gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક સોનું ઉછળીને 5100 ડોલરને પાર | Global gold surges above 5 100

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in Business
0 0
0
વૈશ્વિક સોનું ઉછળીને 5100 ડોલરને પાર | Global gold surges above 5 100
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ ઝડપી ઉછાળો  જોવા મળ્યો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વબજારના સમાચાર કિંમતી ધાતુઓમાં તીવ્ર તેજી બતાવી રહ્યા હતા. વિશ્વબજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી જતા દેશના ઝવેરીબજારોમાં ભાવમાં નવો ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વબજારમાં સોનાના ભાવ ભાવ વધી ઔંશના ૫૧૦૦ ડોલરની સપાટી કુદાવી ગયાના સમાચાર મળ્યા હતા.

વિશ્વબજારમાં સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકાની પ્રમુખની ટેરીફ નિતીની વિરુધ્ધમાં ત્યાંની સુપ્રિમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવતાં વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટી જતાં વૈશ્વિક સોનામાં ફંડોનું એકટીંવ બાઈંગ વધ્યાના વાવડ મળ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારના ઘરઆંગણે મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦૦ વધી ગયા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૧ હજાર ઉછળ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૫૦૧૯ ડોલરથી વધી છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૫૧૦૭થી ૫૧૦૮ ડોલર રહ્યાના નિર્દેશો હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૮૦.૩૫થી વધી ૮૪.૬૪થી ૮૪.૬૫ ડોલર છેલ્લે સપ્તાહના અંતે બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ આજે વધી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૬૪૫૦ તથા ૯૯૯ના રૂ.૧૫૭૦૦૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર વધી રૂ.૨૬૧૦૦૦ બોલાતા થયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ  ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં અન્ય કિંમતી ધાતુઓમાં ભાવ પણ ઉંચા બોલાઈ રહ્યા હતા.

પ્લેટીનમના ભાવ ઔંશના ૨૧૨૩થી વધી ૨૧૫૮થી ૨૧૫૯ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૭૧૫થી વધી ૧૭૪૭થી ૧૭૪૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ પણ છેલ્લે ૧.૧૪ ટકા ઉંચા બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે ચાંદીના ભાવ વધી રૂ.૨૫૫૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૬૧૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૧૫૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચામાં ૯૮.૦૮ રહ્યા પછી ટેરીફની વિરુધ્ધમાં અમેરિકાની સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવતાં ડોલર ઈન્ડેક્સ ઘટી નીચામાં ૯૭.૫૯ થઈ છેલ્લે ૯૭.૭૯ રહ્યાના નિર્દેશો હતા.

મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે વિશ્વબજાર પાછળ રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૦.૯૫થી ઘટી રૂ.૯૦.૮૦ આસપાસ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં તેજી આગળ વધી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૧.૫૭ વાળા વધી ૭૨.૩૪ થઈ છેલ્લે ભાવ ૭૧.૭૬ ડોલર રહ્યા હતા.

યુએસ ક્રૂડના ભાવ ૬૬.૧૭ વાળા વધી ૬૭.૦૩ થઈ ૬૬.૪૮ ડોલર રહ્યા હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે તણાવ વધ્યાના વાવડ હતા. ક્રૂડના ભાવ બે મહિનામાં આશરે ૨૦ ટકા વધ્યા આશરે ૨૦ ટકા વધ્યા છે. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૯૦ લાખ બેરલ્સ ઘટયો હોવાનું યુ.એસ. એનર્જી ઈન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશન જણાવ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સનો 448 પોઈન્ટનો  ઉછાળો અંતે ધોવાયો : આઈટી, ફાર્મામાં સેલિંગ
Business

સેન્સેક્સનો 448 પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાયો : આઈટી, ફાર્મામાં સેલિંગ

April 21, 2026
જાન્યુઆરી-જૂનમાં ઔદ્યોગિક ક્ષેત્રે ધિરાણ વૃદ્ધિ 13 ટકા રહેવાનો અંદાજ | Credit growth in the industri…
Business

જાન્યુઆરી-જૂનમાં ઔદ્યોગિક ક્ષેત્રે ધિરાણ વૃદ્ધિ 13 ટકા રહેવાનો અંદાજ | Credit growth in the industri…

April 21, 2026
સોના-ચાંદીના ઊંચા ભાવથી ભારતની વ્યાપારી ખાધમાં તોતિંગ વધારો | India’s trade deficit widens due to hi…
Business

સોના-ચાંદીના ઊંચા ભાવથી ભારતની વ્યાપારી ખાધમાં તોતિંગ વધારો | India’s trade deficit widens due to hi…

April 21, 2026
Next Post
ફોરેક્સ રિઝર્વ 725 બિલિયન ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું | Forex reserves hit an all time hig…

ફોરેક્સ રિઝર્વ 725 બિલિયન ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું | Forex reserves hit an all time hig...

અમેરિકાની કોર્ટમાં ટેરિફ સંબંધિત 1800થી વધુ કેસોનો ઢગલો | More than 1 800 tariff related cases backl…

અમેરિકાની કોર્ટમાં ટેરિફ સંબંધિત 1800થી વધુ કેસોનો ઢગલો | More than 1 800 tariff related cases backl...

રૂપિયાને સુરક્ષિત રાખવા RBI એ રેકોર્ડ 10 બિલિયન ડોલરનું વેચાણ કર્યું | RBI sells record 10 billion t…

રૂપિયાને સુરક્ષિત રાખવા RBI એ રેકોર્ડ 10 બિલિયન ડોલરનું વેચાણ કર્યું | RBI sells record 10 billion t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાવલી-દહેમી રોડ પર વિદેશી દારૂની 350 પેટી સાથે 7 શખ્સો ઝડપાયા | 7 people arrested with 350 boxes of …

નાવલી-દહેમી રોડ પર વિદેશી દારૂની 350 પેટી સાથે 7 શખ્સો ઝડપાયા | 7 people arrested with 350 boxes of …

3 months ago
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

અમદાવાદમાં રાંધણગેસના બાટલાની ડિલીવરીમાં વિલંબ થતાં ઊહાપોહ

6 months ago
સ્કિલ ડેવલપમેન્ટનો ફુગ્ગો ફૂટ્યો, રોજગાર ક્ષમતા ધરાવતા રાજ્યોમાં ગુજરાત આઠમાં ક્રમે | Gujarat Falls …

સ્કિલ ડેવલપમેન્ટનો ફુગ્ગો ફૂટ્યો, રોજગાર ક્ષમતા ધરાવતા રાજ્યોમાં ગુજરાત આઠમાં ક્રમે | Gujarat Falls …

9 months ago
ભગુપુર ગામે કાર માંથી વિદેશી દારૃની 8 બોટલો તથા 8 બીયર ના ટીન એલ.સી.બી ટીમે ઝડપી પાડયા હતાં. | LCB t…

ભગુપુર ગામે કાર માંથી વિદેશી દારૃની 8 બોટલો તથા 8 બીયર ના ટીન એલ.સી.બી ટીમે ઝડપી પાડયા હતાં. | LCB t…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News