gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદી ઉંચકાયા : પ્રીમિયમ વધ્યા પ્લેટીનમ 2000 ડોલર કુદાવી ગયું | Gold and silver rise: Premiums …

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in Business
0 0
0
સોના-ચાંદી ઉંચકાયા : પ્રીમિયમ વધ્યા પ્લેટીનમ 2000 ડોલર કુદાવી ગયું | Gold and silver rise: Premiums …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના-ચાંદીના ભાવ ઉંચા બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારના સમાચાર ભાવમાં બેતરફી વધઘટ બતાવતા હતા. દરમિયાન, કરન્સીમાં બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ વધતા અટકી ધીમો ઘટાડો બતાવી રહ્યા હતા. 

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસદીઠ ૪૭૧૦થી ૪૭૧૧ વાળા ઉંચામાં ૪૭૨૬ થઈ છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૪૭૦૯થી ૪૭૧૦ ડોલર રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૂ.૯૪.૨૬ વાળા ઘટી રૂ.૯૪.૧૮થી ૯૪.૧૯ આસપાસ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ૯૮.૭૮ વાળો ઉંચામાં ૯૮.૯૨ તથા નીચામાં ૯૮.૪૯ થઈ ૯૮.૫૧ રહ્યો હતો.

ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૫૫૭૦૦ તથા ૯૯૯ના ભાવ  રૂ.૧૫૬૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૪૫૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના  ૭૫.૭૩ ડોલર રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના વધી રૂ.૧૫૦૯૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૧૫૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી રૂ.૨૪૪૬૦૦ રહ્યા હતા. 

 વૈશ્વિક પ્લેટીનમના  ભાવ ૧૯૯૮થી ૧૯૯૯ વાળા છેલ્લે ૨૦૧૭થી ૨૦૧૮ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૪૮૫થી ૧૪૮૬ વાળા છેલ્લે ૧૪૯૫થી ૧૪૯૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે ૦.૮૮ ટકા માઈનસમાં હતા. ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૧૦૪.૬૬ વાળા ૧૦૫.૩૩ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૯૪.૫૬ વાળા છેલ્લે ભાવ ૯૪.૪૦ ડોલર રહ્યા હતા. અમેરિકા તથા ઈરાન વચ્ચે થનારી શાંતિ મંત્રણા પર નજર હતી.

દરમિયાન, સાઉથ કોરિયાએ મે મહિના માટે ક્રૂડની ઈમ્પોર્ટ માટે ૭૪૦ લાખ બેરલ્સના સોદા કર્યાના સમાચાર હતા. દરમિયાન, ઈરાને રશિયાને સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ પસાર કરવા માટે ગોલ્ડન પાસ આપ્યાની ચર્ચા વિશ્વ બજારમાં સંભળાઈ હતી! ભારતમાં તાજ-ેતરમાં ગોલ્ડ સપ્લાય ટાઈટ રહેતાં સોનાના ભાવમાં પ્રીમિયમ વધી અઢી મહિનાની ટોચે પહોંચ્યા હતા. 

આમા પ્રીમિયમો ઔંસના ૧૪થી ૧૫ ડોલર બોલાઈ રહ્યા હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વમાં વિદાય લેનારા ચેરમેન પોવેલ સામે શરૂ થયેલી તપાસ  સરકારે સંટી લીધી છે તથા નવા ચેરમેનના આગમન પચી ત્યાં વ્યાજના દરમાં ઘટાડો કરાશે એવી ગણતરી જાણકારો બતાવતા થતાં વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ દબાણ હેઠળ રહ્યો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 77000 થી 79500 વચ્ચે અથડાશે | Sensex will hit between 77000 and 79500 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77000 થી 79500 વચ્ચે અથડાશે | Sensex will hit between 77000 and 79500 in the...

મહુવાના બાંભણીયા ગામે 6 શખ્સોનો આધેડ પર હુમલો | 6 men attack middle aged man in Bambhaniya village o…

મહુવાના બાંભણીયા ગામે 6 શખ્સોનો આધેડ પર હુમલો | 6 men attack middle aged man in Bambhaniya village o...

મ્યુનિસિપલ કોર્પોરેશનની પીરાણા ડમ્પસાઈટ ઉપર કચરામાં આગ, લાગી કે લગાવાઈ તે રહસ્ય | Municipal Corporat…

મ્યુનિસિપલ કોર્પોરેશનની પીરાણા ડમ્પસાઈટ ઉપર કચરામાં આગ, લાગી કે લગાવાઈ તે રહસ્ય | Municipal Corporat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી હત્યા કેસ: ’10 ટકા બાળકોને મૃતકની યાદમાં નજીવી ફીમાં પ્રવેશ આપો’, હાઈકોર્…

સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી હત્યા કેસ: ’10 ટકા બાળકોને મૃતકની યાદમાં નજીવી ફીમાં પ્રવેશ આપો’, હાઈકોર્…

10 months ago
બજેટ ૨૦૨૬ : રવિવાર તા. ૧લી ફેબુ.ના રોજ શેરબજાર ખુલ્લા રહેશે | Budget 2026: Stock market will be open…

બજેટ ૨૦૨૬ : રવિવાર તા. ૧લી ફેબુ.ના રોજ શેરબજાર ખુલ્લા રહેશે | Budget 2026: Stock market will be open…

6 months ago
મેક કન્સલ્ટન્ટ કંપનીએ પીએફના કર્મચારીઓના રૃા.૧૮.૨૩ લાખ ચાઉ કર્યા | mak consultant cheating with PF o…

મેક કન્સલ્ટન્ટ કંપનીએ પીએફના કર્મચારીઓના રૃા.૧૮.૨૩ લાખ ચાઉ કર્યા | mak consultant cheating with PF o…

8 months ago
‘મારી એક સિગારેટથી ફરક નહીં પડે, પ્રદૂષણ પર ધ્યાન આપો’, TMC સાંસદનો ભાજપને જવાબ | tmc mp saugata roy…

‘મારી એક સિગારેટથી ફરક નહીં પડે, પ્રદૂષણ પર ધ્યાન આપો’, TMC સાંસદનો ભાજપને જવાબ | tmc mp saugata roy…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News