Arvind Kejriwal’s daughter wedding Photos : અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતાના લગ્નની પહેલી તસવીર સામે આવી છે. જેમાં અરવિંદ કેજરીવાલે તેમની પુત્રીના લગ્નમાં સફેદ શેરવાની પહેરી હતી. જ્યારે સુનિતા કેજરીવાલ લાલ સાડીમાં જોવા મળી રહી છે.
આ તસવીરમાં અરવિંદ કેજરીવાલ, તેમની પત્ની સુનીતા કેજરીવાલ, પુત્રી હર્ષિતા, પુત્ર પુલકિત કેજરીવાલ, સંભવ જૈન અને તેમનો પરિવાર જોવા મળી રહ્યો છે.