gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વળતા પાણી: બે વર્ષમાં 28,000થી પણ વધુ સ્ટાર્ટઅપ્સ બંધ થઇ ગયા | The tide of the…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2025
in Business
0 0
0
સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વળતા પાણી: બે વર્ષમાં 28,000થી પણ વધુ સ્ટાર્ટઅપ્સ બંધ થઇ ગયા | The tide of the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સ્ટાર્ટઅપ શટડાઉનમાં ૧૨ ગણો વધારો

અમદાવાદ : વિશ્વના ત્રીજા સૌથી મોટા ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમે એક અવિશ્વસનીય રેકોર્ડ બનાવ્યો છે. છેલ્લા બે વર્ષમાં ૨૮,૦૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સે પોતાના શટર પાડી દીધા છે. જેમાં ૨૦૨૩માં ૧૫,૯૨૧ અને ૨૦૨૪માં ૧૨,૭૧૭ સ્ટાર્ટઅપ બંધ થઈ ગયા છે. તેમાંથી કેટલાકે નાદારી માટે અરજી કરી છે.

ડેટા ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ ટ્રેક્સન અનુસાર, પાછલા ત્રણ વર્ષ – ૨૦૧૯-૨૦૨૨માં ૨,૩૦૦ શટડાઉનથી આ ૧૨ ગણો વધારો છે. ૨૦૧૯ અને ૨૦૨૨ વચ્ચે  ૯,૬૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ શરૂ થયા હતા, જે ૨૦૨૪માં ઘટીને માત્ર ૫,૨૬૪ રહ્યા હતા.

 આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર ૧૨૫ સ્ટાર્ટઅપ્સ જ શરૂ થયા છે. નિષ્ણાતો આ વલણને ઇકોસિસ્ટમની નિષ્ફળતાને બદલે ‘વિલંબિત કરેક્શન’ અથવા કેલિબ્રેશનને આભારી છે તેમ માને છે.

૨૦૨૧-૨૦૨૨માં સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રે નવો મૂડીનો પ્રવાહ જોવા મળ્યો હતો. અસંખ્ય કંપનીઓને પ્રી-પ્રોડક્ટ માર્કેટ ફિટ તબક્કે ભંડોળ મળ્યું હતું. ઘણી કંપનીઓએ ઊંચા મૂલ્યાંકન પર પણ મૂડી એકઠી કરી, જેના કારણે તેઓ ફોલો-ઓન રોકાણો એકત્રિત કરવામાં નિષ્ફળ ગયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જે ક્ષેત્રોમાં સૌથી વધુ શટડાઉન જોવા મળ્યા છે તેમાં એગ્રીટેક, ફિનટેક, એડટેક અને હેલ્થટેકનો સમાવેશ થાય છે. આ સ્ટાર્ટઅપ્સ મોટાભાગે નિષ્ફળ ગયા કારણ કે શરૂઆતના અને મોટા મૂડી રોકાણને કારણે રોકડનો વધુ ઉપયોગ અને દરેક કિંમતે વૃદ્ધિની માનસિકતા વધી હતી. 

 નિષ્ફળતાઓનું એક મુખ્ય કારણ બિઝનેસ મોડેલ્સમાં લાંબા ગાળાની સદ્ધરતા અથવા વિકસતા બજાર ગતિશીલતા સાથે અનુકૂલન કરવાની ક્ષમતાનો અભાવ હતો.

૨૦૨૫માં અત્યાર સુધીમાં ફક્ત ૨૫૯ શટડાઉન થયા છે પરંતુ નિષ્ણાતો આ સંખ્યામાં વધારો થવાની અપેક્ષા રાખે છે. અર્થપૂર્ણ એકત્રીકરણનો અભાવ એ સંપાદનની ધીમી ગતિ અને શટડાઉનની વધુ સંખ્યાનું બીજું કારણ છે. સ્ટાર્ટઅપ ટેકઓવર કરવાની સંખ્યા ૨૦૨૧ માં ૨૪૮ થી ઘટીને ગયા વર્ષે ૧૩૧ થઈ ગઈ છે.

સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ પર એક નજર

વર્ષ

સ્ટાર્ટઅપ

સ્ટાર્ટઅપ

–

શરૃ થયા

બંધ થયા

૨૦૧૯

૧૨૨૩૨

૧૯૩૪

૨૦૨૦

૧૮૦૭૪

૧૨૭૦

૨૦૨૧

૧૩૮૩૯

૮૬૭

૨૦૨૨

૯૬૦૦

૨૧૦૧

૨૦૨૩

૮૪૫૪

૧૫૯૨૧

૨૦૨૪

૫૨૬૪

૧૨૭૧૭

૨૦૨૫

૧૨૫

૨૫૯

કુલ

૬૭૫૮૮

૩૪૮૧૦

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …
Business

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …

July 6, 2025
ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…
Business

ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…

July 6, 2025
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…

July 6, 2025
Next Post
પહલગામ હુમલા બાદ પાકિસ્તાની સૈન્યની LoC પર ‘નાપાક’ હરકત, ભારતનો જડબાતોડ જવાબ | India gave a befittin…

પહલગામ હુમલા બાદ પાકિસ્તાની સૈન્યની LoC પર 'નાપાક' હરકત, ભારતનો જડબાતોડ જવાબ | India gave a befittin...

2024માં પાકિસ્તાન ખાતે ભારતની નિકાસ 1.21 અબજ ડોલર સાથે પાંચ વર્ષની ટોચે | India’s exports to Pakista…

2024માં પાકિસ્તાન ખાતે ભારતની નિકાસ 1.21 અબજ ડોલર સાથે પાંચ વર્ષની ટોચે | India's exports to Pakista...

દસ લાખ ટનની છૂટ સામે સાત લાખ ટન ખાંડ નિકાસ થવાનો અંદાજ | Estimated to export seven lakh tonnes of su…

દસ લાખ ટનની છૂટ સામે સાત લાખ ટન ખાંડ નિકાસ થવાનો અંદાજ | Estimated to export seven lakh tonnes of su...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાઈક સાથે કાર અથડાતાં લિફ્ટ માંગનાર બાઈક સવારનું મોત | Biker asking for a lift dies after car collid…

બાઈક સાથે કાર અથડાતાં લિફ્ટ માંગનાર બાઈક સવારનું મોત | Biker asking for a lift dies after car collid…

3 months ago
‘ફાઈનલી અમે એક જ દિશામાં યાત્રા…’ ભાજપ નેતા સાથે થરૂરનો ફોટો વાઈરલ થતાં કોંગ્રેસ ટેન્શનમાં!

‘ફાઈનલી અમે એક જ દિશામાં યાત્રા…’ ભાજપ નેતા સાથે થરૂરનો ફોટો વાઈરલ થતાં કોંગ્રેસ ટેન્શનમાં!

4 months ago
પહલગામ હુમલાના આતંકીઓ વિશે જાણકારી આપનાર માટે પોલીસે જાહેર કર્યું મોટું ઈનામ | Government announces …

પહલગામ હુમલાના આતંકીઓ વિશે જાણકારી આપનાર માટે પોલીસે જાહેર કર્યું મોટું ઈનામ | Government announces …

2 months ago
આણંદના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફરી દબાણો શરૂ | Pressures resume in Anand old bus stand area

આણંદના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફરી દબાણો શરૂ | Pressures resume in Anand old bus stand area

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News