએલ) અને અન્યની વિરુદ્ધ આઇપીસી, ૧૮૬૦ની કલમ ૪૨૦ અને ૧૨૦બી હેઠળ દાખલ કરવામાં આવી હતી.

ઇડીની તપાસમાં જાણવા મળ્યું છે કે સહારા ગ્રુપ અનેક પ્રકારની પોેન્ઝી સ્કીમ ચલાવી રહ્યું હતું. આ પોન્ઝી સ્કીમ અનેક અલગ અલગ કંપનીઓના માધ્યમથી ચાલી રહી હતી. જેમાં એચઆઇસીસીએસએલ, સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ (એસસીસીએસએલ), સહારાયન યુનિવર્સલ મલ્ટીપરપઝ કોઓપરેટિવ સોસાયટી (એસયુએમસીએસ), સ્ટાર્સ મલ્ટીપરપઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ (એસએમસીએસએલ) વગેરે સામેલ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ
GUJARAT

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ

July 1, 2025
‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…
INDIA

‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…

June 6, 2025
‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…
INDIA

‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…

June 6, 2025
Next Post
FPIની રૂ.6066 કરોડની ખરીદીએ તેજી : નિફટી 500 પોઈન્ટની છલાંગે 23328 | FPI purchases worth Rs 6066 cro…

FPIની રૂ.6066 કરોડની ખરીદીએ તેજી : નિફટી 500 પોઈન્ટની છલાંગે 23328 | FPI purchases worth Rs 6066 cro...

પીડિતાએ આફત નોતરી એવું અવલોકન હાઇકોર્ટના જજે કેમ કર્યું : સુપ્રીમ | Why did the High Court judge obs…

પીડિતાએ આફત નોતરી એવું અવલોકન હાઇકોર્ટના જજે કેમ કર્યું : સુપ્રીમ | Why did the High Court judge obs...

નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં રાહુલ-સોનિયા સામે ઇડીની ચાર્જશીટ | ED charges Rahul Sonia in Nati…

નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં રાહુલ-સોનિયા સામે ઇડીની ચાર્જશીટ | ED charges Rahul Sonia in Nati...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાયદાની નજરે ગુનો પણ સગીરાને યુવક સાથે પ્રેમ: સુપ્રીમ કોર્ટે POCSO કેસના દોષિતની સજા માફ કરી | supre…

કાયદાની નજરે ગુનો પણ સગીરાને યુવક સાથે પ્રેમ: સુપ્રીમ કોર્ટે POCSO કેસના દોષિતની સજા માફ કરી | supre…

1 month ago
ચુડવા સીમમાં માલધારીને ચોર માનીને 7 શખ્સોએ ઢોર માર માર્યો | 7 men beat up cattle breeder in Chudwa a…

ચુડવા સીમમાં માલધારીને ચોર માનીને 7 શખ્સોએ ઢોર માર માર્યો | 7 men beat up cattle breeder in Chudwa a…

3 months ago
પાણીના ધોધમાં ન્હાવા પડેલા 4 ડૉક્ટરો ડૂબ્યા, 1નું મોત, 26 ડૉક્ટરોનું ગ્રૂપ મનાવવા ગયું હતું પિકનીક

પાણીના ધોધમાં ન્હાવા પડેલા 4 ડૉક્ટરો ડૂબ્યા, 1નું મોત, 26 ડૉક્ટરોનું ગ્રૂપ મનાવવા ગયું હતું પિકનીક

2 months ago
રાજકોટમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા : મુખ્ય આરોપી ઝબ્બે | Young man stabbed to death in Rajkot: M…

રાજકોટમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા : મુખ્ય આરોપી ઝબ્બે | Young man stabbed to death in Rajkot: M…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News