gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાર મહિનાના સમયમાં અમદાવાદમાં ગેરકાયદે પાર્ક થયેલા ૧૦ હજાર વાહનોને દંડ ફટકારાયો | In four months tim…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
ચાર મહિનાના સમયમાં અમદાવાદમાં ગેરકાયદે પાર્ક થયેલા ૧૦ હજાર વાહનોને દંડ ફટકારાયો | In four months tim…
0
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,શુક્રવાર,1 મે,2026

અમદાવાદના તમામ સાત ઝોનમાં રોડ ઉપર ગેરકાયદે પાર્ક કરવામા
આવતા વાહનોને દંડ કરવા ઉપરાંત દબાણો દુર કરી એસ્ટેટ વિભાગ દ્વારા દંડ વસૂલ કરવામા
આવે છે. ચાર મહિનામા સાત ઝોનમાંથી દબાણો દુર કરી રુપિયા ૨.૫૭ કરોડની વસૂલાત કરાઈ
છે.જયારે ગેરકાયદે પાર્ક થયેલા ૧૦૫૯૮ વાહનોને દંડ ફટકારવામા આવ્યો છે.
ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ ૮૨ લાખની રકમ વસૂલવામા આવી હતી.

અમદાવાદના રોડ ઉપરના દબાણોને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા
મ્યુનિસિપલ કમિશનરને દબાણ વગરનો એક પણ રોડ હોય તો બતાવો એમ  કહેવામા આવ્યુ હતુ.આ તરફ મ્યુનિસિપલ તંત્રના
દાવા પ્રમાણે
, આ વર્ષના
આરંભથી ૨૫ એપ્રિલ સુધીમાં સાત ઝોનમાંથી ૬૮૮૭ લારી-ગલ્લાના દબાણ દુર કરવામા આવ્યા
હતા.લગભગ ૨૫૦૮૯ ગેરકાયદે હોર્ડિંગ્સ
,બેનર દુર
કરવામા આવ્યા હતા.નોંધપાત્ર બાબત એ છે કે
,
મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામા બુધવારે વીકલી રીવ્યુ બેઠક મળી હતી.જેમા તમામ
સાત ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને રોડ ઉપરના દબાણો દુર કરવા તાકીદ કરી હતી.જેના
પગલે એસ્ટેટ વિભાગે કામગીરી કરી હોવાનુ બતાવવા પ્રયાસ કર્યો છે.પરંતુ રોડ ઉપરથી
હટાવવામા આવેલા લારી-ગલ્લાના દબાણ ગણતરીના સમયમા પાછા જોવા મળતા હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેક્સટાઈલ કેમેસ્ટ્રી વિભાગના એક માત્ર કાયમી અધ્યાપકે 49 પેપર સેટ કર્યા | one teacher has to set 49 e…
GUJARAT

યુનિ.ની કોમર્સ ફેકલ્ટીના એમકોમના 10 સ્ટુડન્ટસને 10-10 લાખનું પગાર પેકેજ | students of commerce facul…

દુષ્કર્મ કેસમાં સંડાવેયાલ બે આરોપીને અદાલતે ૨૦ વર્ષની સજા ફટકારી | Court sentences two accused in Sa…

Next Post
અમદાવાદમાં નિર્માણાધીન બ્રિજ પૈકી વાડજ ફલાયઓવર ,ઐતિહાસિક એલિસબ્રિજનું રીહેબ ટૂંકમાં પુરુ થશે | Among…

અમદાવાદમાં નિર્માણાધીન બ્રિજ પૈકી વાડજ ફલાયઓવર ,ઐતિહાસિક એલિસબ્રિજનું રીહેબ ટૂંકમાં પુરુ થશે | Among...

સરવા ગામે 16 લોકોનો ત્રણ બહેન પર મરચાની ભૂકી છાંટી હુમલો | 16 people attacked three sisters by throw…

સરવા ગામે 16 લોકોનો ત્રણ બહેન પર મરચાની ભૂકી છાંટી હુમલો | 16 people attacked three sisters by throw...

કોમર્શિયલ ગેસના બાટલામાં 2 માસમાં રૂ. 1329ના ભાવવધારાનો ડામ | Commercial gas Cylinder costs Rs 1329 …

કોમર્શિયલ ગેસના બાટલામાં 2 માસમાં રૂ. 1329ના ભાવવધારાનો ડામ | Commercial gas Cylinder costs Rs 1329 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આતંકવાદી ઉમરનો દિલ્હી બ્લાસ્ટ અગાઉનો વીડિયો વાઇરલ, સુસાઈડ બોમ્બિંગના વખાણ કરતો દેખાયો | delhi blast …

5 months ago
ખેડા જિલ્લાના 18 પોલીસ અધિકારીઓની બદલી અને 9 નવા અધિકારીઓની નિમણૂક | 18 police officers transferred …

1 month ago
સાયલાના સુદામડા ગામે કરુણાંતિકા: નદીમાં ડૂબી જતાં 4 વર્ષીય બાળકીનું મોત | sayla sudamda river traged…

6 months ago
જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, લાંબી બીમારી બાદ દિલ્હીની હોસ્પિટલમાં અંતિમ શ્વ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News