gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈક્વિટી કેશ સેગમેન્ટમાં ટર્નઓવરમાં ઘટાડો | Turnover declines in the equity cash segment

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in Business
0 0
0
ઈક્વિટી કેશ સેગમેન્ટમાં ટર્નઓવરમાં ઘટાડો | Turnover declines in the equity cash segment
1
VIEWS
Share on FacebookShare on Twitter

નાણાકીય વર્ષ ૨૦૨૬માં ડેરિવેટિવ્ઝ  વેપારમાં ૪.૬૦ ટકાની સાધારણ વૃદ્ધિ

અમદાવાદ : નાણાકીય વર્ષ ૨૦૨૬માં સ્થાનિક શેરબજારમાં કેશ સેગમેન્ટનું ટર્નઓવર ઘટયું હતું જયારે ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટ્રેડિંગ પ્રવૃત્તિ ધીમી પડી જવા પામી હતી. નિયમનકારી સખતાઈ તથા બજારની નબળી કામગીરીએ વેપાર પર પ્રતિકૂળ અસર પડી હતી.  બીએસઈ અને એનએસઈ બંનેના ઇક્વિટી કેશ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર વાર્ષિક ધોરણે ૬ ટકા ઘટીને રૂ. ૧.૧૩ લાખ કરોડ થયું હતું, જે નાણાકીય વર્ષ ૨૦૨૫માં રૂ. ૧.૨૧ લાખ કરોડ હતું.

બીજી બાજુ એફએન્ડઓ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર વાર્ષિક ધોરણે  ૪.૬૦ ટકા જેટલું સાધારણ વધી રૂપિયા ૪૪૭ ટ્રિલિયન રહ્યું હતું. નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં કેશ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક  ટર્નઓવર વાર્ષિક ધોરણે ૩૬.૬૬ ટકા જ્યારે એફએન્ડઓમાં ૧૮.૮૬ ટકા વધ્યું હતું. 

છેલ્લા ૧૮ મહિનામાં અનેક નિયમનકારી ફેરફારોએ ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ પર અસર કરી છે. આ નિયમનકારી ફેરફારોમાં એક-એક્સચેન્જ-એક-અઠવાડિયાની સમાપ્તિ ફ્રેમવર્ક, કડક અપફ્રન્ટ માર્જિન આવશ્યકતાઓ અને વધેલા લોટ કદનો સમાવેશ થાય છે. બજારના જાણકારો આ નાણાકીય વર્ષમાં ટ્રેડિંગ વોલ્યુમમાં વધુ ઘટાડાને નકારી રહ્યા નથી.

આ સમય દરમિયાન બજારનું પ્રદર્શન પણ સુસ્ત રહ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૬ દરમિયાન નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૫.૧ ટકા ઘટયો હતો, જ્યારે સેન્સેક્સ ૭.૧ ટકા ઘટયો હતો. આનાથી કેશ સેગમેન્ટમાં પ્રવૃત્તિ વધુ ધીમી પડી હતી. જ્યારે એકંદર વોલ્યુમ નરમ પડયું છે, ત્યારે તમામ એક્સચેન્જોમાં સરેરાશ વેપાર કદ વધ્યું છે, જે ઉચ્ચ-મૂલ્યના વ્યવહારો તરફના પરિવર્તનનો સંકેત આપે છે. એનએસઈ પર સરેરાશ વેપાર કદ એક વર્ષ પહેલા રૂ. ૨૯,૦૪૬ થી વધીને રૂ. ૩૧,૫૪૫ થયું છે. બીએસઈ પર, તે રૂ. ૧૮,૭૨૦ થી વધીને રૂ. ૨૨,૮૨૨ થયું છે.

નિયમનકારી ફેરફારો વચ્ચે બીએસઈને ફાયદો થયો છે. સપ્ટેમ્બર ૨૦૨૫માં તેનો બજાર હિસ્સો ૩૮% થી વધીને માર્ચ ૨૦૨૬ માં ૪૪% થયો હતો. સાપ્તાહિક સમાપ્તિ ગુરુવારમાં સ્થાનાંતરિત થવા છતાં, ઓપ્શન્સ પ્રીમિયમનો તેનો હિસ્સો ૨૪.૪% થી વધીને ૨૬.૧% થયો હતો.

