gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રોવિઝન સ્ટોરની આડમાં ગેસ બોટલ વેચતો વેપારી પોલીસના સકંજામાં | Businessman selling gas bottles unde…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
પ્રોવિઝન સ્ટોરની આડમાં ગેસ બોટલ વેચતો વેપારી પોલીસના સકંજામાં | Businessman selling gas bottles unde…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,આજવારોડના પ્રોવિઝન સ્ટોરમાંથી બાપોદ પોલીસે ઘરેલુ ગેસ વપરાશના ૧૧ ખાલી  સિલિન્ડર કબજે લીધા છે. વેપારી કાળાબજાર કરતો હોવાની શંકાના આધારે  પોલીસે તપાસ  હાથ ધરી છે.

પોલીસ  સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એલ.પી.જી. બોટલની સંગ્રાહખોરી થતી હોવાની શક્યતાના આધારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ તંત્રને આ અંગે તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી. દરમિયાન ગઇકાલે બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પી.આઇ. પાર્થ પસ્તગીયાને માહિતી મળી હતી કે, આજવારોડ યોગેશ્વર ટાઉનશિપ પાસે અગ્રવાલ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં સંતોષ અગ્રવાલ ઘરેલુ ગેસ બોટલની કાળાબજારી કરે છે. જેથી, પોલીસે ઉપરોકત સ્થળે જઇેને તપાસ કરતા સંતોષ ઓમપ્રકાશ અગ્રવાલ (રહે. યોગેશ્વર ટાઉનશિપ, આજવારોડ)  મળી આવ્યો હતો. તેના ઘરમાંથી એલ.પી.જી.ના ૧૧ ખાલી બોટલ મળી આવ્યા હતા. જે અંગે તે યોગ્ય ખુલાસો નહીં કરી શકતા પોલીસે તમામ સિલિન્ડર કબજે લીધા છેે. વેપારી પાસે આટલી મોટી સંખ્યામાં ગેસ બોટલ કઇ રીતે આવ્યા,  કોને વેચતો હતો, તે અંગે પોલીસે તપાસ  હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, ગેસ એજન્સીનો ડિલિવરી બોય વેપારીને ૫૦ રૃપિયા વધારે લઇ બોટલ આપતો હતો.  વેપારી પ્રોવિઝન સ્ટોર પર ખરીદી માટે આવતા શ્રમજીવીઓને ૨૦૦  રૃપિયા વધારે લઇને ગેસ બોટલ પૂરા  પાડતો હતો. પોલીસે વધુમાં જણાવ્યું છે કે, વેપારીને નોટિસ મોકલી આ અંગે ખુલાસો કરવા જણાવ્યું છે. જો યોગ્ય ખુલાસો નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
અમદાવાદ: કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ‘સમર સ્પેશિયલ’ વ્યવસ્થા, ગરમીથી બચાવવા પિંજરામાં કુલર અને ખાસ …

અમદાવાદ: કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 'સમર સ્પેશિયલ' વ્યવસ્થા, ગરમીથી બચાવવા પિંજરામાં કુલર અને ખાસ ...

રાજ્યનું દેવું કરોડોમાં પહોંચ્યું : વડોદરા કલેકટર કચેરીએ સાધુ, માથે લાકડા અને ભિક્ષુક બનીને અનોખો વિ…

રાજ્યનું દેવું કરોડોમાં પહોંચ્યું : વડોદરા કલેકટર કચેરીએ સાધુ, માથે લાકડા અને ભિક્ષુક બનીને અનોખો વિ...

ગુજરાત વિધાનસભામાં પણ LPGની તંગી! સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીઓના ભોજન માટે ચૂલા પર બને છે રસોઈ | LP…

ગુજરાત વિધાનસભામાં પણ LPGની તંગી! સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીઓના ભોજન માટે ચૂલા પર બને છે રસોઈ | LP...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા, મેઘાલયમાં તોફાની પવન સાથે કરાંવૃષ્ટિ

જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા, મેઘાલયમાં તોફાની પવન સાથે કરાંવૃષ્ટિ

6 months ago
વર્ષ-૨૦૧૯ પછી પ્રથમ વખત અમદાવાદમાં રખડતા કૂતરાંની વસ્તી ગણતરી,૧૦ મહિના કામગીરી ચાલશે | For the first…

વર્ષ-૨૦૧૯ પછી પ્રથમ વખત અમદાવાદમાં રખડતા કૂતરાંની વસ્તી ગણતરી,૧૦ મહિના કામગીરી ચાલશે | For the first…

4 months ago
વચનેષું કિં દરીદ્રતા જેવી સ્થિતિ , અમદાવાદમાં ચાર વર્ષમાં માત્ર ૩૭ સિમેન્ટના રોડ જ બનાવી શકાયા | A s…

વચનેષું કિં દરીદ્રતા જેવી સ્થિતિ , અમદાવાદમાં ચાર વર્ષમાં માત્ર ૩૭ સિમેન્ટના રોડ જ બનાવી શકાયા | A s…

10 months ago
EPFOની નવી PF સ્કીમ લોન્ચ, તમારે પણ ખાતું ખોલવાનું બાકી હોય તો જાણો પ્રોસેસ | epfo new scheme govt l…

EPFOની નવી PF સ્કીમ લોન્ચ, તમારે પણ ખાતું ખોલવાનું બાકી હોય તો જાણો પ્રોસેસ | epfo new scheme govt l…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News