gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગીબપુરા પાસે આંગડિયાકર્મીની રૃ.20 લાખ ભરેલી બેગ ઝૂંટવી 3 શખ્સ ફરાર | 3 men abscond after snatching a…

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in GUJARAT
0 0
0
ગીબપુરા પાસે આંગડિયાકર્મીની રૃ.20 લાખ ભરેલી બેગ ઝૂંટવી 3 શખ્સ ફરાર | 3 men abscond after snatching a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાણંદ-સરખેજ હાઈવે પર ફિલ્મી ઢબે લૂંટ

આંગડિયા કર્મીના સ્કૂટરને લાત મારી નીચે પાડી દઈ લૂંટ ચલાવીઃ સાણંદ પોલીસે
આરોપીને ઝડપા પડાવા કવાયત હાથ ધરી

સાણંદ
–  સાણંદમાં આંગડીયા પેઢીમાં
કામ કરતા કર્મચારીને નિશાન બનાવી ત્રણ અજાણ્યા બુકાનીધારી શખ્સોએ ફિલ્મી ઢબે લૂંટ ચલાવી
હોવાની ઘટના સામે આવી છે. ગિબપુરા ગામ પાસે કર્મચારીના સ્કૂટરને લાત મારી નીચે પાડી
દઈ
, અંદાજે ૨૧ લાખ રૃપિયાની રોકડ અને બે મોબાઈલ ભરેલો થેલો આંચકી
લૂંટારુઓ ફરાર થઈ ગયા છે. આ મામલે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો
ધમધકતો દોર શરૃ કર્યો છે.

ફરિયાદી ફારૃકભાઈ મજીદભાઈ ગનીયાણી સાણંદ ખાતે આવેલી ‘પી.એમ.
એન્ટરપ્રાઈઝ
‘ (આંગડીયા પેઢી) માં નોકરી કરે છે. ગત તા.
૦૯/૦૨/૨૦૨૬
, સોમવારના રોજ સાંજે ઓફિસનું કામ પતાવી તેઓ રૃ.૨૦,૯૭,૬૯૦ ની રોકડ રકમ અને બે મોબાઈલ ફોન કાળા કલરના
થેલામાં ભરીને પોતાનું એક્સેસ સ્કૂટર લઈને સરખેજ ઓફિસ જવા નીકળ્યા હતા.

માર્ગમાં સાણંદ-સરખેજ હાઈવે પર ગિબપુરા ગામથી ૧૦૦ મીટર દૂર જ્યારે તેઓ ફોન
પર વાત કરવા માટે સ્કૂટર ધીમું પાડયું
, ત્યારે પાછળથી એક મોટરસાયકલ પર ત્રણ
સવારી શખ્સો ધસી આવ્યા હતા. લૂંટારુઓએ ચાલુ સ્કૂટરે લાત મારી ફારૃકભાઈને નીચે પાડી
દીધા હતા અને તેમની પાસે રહેલો થેલો આંચકી લીધો હતો.

ભોગ બનનારના જણાવ્યા મુજબ, લૂંટારુઓની ઉંમર આશરે ૩૦થી ૩૫
વર્ષની હતી. બાઇક ચલાવનાર શખ્સે હેલ્મેટ પહેર્યું હતું
, જ્યારે
પાછળ બેઠેલા શખ્સોએ મોઢા ઢાંકેલા હતા. લૂંટ બાદ આરોપીઓ સરખેજ તરફ નાસી છૂટયા હતા.

