gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કુબેરનગરમાં મધરાતે પથ્થરમારો કરી આતંક મચાવ્યો | Ekkewe fau ra ataielo ekkewe fau lon Kubernagar leku…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
કુબેરનગરમાં મધરાતે પથ્થરમારો કરી આતંક મચાવ્યો | Ekkewe fau ra ataielo ekkewe fau lon Kubernagar leku…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મંગળવાર

કુબેરનગરમાં બે દિવસ પહેલા તકરાર થઇ હતી જેની અદાવત પાર પાડવા માટે મધરાતે સાતથી વધુ લોકો લાકડીઓ લઇને આવ્યા હતા અને વેપારીના ઘરના દરવાજાની તોડફોડ કરીને પથ્થરમારો ક્રીને આતંક મચાવ્યો હતો. એટલું જ નહી તારા ભાઇએ મારા કાકા સાથે કેમ મગજ મારી કરી હતી કહીને ચેટીં ચાંદ સુધી  તારા ભાઇ જ્યાં મળશે તેને ઉઠાવીને પતાવી દઇશું તેવી ધમકી આપી હતી. રાતે ૩ વાગે કરેલા પથ્થરમારોનો વિડિયો વાયરલ થતાં સરદારનગર  પોલીસે સાત લોકો સામે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તારા ભાઇએ મારા કાકા સાથે કેમ મગજ મારી કરી હતી કહીને રાતે ૩ વાગે પથ્થરમારો કરતો વિડિયો વાયરલ થતાં પોલીસે ગુનો નોંધ્યો

કુબેરનગર જી વોર્ડમાં મહાકાલી મંદિર પાસે રહેતા અને રાયપુરમાં કાપડનો વ્યવસાય કરતા મનીષભાઇ ક્રિશ્વનાની (ઉ.વ.૪૧)એ સરદારનગર પોલીસ સ્ટેશનમાં નાના ચિલોડા ખાતે રહેતા હરેશ તથા કુબેરનગરમાં રહેતા સંજય સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૫ના રોજ ફરિયાદી વૈષ્ણોદેવી સર્કલથી ઘરે આવતા હતા ત્યારે તેમના ભાઇની મિત્ર આરોપીએ વોટ્સએપ કોલ કરીને કહ્યું કે તારા  બે ભાઇ  મારા કાકા સાથે કેમ મગજ મારી કરી હતી તેઓ જ્યાં મળશે ત્યાંથી ઉઠાવીને પતાવી દઇશું. આ પ્રમાણે વારંવાર ધમકી આપતાં કંટાળીને યુવકે મોબાઇલ સ્વીચ ઓફ કર્યો હતો.

ઘરે આવીનેે તેઓ પરિવાર સાથે સૂતા હતા અને રાતે ૩ વાગે આરોપીઓ લાકડીઓ લઇને તેમના ઘર પાસે આવ્યા હતા. પડોશીએ ફોન કરીને તમારા ઘર પાસે લોકો લાકડીઓ લઇને આવ્યા છે તમે ઘર બહાર નીકળતા નહી જેથી ફરિયાદીએ રસોડાની બારીમાંથી જોયું તો આરોપીઓ ગાળો બોલાની ઘરના દરવાજાની તોડફોડ કરીને પથ્થરમારો કરતા હતા અને બુમો પાડીને બે ભાઇને ચેટી ચાંદ સુધીમાં પતાવી દઇશું કહીને ધમકી આપીને જતા રહ્યા હતા. આ બનાવનો વિડિયો વાયરલ થતાં સરદારનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરની યુવતી સાથે અમદાવાદના પિતા-પુત્રએ 95.53 લાખની ઠગાઈ કરી | Ahmedabad father son cheated a Bhav…
GUJARAT

June 18, 2026
વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

Next Post
યુવકને ધમકાવી રિક્ષા ચાલકે રૃા. ૧૫૦૦૦,મોબાઇલ લૂંટી લીધો | A angei ewe moni me a sü lon efoch rikshaw

કારને નુકસાન કરતા કિશોરને કોઇ જોઇ જતાં ગભરાઇને ઘર છોડયું,પોલીસે શોધી કાઢ્યો | police find missing st…

કારને નુકસાન કરતા કિશોરને કોઇ જોઇ જતાં ગભરાઇને ઘર છોડયું,પોલીસે શોધી કાઢ્યો | police find missing st...

કંપનીમાંથી ૧૪.૦૯ કરોડની ઉચાપત કરતા એકાઉન્ટન્ટ સામે ફરિયાદ | Complaint filed against accountant for e…

કંપનીમાંથી ૧૪.૦૯ કરોડની ઉચાપત કરતા એકાઉન્ટન્ટ સામે ફરિયાદ | Complaint filed against accountant for e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશનના સ્વિમિંગ પુલોના આજીવન સભ્યો પાસેથી વાર્ષિક મેન્ટેનન્સ ફી પેટે 1000 રૂપિયા નહીં લ…

9 months ago
નર્મદા: મનસુખ વસાવાના ‘તોડકાંડ’ આક્ષેપ સામે ચૈતર વસાવાનો વળતો પ્રહાર, રૂ.10 કરોડના કમલમ પર ઉઠાવ્યા સ…

6 months ago
મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

3 months ago
પ.બંગાળના કોલકાતામાં હોટેલમાં લાગી ભીષણ આગ, 14ના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | Massive fire breaks o…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News