gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદી વધુ રૂ. 4000 ઉછળી રૂ. 2,50,000 પહોંચી : સોનું પણ વધીને રૂ. 1,60,000 | Silver rises by Rs 4000 …

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in Business
0 0
0
ચાંદી વધુ રૂ. 4000 ઉછળી રૂ. 2,50,000 પહોંચી : સોનું પણ વધીને રૂ. 1,60,000 | Silver rises by Rs 4000 …
3
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા-ઈરાન વચ્ચે ઉકળતા ચરુ જેવી સ્થિતિથી વિશ્વ બજારમાં સોનાચાંદીમાં ફરી સેફ હેવન માગ ઊભી થતા સપ્તાહ અંતે ભાવમાં સુધારો જળવાયો હતો. વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં પણ કિંમતી ધાતુમાં સુધારો ધીમી ગતિએ આગળ ધપ્યો હતો. ઈરાને વળતા હુમલાની ચીમકી આપવા ઉપરાંત યુએનને દરમિયાનગીરી કરવા વિનંતી કરી હોવાના અહેવાલ હતા.   ટ્રમ્પે ઈરાનને દસ દિવસની મહેતલ આપ્યા બાદ ઈરાનની ચેતવણી આવી પડી હતી. વૈશ્વિક ચલણો સામે રૂપિયામાં મિશ્ર પ્રવાહ રહ્યો હતો જ્યારે સપ્તાહ અંતે ક્રુડ તેલ મક્કમ રહ્યું હતું. 

મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ સાધારણ વધી રૂપિયા ૧૫૫૦૬૬ રહ્યા હતા જ્યારે ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૫૪૪૪૫ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૨૫૦૩૧૪ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.

અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ રૂપિયા ૧,૬૦,૦૦૦ અને ૯૯.૫૦ પ્રતિ દસ ગ્રામના રૂપિયા ૧,૫૯,૭૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૨,૫૦,૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદી રૂપિયા ૪૦૦૦ વધી હતી પરંતુ સોનામાં વધારો સીમિત રહ્યો હતો. 

ઈરાન – અમેરિકા ઉકળતા ચરુ વચ્ચે વિશ્વ બજારમાં ફન્ડો દ્વારા સોનાચાંદીમાં સેફ હેવન માગ જળવાઈ રહેતા સપ્તાહ અંતે  ભાવમાં સુધારાની ગતિ જળવાઈ રહી હતી. વૈશ્વિક સોનુ પ્રતિ ઔંસ ઉપરમાં ૫૦૪૨ ડોલર અને નીચામાં ૪૯૮૧ ડોલર થઈ મોડી સાંજે ૫૦૧૯ ડોલર મુકાતુ હતું. ચાંદી ઔંસ દીઠ ઉપરમાં ૮૧.૨૦ ડોલર અને નીચામાં ૭૭.૪૮ ડોલર થઈ મોડી સાંજે ૮૦.૩૫ ડોલર કવોટ થતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ પ્રતિ ઔંસ ૪૧ ડોલર વધી ૨૧૨૩ ડોલર જ્યારે પેલેડિયમ ૨૨ ડોલર ઊંચકાઈને ૧૭૧૫ ડોલર કવોટ થતું હતું.

ભારત તરફથી ક્રુડ તેલની અન્ય દેશો પાસેથી ખરીદી વધવા લાગતા અને ઈરાન -અમેરિકા તંગદિલીને પગલે ક્રુડ તેલના ભાવ સપ્તાહ અંતે મક્કમ રહ્યા હતા. આઈસીઈ બ્રેન્ટ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૭૧.૫૭ ડોલર જ્યારે નાયમેકસ ડબ્લ્યુટીઆઈ બેરલ દીઠ ૬૬.૧૭ ડોલર મુકાતુ હતું.વૈશ્વિક ચલણો સામે રૂપિયામાં મિશ્ર પ્રવાહ રહ્યો હતો. ડોલર ૨૮ પૈસા વધી ૯૦.૯૬ રૂપિયા રહ્યો હતો જ્યારે પાઉન્ડ  એક પૈસો વધી રૂપિયા ૧૨૨.૪૫ રહ્યો હતો. યુરો ૩૦ પૈસા ઘટી રૂપિયા ૧૦૭.૦૪ રહ્યો હતો.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેડર્સ માટે ખુશખબર : ઓગસ્ટથી વધી જશે સ્ટોક માર્કેટનો ટ્રેડિંગ ટાઈમ, NSEની મોટી જાહેરાત | NSE Chang…
Business