ઘટનાની જાણ થતાં જ આંગડીયા પેઢીના માલિક પૃથ્વીરાજસિંહ ચાવડા અને અમીનભાઈ
ગેલેરીયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પોલીસ કંટ્રોલ રૃમને જાણ કરી હતી. હાલ સાણંદ
પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી લૂંટારુઓને પકડવા માટે ચક્રો
ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં શહેરકોટડામાં સામૂહિક દુષ્કર્મ આચરનારા બે ઝડપાયા, બ્લેકમેલિંગ કરીને ધમકીઓ આપી હતી | Two Ar…
GUJARAT

અમદાવાદમાં શહેરકોટડામાં સામૂહિક દુષ્કર્મ આચરનારા બે ઝડપાયા, બ્લેકમેલિંગ કરીને ધમકીઓ આપી હતી | Two Ar…

May 25, 2026
વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર રેડ : 8 જુગારી ઝડપાયા | Raid on gambling den in Kish…
GUJARAT

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર રેડ : 8 જુગારી ઝડપાયા | Raid on gambling den in Kish…

May 25, 2026
ભાયલી ગામમાં વીજળી ગુલ, હાઈ વોલ્ટેજના કારણે સેંકડો ઘરોમાં મોટર, ફ્રિઝ, એસી, પંખા જેવા ઉપકરણો બળી ગયા…
GUJARAT

ભાયલી ગામમાં વીજળી ગુલ, હાઈ વોલ્ટેજના કારણે સેંકડો ઘરોમાં મોટર, ફ્રિઝ, એસી, પંખા જેવા ઉપકરણો બળી ગયા…

May 25, 2026
Next Post
કણકોટના યુવકનું અપહરણ કરી એક કરોડની ખંડણી માગી હતી, ત્રણ ઝબ્બે | A youth from Kankot was kidnapped a…

કણકોટના યુવકનું અપહરણ કરી એક કરોડની ખંડણી માગી હતી, ત્રણ ઝબ્બે | A youth from Kankot was kidnapped a...

કલોલમાં રસ્તો ઓળંગી રહેલી યુવતીનું બુલેટની ટક્કરથી મોત | A girl crossing the road in Kalol died afte…

કલોલમાં રસ્તો ઓળંગી રહેલી યુવતીનું બુલેટની ટક્કરથી મોત | A girl crossing the road in Kalol died afte...

અંબાપુર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં જશોદાનગરના આધેડનું મોત | Middle aged man from Jashodanagar di…

અંબાપુર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં જશોદાનગરના આધેડનું મોત | Middle aged man from Jashodanagar di...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વક્ફ એક્ટ મુદ્દે બંગાળમાં હિંસા બાદ 400થી વધુ હિન્દુઓનું પલાયન, સુવેન્દુનો આક્ષેપ, VIDEO શેર કર્યો |…

વક્ફ એક્ટ મુદ્દે બંગાળમાં હિંસા બાદ 400થી વધુ હિન્દુઓનું પલાયન, સુવેન્દુનો આક્ષેપ, VIDEO શેર કર્યો |…

1 year ago
વડોદરામાં પાડોશી પાસેથી લીધેલા રૂ.14 લાખ પર વ્યાજનો વિવાદ : રકમ પરત ચૂકવ્યા બાદ પણ વધુ રૂ.14 લાખની મ…

વડોદરામાં પાડોશી પાસેથી લીધેલા રૂ.14 લાખ પર વ્યાજનો વિવાદ : રકમ પરત ચૂકવ્યા બાદ પણ વધુ રૂ.14 લાખની મ…

3 months ago
રેલવે મુસાફરો માટે સારા સમાચાર, હવે ઘરે બેઠાં કન્ફર્મ ટિકિટમાં યાત્રાની તારીખ બદલી શકાશે, ચાર્જ નહીં…

રેલવે મુસાફરો માટે સારા સમાચાર, હવે ઘરે બેઠાં કન્ફર્મ ટિકિટમાં યાત્રાની તારીખ બદલી શકાશે, ચાર્જ નહીં…

8 months ago
જામનગરના ખીમરાણા ગામમાં આવેલી દુકાનમાંથી ચોરી કરવાના પ્રકરણમાં નાસ્તો ફરતો આરોપી પકડાયો | Accused ca…

જામનગરના ખીમરાણા ગામમાં આવેલી દુકાનમાંથી ચોરી કરવાના પ્રકરણમાં નાસ્તો ફરતો આરોપી પકડાયો | Accused ca…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News