ટેરીફ વોર વકરતાં વૈશ્વિક સોનું ઉછળી ૩૩૦૦ ડોલરના નવા શિખરે
મુંબઈ : વિશ્વબજાર પાછળ દેશના ઝવેરી બજારોમાં આજ સોનાના ભાવમાં રેકોર્ડ તેજી વેગથી આગળ વધતાં ભાવ નવી ઉંચી ટોચે પહોંચ્યા હતા. ચાંદીમાં પણ તેજી આગળ વધી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ વધુ ઉછળી ઔંશના ૩૩૦૦ ડોલરની ઉપર જતાં નવો ઈતિહાસ સર્જાયાનાી સમાચાર મળ્યા હતા. દિલ્હી બજારમાં સોનાના ભાવ ઉછલી આજે રૂ.૯૮ હજાર વટાવી રૂ.