gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લંડનમાં MBAનો અભ્યાસ કરી ગુજરાતમાં કર્યો ગીર ગાયોનો તબેલો, વર્ષે કરે છે લાખોની કમાણી | Studying MBA …

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
લંડનમાં MBAનો અભ્યાસ કરી ગુજરાતમાં કર્યો ગીર ગાયોનો તબેલો, વર્ષે કરે છે લાખોની કમાણી | Studying MBA …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Organic Farming : લંડનમાં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ પૂર્ણ કરી વતન પરત ફરી નર્મદા જિલ્લાના લાછરસ ગામમાં ગૌ-પાલક દિપેનભાઈ કાંતિભાઈ દેસાઈ છેલ્લા 5 વર્ષથી ગૌ-શાળા બનાવી અલગ-અલગ નસલની ગીર ગાયો રાખે છે. જેના દૂધમાંથી દહીં, છાશ, માખણ અને ઘી બનાવી ઘર-આંગણે જ વેચાણ કરી રોજગારી મેળવે છે. 

 પશુપાલન સાથે પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ

દિપેનભાઈ દેસાઇ પશુપાલન સાથે પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરતા જણાવ્યું કે, ‘ગાય આધારિત ખેતીનું મહત્વ પરિવારને સમજાવ્યા બાદ અમે શરૂઆતમાં એક ગાય લાવી એનું પાલન-પોષણ કરી સ્થાનિક કક્ષાએ દૂધનું વેચાણ કરવાની શરૂઆત કરી. ત્યારબાદ ગાયોમાં વધારો થતા ગૌ-શાળા બનાવી ગાયોની સાર-સંભાળ રાખીએ છે.’ 

ગૌ-પાલક દિપેનભાઈ પાસે 9 મોટી ગીર ગાયો, 4 મધ્યમ કદની ગીર ગાયો, 8 વાછરડીઓ અને 1 નંદી છે. ગીર ગાયના દૂધમાંથી ઘર-આંગણે દહીં, છાસ, માખણ અને ધી બનાવીને નર્મદા સહિત અન્ય જિલ્લામાં, રાજ્યમાં પણ વેચાણ કરી બમણી કમાણી કરૂ છું. તેમજ ગૌ-શાળામાં ગાયોની સાર-સંભાળ રાખતા સ્થાનિક લોકોને પણ ઘર-આંગણે આવક મળી રહે છે. 

ઓનલાઈન પાણી પીવડાવાની વ્યવસ્થા

નવાઈની વાત એ છે કે, દિપેનભાઈએ ગૌ-શાળામાં રાખવામાં આવેલી ગાયો, વાછરડીઓ અને નંદીને ઓનલાઈન સીસ્ટમ થકી પાણી પીવડાવાની વ્યવસ્થા કરવામાં આવી છે, લીલો ઘાસ-ચારો ખેતરમાં ઉગાડીને પશુપાલનને ખવડાવવામાં આવે છે. અને ગૌ-મુત્રનો સંગ્રહ કરીને એમાંથી બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદાન, વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવે છે. જેનો ખેતરમાં ઉપયોગ કરે છે. આ ખાતરનો ઉપયોગ 12 એકરની જમીનમાં હળદર, પપૈયા, શેરડી, કેળા, લીંબુ, જામફળ, જાબું સહિત વિવિધ પ્રકારની શાકભાજી અને ફળફળાદીઓની પ્રાકૃતિક ખેતી કરે છે. 

ખાતરમાંથી મળે છે નફો

દિપેનભાઈ દેસાઈ ગાય આધારિત ખાતરનો મહત્વ સમજાવતા જણાવ્યુ કે, ખેતરમાં જે પણ સારૂ ઉત્પાદન થાય છે. ‘એમાં અમારી ઘણી જ મહેનત છે. જે અમને આજે પશુપાલન ખેતીથી ફળી રહી છે. આ ઉત્પાદનમાં કોઈ ખાતરવાળાને કે કોઈ દવાવાળાને બીલ ચુકવવાનુ રહેતું નથી . ખાતરની અંદરથી જે પણ નફો થાય છે. તે અમારો પોતાનો છે. આટલા વર્ષની મહેનત પછી ખબર પડે છે કે, જો ખેડૂત પોતાના ઘરે ગાય રાખે અને એના આધારે ખેતી કરશે તો એમાંથી સારી એવી કમાણી કરી શકે છે’. 

વર્ષે  3 થી 4 લાખની કમાણી

વધુમાં જણાવ્યું હતું કે, જે ખેડૂતોને ગાય રાખવી ન હોય તેઓ મારી ગૌ શાળામાથી ગૌમૂત્ર, છાસ અને છાણ લઈ જઈને ખેડૂતો પોતાના ઘરે જીવામૃત બનાવી પોતાના ખેતરમાં ઉપયોગ કરી શકે છે. ગૌ-પાલકો માત્ર દૂધની જ ગણતરી કરતા હોય છે. પણ દૂધની સાથે ગૌમૂત્ર અને છાણનો પણ હિસાબમાં ગણતરી કરે તો ગૌ-પાલકને કોઈ દિવસ નુકશાન ન જાય. દિપેનભાઈને ગૌ-શાળામાંથી અંદાજીત 3 થી 4 લાખ આવક વર્ષે મળી રહે છે. ખેડૂતમિત્રોને ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરતા જણાવ્યું કે, પોતાના ખેતરને બચાવવા પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે. માટે ખેતીની સાથે પશુપાલન એટલે કે બાપ-દાદા વડવાઓ જે ખેતી કરતા હતા એને ફરી પુન: અપનાવવી જોઈએ. તેમ અન્ય ખેડૂત પશુપાલકોને પ્રેરણા પુરી પાડે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક…

18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક...

આગામી તા.19 એપ્રિલના રોજ મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવા સ્થગિત રહેશ…

આગામી તા.19 એપ્રિલના રોજ મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવા સ્થગિત રહેશ...

અમદાવાદના કોન્ટ્રાક્ટરને હની ટ્રેપમાં ફસાવીને મહિલા અને તેની ગેંગના સાગરિતોએ પોલીસની ઓળખ આપી નાણાં પ…

અમદાવાદના કોન્ટ્રાક્ટરને હની ટ્રેપમાં ફસાવીને મહિલા અને તેની ગેંગના સાગરિતોએ પોલીસની ઓળખ આપી નાણાં પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં 15 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત, જુઓ પોલીસ કમિશનરે શું કહ્યું? | Helmets mandatory in Vadod…

વડોદરામાં 15 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત, જુઓ પોલીસ કમિશનરે શું કહ્યું? | Helmets mandatory in Vadod…

1 year ago
થાન નાયબ મામલતદાર પર હુમલો કરનાર શખ્સો 2 શખ્સ ઝડપાયા | 2 people arrested for attacking Than Naib Mam…

થાન નાયબ મામલતદાર પર હુમલો કરનાર શખ્સો 2 શખ્સ ઝડપાયા | 2 people arrested for attacking Than Naib Mam…

9 months ago
યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …

યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …

7 months ago
કોમનવેલ્થગેમ્સને ધ્યાનમાં રાખી અમદાવાદમાં ઈન્ફ્રાસ્ટકચર સુવિધા મજબૂત બનાવાશે,બંછાનિધિ પાની | Keeping…

કોમનવેલ્થગેમ્સને ધ્યાનમાં રાખી અમદાવાદમાં ઈન્ફ્રાસ્ટકચર સુવિધા મજબૂત બનાવાશે,બંછાનિધિ પાની | Keeping…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News