ટ્રેડર્સ માટે ખુશખબર : ઓગસ્ટથી વધી જશે સ્ટોક માર્કેટનો ટ્રેડિંગ ટાઈમ, NSEની મોટી જાહેરાત | NSE Chang…

May 30, 2026
‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના પત્રકાર રવિ નાયર સામે અમદાવાદમાં ફરિયાદ, અદાણી ગ્રુપમાં LICના રોકાણનો ખોટો રિપ…
Business

‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના પત્રકાર રવિ નાયર સામે અમદાવાદમાં ફરિયાદ, અદાણી ગ્રુપમાં LICના રોકાણનો ખોટો રિપ…

May 30, 2026
ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ | Indian Rup…
Business

ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ | Indian Rup…

May 30, 2026
Next Post
ઈરાન-અમેરિકા યુદ્વનું જોખમ છતાં ઉકેલની અપેક્ષા પાછળ વેલ્યુબાઈંગે સેન્સેક્સ 316 પોઈન્ટ વધીને 82815 | …

ઈરાન-અમેરિકા યુદ્વનું જોખમ છતાં ઉકેલની અપેક્ષા પાછળ વેલ્યુબાઈંગે સેન્સેક્સ 316 પોઈન્ટ વધીને 82815 | ...

કોમનવેલ્થગેમ્સને ધ્યાનમાં રાખી અમદાવાદમાં ઈન્ફ્રાસ્ટકચર સુવિધા મજબૂત બનાવાશે,બંછાનિધિ પાની | Keeping…

કોમનવેલ્થગેમ્સને ધ્યાનમાં રાખી અમદાવાદમાં ઈન્ફ્રાસ્ટકચર સુવિધા મજબૂત બનાવાશે,બંછાનિધિ પાની | Keeping...

મ્યુનિ.બજેટમાં ચાલતુ લોલંલોલ, SC -STની વસ્તીને લઈ વીસ વર્ષથી સર્વે વગર થતી બજેટની ફાળવણી | The chaos…

મ્યુનિ.બજેટમાં ચાલતુ લોલંલોલ, SC -STની વસ્તીને લઈ વીસ વર્ષથી સર્વે વગર થતી બજેટની ફાળવણી | The chaos...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસબીઆઈના ચીફ મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા | SBI Chief Manager’s 2 day remand approved

એસબીઆઈના ચીફ મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા | SBI Chief Manager’s 2 day remand approved

3 weeks ago
ગુજરાતના સિરામિક ઉદ્યોગકારોને નવા વર્ષે અપાઈ રાહત, નેચરલ ગેસના ભાવમાં રૂ.4.50 પ્રતિ ક્યુબિક મીટરનો ઘ…

ગુજરાતના સિરામિક ઉદ્યોગકારોને નવા વર્ષે અપાઈ રાહત, નેચરલ ગેસના ભાવમાં રૂ.4.50 પ્રતિ ક્યુબિક મીટરનો ઘ…

5 months ago
વડોદરા: રાત્રે નવાબજારમાં હોમગાર્ડ જવાન પર બે બાઈક સવારનો હુમલો | Vadodara: Two bikers attack Home G…

વડોદરા: રાત્રે નવાબજારમાં હોમગાર્ડ જવાન પર બે બાઈક સવારનો હુમલો | Vadodara: Two bikers attack Home G…

2 months ago
કલરકામના કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી માર માર્યો | Painting contractor kidnapped and beaten up

કલરકામના કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી માર માર્યો | Painting contractor kidnapped and beaten up

20 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News