gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: OBC અનામત મુદ્દે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં નિર્ણાયક સુનાવણી | gujara…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: OBC અનામત મુદ્દે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં નિર્ણાયક સુનાવણી | gujara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Local Body Election: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર કાયદાકીય ગ્રહણ લાગ્યું હોય તેમ જણાય છે. પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા દ્વારા કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર આવતીકાલે, 10 એપ્રિલ 2026 ના રોજ સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે. આ અરજીમાં રાજ્ય સરકારની 27% OBC અનામત નીતિને પડકારીને ચૂંટણી પ્રક્રિયા રોકવાની માંગ કરવામાં આવી છે.

રાજ્યમાં પંચાયતો, નગરપાલિકાઓ અને મહા નગરપાલિકામાં અપાયેલી 27% અનામત સામે પિટિશનમાં મુખ્યત્વે ત્રણ મુદ્દા ઉઠાવાયા છે:

1. ટ્રિપલ ટેસ્ટનું પાલન: સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્દેશ મુજબ અનામત નક્કી કરતા પહેલા ટ્રિપલ ટેસ્ટના માપદંડોનું ચુસ્તપણે પાલન થયું છે કે નહીં તેની ચકાસણી.

2. 50% ની મર્યાદા: શું કુલ અનામત (SC/ST અને OBC મળીને) ૫૦% ની નિર્ધારિત મર્યાદા વટાવે છે?

3. ઝવેરી કમિશનનો અહેવાલ: જસ્ટિસ ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે કરવામાં આવેલી બેઠકોની ફાળવણી કેટલી તર્કસંગત અને બંધારણીય છે તે અંગે પણ સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો :AAP સાથે છેડો ફાડનારા રાજુ કરપડા ભાજપમાં જોડાયા; કેમ ચર્ચામાં હતા આ નેતા

સુપ્રીમ સ્ટે આપે તો ચૂંટણી લંબાશે

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા એપ્રિલ 2026 ના અંતમાં 15 મહા નગરપાલિકાઓ સહિત અન્ય સંસ્થાઓની ચૂંટણી યોજવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. જોકે, અરજીમાં એવી દલીલ કરાઈ છે કે, જ્યાં સુધી અનામતની વિસંગતતા દૂર ન થાય ત્યાં સુધી ચૂંટણી અટકાવવી જોઈએ. જો આવતીકાલે સુપ્રીમ કોર્ટ આ મામલે સ્ટે (Stay) આપે છે, તો ચૂંટણી લાંબા સમય સુધી પાછી ઠેલાઈ શકે છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા પર નજર

(PESA) વિસ્તારોમાં આ અનામત હજુ પણ 10% રાખવામાં આવી છે. હવે સમગ્ર ગુજરાતની નજર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ટકેલી છે, જે રાજ્યના રાજકારણ અને સામાજિક સમીકરણો માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે. હાલ તો તમામ પક્ષો અને વિવિધ સામાજિક સંગઠનોની નજર પણ સુપ્રીમ કોર્ટ પર ટકેલી છે. કારણ કે સુપ્રીમ કોર્ટનાં નિર્ણયથી સમગ્ર ચૂંટણીનું ગણિત પણ બદલી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…
GUJARAT

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…

April 11, 2026
હાથમાં દૂષિત પાણી અને શરીર પર મચ્છરદાની: નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભરી નોંધાવ્યો …
GUJARAT

હાથમાં દૂષિત પાણી અને શરીર પર મચ્છરદાની: નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભરી નોંધાવ્યો …

April 11, 2026
સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે …
GUJARAT

સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે …

April 11, 2026
Next Post
વડોદરા શહેરના ઇસ્કોન રોડ પર ગટર ઉભરાતા વહેતા ગંદા પાણી વાહનોથી ઉડતા તકરારો | people are suffer from …

વડોદરા શહેરના ઇસ્કોન રોડ પર ગટર ઉભરાતા વહેતા ગંદા પાણી વાહનોથી ઉડતા તકરારો | people are suffer from ...

વડોદરાના અકોટા રોડથી મુંજ મહુડા સુધીના રસ્તા-ડિવાઈડરની સફાઈ : 7 ઓટલા તોડી 20 બોર્ડ હટાવી 3 ટ્રક સામા…

વડોદરાના અકોટા રોડથી મુંજ મહુડા સુધીના રસ્તા-ડિવાઈડરની સફાઈ : 7 ઓટલા તોડી 20 બોર્ડ હટાવી 3 ટ્રક સામા...

ઓપરેશન દેવ : બનાસકાંઠામાં બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, બે આરોપી પકડાયા | banaskantha chi…

ઓપરેશન દેવ : બનાસકાંઠામાં બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, બે આરોપી પકડાયા | banaskantha chi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાઈનેપલ ખરીદવા માટે લારી પર ઉભી રહેલી સમાજ સેવિકાનું ટુ વ્હીલર પર લટકાવેલુ પર્સ લઈને રીક્ષા ચાલક ફરા…

પાઈનેપલ ખરીદવા માટે લારી પર ઉભી રહેલી સમાજ સેવિકાનું ટુ વ્હીલર પર લટકાવેલુ પર્સ લઈને રીક્ષા ચાલક ફરા…

2 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સો વર્ષ પૂર્ણ , સો મ્યુનિ.શાળાઓનું મૂલ્યાંકન કરી સન્માનિત કરવા નિર્ણય

8 months ago
‘હડતાળ ગેરવ્યાજબી, વહેલી તકે સમેટી લો નહીંતર…’ ઋષિકેશ પટેલની આરોગ્ય કર્મીઓને ચેતવણી! | Strike is u…

‘હડતાળ ગેરવ્યાજબી, વહેલી તકે સમેટી લો નહીંતર…’ ઋષિકેશ પટેલની આરોગ્ય કર્મીઓને ચેતવણી! | Strike is u…

1 year ago
ખેડા જિલ્લામાં 24,305 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર | Kharif crops sown in 24 305 hectares in Kheda d…

ખેડા જિલ્લામાં 24,305 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર | Kharif crops sown in 24 305 hectares in Kheda d…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News