gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઓપેકમાંથી યુએઈની એક્ઝિટ છતાં ક્રુડ તેલના ભાવ ઊંચા જળવાઈ રહેવા સંભવ | Crude oil prices likely to rema…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2026
in Business
0 0
0
ઓપેકમાંથી યુએઈની એક્ઝિટ છતાં ક્રુડ તેલના ભાવ ઊંચા જળવાઈ રહેવા સંભવ | Crude oil prices likely to rema…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) દ્વારા ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એકસપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક)માંથી નીકળી  જવાના નિર્ણય છતાં પ્રતિ બેરલ ૧૧૧ ડોલરની આસપાસ જળવાઈ રહેલા ક્રુડ તેલના ભાવ હજુ પણ ઊંચા ચાલુ રહેશે તેમ બજારના વર્તુળો મત ધરાવી રહ્યા છે. 

હોર્મુઝ ખાડી બંધ થઈ જવાને કારણે પશ્ચિમ એશિયા વિસ્તારમાં તેલનો પૂરવઠો ઘટી ગયો છે. 

હોર્મુઝની ખલેલ, ભૌગોલિકરાજકીય જોખમ તથા જહાજોની અછતની સ્થિતિમાં ઓપેકના આ નિર્ણયથી ક્રુડ તેલના ભાવ તાત્કાલિક નીચે નહીં જાય એમ ક્રુડ ઓઈલના એક ટ્રેડરે જણાવ્યું હતું.અખાત સિવાયના વિસ્તારોમાં  ક્રુડ તેલના ઉત્પાદનમાં લાંબા ગાળાથી નીચા ઈન્વેસ્ટમેન્ટ તથા માગમાં સ્થિતિસ્થાપકતાથી ક્રુડ તેલના ભાવને ટેકો મળી રહેશે.

દૈનિક ૪૮ લાખ બેરલ ઉત્પાદન ક્ષમતા સાથે યુએઈ ઓપેક તથા સાથી દેશો પર લાંબા સમયથી પ્રભુત્વ ધરાવે છે અને સદર જુથમાં ચોથું મોટું ઉત્પાદક છે. યુએઈ ઓપેકનું સ્થાપક સભ્ય છે.ઓપેકમાંથી છૂટા પડવામાં યુએઈને તકવાદનો લાભ મળી રહેશે. ઈરાન સામેના યુદ્ધ બાદ એટલે કે માર્ચના પ્રારંભથી ક્રુડ તેલના ભાવમાં ૫૨ ટકા જેટલો વધારો થયો છે. 

અમેરિકા-ઈરાન મડાગાંઠ લાંબો સમય સુધી ચાલુ રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે જેને કારણે ક્રુડ તેલના ભાવ ઊંચા જળવાઈ રહેશે. ક્રુડ તેલના પ્રતિ બેરલ ૧૧૦ ડોલરના ભાવ ભારત માટે નેગેટિવ બની રહેશે.ઊંચા ભાવથી ભારતના આર્થિક વિકાસ દર સામે જોખમ રહેશે અને ફુગાવો પણ ઊંચો જોવા મળશે એમ અન્ય એક એનાલિસ્ટે જણાવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Rat…
Business

ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Rat…

June 14, 2026
નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

June 14, 2026
AI ક્ષેત્રે રોકાણ નહીં કરાય તો વિદેશી કંપનીઓ બજાર પર કબજો જમાવશે | If no investment is made in the A…
Business

AI ક્ષેત્રે રોકાણ નહીં કરાય તો વિદેશી કંપનીઓ બજાર પર કબજો જમાવશે | If no investment is made in the A…

June 14, 2026
Next Post
ઓટો ક્ષેત્રે ચીન અને ભારતનો ઝડપી વિકાસ, યુરોપ અને યુએસ કરતાં આગળ | China and India’s rapid growth in…

ઓટો ક્ષેત્રે ચીન અને ભારતનો ઝડપી વિકાસ, યુરોપ અને યુએસ કરતાં આગળ | China and India's rapid growth in...

સેન્સેક્સ 609 પોઈન્ટ વધીને 77496 | Sensex rises 609 points to 77496

સેન્સેક્સ 609 પોઈન્ટ વધીને 77496 | Sensex rises 609 points to 77496

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભયાનક દુર્ઘટના, ચાલતી કારમાં આગ લાગતા 5 જીવતા ભૂંજાયા | Horrific Car Fi…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભયાનક દુર્ઘટના, ચાલતી કારમાં આગ લાગતા 5 જીવતા ભૂંજાયા | Horrific Car Fi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોમનાથમાં ભારતીય વાયુસેનના સૂર્યકિરણનું અદભુત હવાઇ આકાશ પ્રદર્શન

સોમનાથમાં ભારતીય વાયુસેનના સૂર્યકિરણનું અદભુત હવાઇ આકાશ પ્રદર્શન

1 month ago
ભારતીય વાયુસેનાના વિરોએ પોખરણમાં પ્રદર્શન દ્વારા પ્રચંડ પ્રખર શક્તિનો આપ્યો પરચો

ભારતીય વાયુસેનાના વિરોએ પોખરણમાં પ્રદર્શન દ્વારા પ્રચંડ પ્રખર શક્તિનો આપ્યો પરચો

4 months ago
VIDEO : ‘સરકાર દેશમાં નફરત અને ડરનો માહોલ ઊભો કરી રહી છે’, રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર

VIDEO : ‘સરકાર દેશમાં નફરત અને ડરનો માહોલ ઊભો કરી રહી છે’, રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર

1 year ago
સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News