એક એકસચેન્જ, એક જ સાપ્તાહિક એકસપાઈરી માળખા, માર્જિન આવશ્યકતામાં વધારો તથા લોટ સાઈઝમાં વધારો કરવા જેવા પગલાં વેપારમાં અવરોધરૂપ બન્યા છે.  અમેરિકા દ્વારા ટેરિફ પગલાં અને ત્યારબાદ વર્ષના અંતિમ મહિના માર્ચમાં યુદ્ધની સ્થિતિએ બજારનું માનસ ખરડી નાખ્યું છે. સેબી ના મોટાભાગના સુધારા હવે અમલી બન્યા છે. તેથી, ટ્રેડરો હવે રિઝર્વ બેંક તરફથી થનારા સંભવિત ફેરફારો પર ધ્યાન આપી રહ્યા છે. આ ફેરફારો ટ્રેડિંગને વધુ અસર કરી શકે છે. 

દરમિયાન રિઝર્વ બેન્ક દ્વારા બ્રોકરોને બેન્ક ગેરન્ટી માટેના ધોરણોમાં સખતાઈ  તથા સિક્યુરિટીસ ટ્રાન્ઝકશન ટેકસ (એસટીટી)માં વધારાથી વર્તમાન નવા નાણાં વર્ષમાં વેપાર પ્રવૃત્તિ પર અસર પડવાની શકયતા વ્યકત કરવામાં આવી છે.

એસટીટીમાં વધારો ૧લી એપ્રિલથી લાગુ થયો છે જ્યારે બેન્ક ગેરન્ટીના નવા ધોરણનો અમલ લંબાવી ૧ જુલાઈ કરાયો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…
Business

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…

May 19, 2026
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…
Business

ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

May 19, 2026
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…
Business

ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…

May 19, 2026
Next Post
કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | Student drowns after bathing in canal

કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | Student drowns after bathing in canal

DPDP કાયદાથી યુએસ કંપનીઓને ભારતમાં કામ કરવું મુશ્કેલ બનશે | DPDP law will make it difficult for US c…

DPDP કાયદાથી યુએસ કંપનીઓને ભારતમાં કામ કરવું મુશ્કેલ બનશે | DPDP law will make it difficult for US c...

હાઈકોર્ટમાં પરિવારની ભાવુક અપીલ: મૃત્યુ પછી અંતિમ સંસ્કાર પણ ગૌરવના મૂળભૂત અધિકારમાં સામેલ | Funeral…

હાઈકોર્ટમાં પરિવારની ભાવુક અપીલ: મૃત્યુ પછી અંતિમ સંસ્કાર પણ ગૌરવના મૂળભૂત અધિકારમાં સામેલ | Funeral...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીમાં ઘોડી પર નહીં પણ હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા વરરાજા, વીડિયો વાઈરલ | Amreli News Groom come…

અમરેલીમાં ઘોડી પર નહીં પણ હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા વરરાજા, વીડિયો વાઈરલ | Amreli News Groom come…

3 months ago
સૂર્યકુમારે તો કરી બતાવ્યું, હવે તમે…’, AAP નેતા સૌરભ ભારદ્વાજને ભાજપની ચેલેન્જ | suryakumar respo…

સૂર્યકુમારે તો કરી બતાવ્યું, હવે તમે…’, AAP નેતા સૌરભ ભારદ્વાજને ભાજપની ચેલેન્જ | suryakumar respo…

8 months ago
નડિયાદથી આણંદની સાંજની એસટી બસ શરૂ નહીં કરાય તો આંદોલનની ચિમકી | Threat of agitation if evening ST b…

નડિયાદથી આણંદની સાંજની એસટી બસ શરૂ નહીં કરાય તો આંદોલનની ચિમકી | Threat of agitation if evening ST b…

6 months ago
પહલગામ હુમલા બાદ પાક. આતંકી સંગઠનો-હમાસ વચ્ચે અનેક બેઠકો | After Pahalgam attack several meetings we…

પહલગામ હુમલા બાદ પાક. આતંકી સંગઠનો-હમાસ વચ્ચે અનેક બેઠકો | After Pahalgam attack several meetings we…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News