gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક બજાર તૂટતા સ્થાનિક સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.7000 તૂટયા | Local gold price falls by Rs 15…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in Business
0 0
0
વૈશ્વિક બજાર તૂટતા સ્થાનિક સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.7000 તૂટયા | Local gold price falls by Rs 15…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવ વધતા અટકી ફરી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓમાં ઉછાળે નવી માગના અભાવે માનસ વેંચવાનું રહ્યું હતું. વિશ્વવ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૫૧૦૦થી ૫૧૦૧ ડોલર વાળા ઘટી નીચામાં ભાવ ૫૦૪૫ થઈ ૫૦૬૨થી ૫૦૬૩ ડોલર રહ્યા હતા.

 વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડો હળવા થઈ રહ્યા હતા.  અમેરિકામાં નોન-ફાર્મ પેરોલના જોબડેટા અપેક્ષાથી સારા આવતાં વૈશ્વિક સોનામાં તેજી અટકી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે  અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૬૦૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૦૫૦૦ રહ્યા હતા.

અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૬૫૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૮૫.૮૨થી ઘટી નીચામાં ભાવ ૮૧.૫૫ થઈ ૮૨.૭૮થી ૮૨.૭૯ ડોલર રહ્યા હતા.  પ્લેટીનમના ભાવ ૨૧૧૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૭૦૬ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક કોપરના ભાવ ૦.૩૦ ટકા પ્લસમાં રહ્યા હતા. 

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૫૦૦ ઘટી ૯૯૫ના ભાવ જીએસટી વગર  રૂ.૧૫૫૦૨૭ તથા ૯૯૯ના ભાવ જીએસટી વગર રૂ.૧૫૫૬૫૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૦૦૦ તૂટી રૂ.૨૫૯૧૩૩ રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં તેજી અટકી ભાવ ઘટાડા પર રહ્યા હતા.

બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૦.૨૪ વાળા ઘટી ૬૮.૮૬ થઈ ૬૯.૨૬ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૬૫.૪૦ વાળા નીચામાં ભાવ ૬૪.૧૮ થઈ ૬૪.૫૯ ડોલર બોલાઈ રહ્યા હતા.  મુંબઈ બુલીયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૬૯૨૮૭ વાળા રૂ.૬૭૩૮૧ થઈ રૂ.૬૮૪૮૩ રહ્યા હતા. સાઉદી અરેબિયાએ માર્ચ માટે ચીન માટે ક્રૂડતેલની ફાળવણી વધારી ૫૩૦ લાખ બેરલ્સ કરવાનું નક્કી કર્યાના વાવડ મળ્યા હતા. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac…
Business

June 9, 2026
ઈંધણ મોંઘુ થવા છતાં મેમાં વાહનોના વેચાણમાં નવ ટકાથી વધુની વૃદ્ધિ | Vehicle sales grow by over nine p…

RBIના પગલાંથી સપ્ટેમ્બર સુધીમાં રૂપિયો સુધરે તેવી વકી | The rupee is expected to recover by Septembe…

Next Post
બોટાદમાંથી ડમી ટ્રેડિંગ કરી લોકો સાથે છેતરપિંડી આચરતી ટોળકી ઝડપાઈ | Gang caught cheating people thro…

બોટાદમાંથી ડમી ટ્રેડિંગ કરી લોકો સાથે છેતરપિંડી આચરતી ટોળકી ઝડપાઈ | Gang caught cheating people thro...

સેન્સેકસ 558 પોઈન્ટ ગબડી 83674 | Sensex plunges 558 points to 83674

‘જય’ના આપઘાત કેસમાં દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ હલ્લાબોલ, અચોક્કસ મુદ્દતનું આંદોલન શરૂ | Dalit c…

'જય'ના આપઘાત કેસમાં દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ હલ્લાબોલ, અચોક્કસ મુદ્દતનું આંદોલન શરૂ | Dalit c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂ.76000 કરોડના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં ફેરફારની ફરજ પડશે | Changes will be forced in the mutu…

3 months ago
અમદાવાદમાં પોલીસ પતિની હત્યા કરી પત્નીનો આપઘાત, પોલીસ લાઈનમાં ખેલાયો ખૂની ખેલ | Ahmedabad Shocking C…

10 months ago
સ્કૂલોમાં કામ કરતા શિક્ષકો અને દરેક કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન જરુરી | police verification of sch…

9 months ago
બરોડા ક્રિકેટ એસોસિએશનની એજીએમ તા.૧૧ નવે.એ મળશે | Baroda Cricket Association AGM to be held on 11th …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News