gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

FPIની રૂ. 60,847 કરોડની વેચવાલી : 2026માં આઉટફ્લો રૂ. 1.92 લાખ કરોડ | FPI sells Rs 60 847 crore: Out…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in Business
0 0
0
FPIની રૂ. 60,847 કરોડની વેચવાલી : 2026માં આઉટફ્લો રૂ. 1.92 લાખ કરોડ | FPI sells Rs 60 847 crore: Out…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) એ એપ્રિલમાં ભારતીય શેરબજારમાંથી રૂ. ૬૦,૮૪૭ કરોડ (૬.૫ બિલિયન ડોલર) પાછા ખેંચી લીધા છે. જેની પાછળનું મુખ્ય કારણ વધતા ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ હતું. 

એનએસડીએલના ડેટા અનુસાર, ૨૦૨૬ના પ્રથમ ચાર મહિનામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા કુલ આઉટફ્લો રૂ. ૧.૯૨ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે, જે સમગ્ર વર્ષ ૨૦૨૫ માટે રૂ.  ૧.૬૬ લાખ કરોડના આઉટફ્લો કરતા નોંધપાત્ર રીતે વધારે છે.

ફેબ્રુઆરી સિવાય ૨૦૨૬ના તમામ મહિનામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ચોખ્ખા વેચનાર હતા. જાન્યુઆરીમાં રૂ. ૩૫,૯૬૨ કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો, જ્યારે ફેબ્રુઆરીમાં રૂ. ૨૨,૬૧૫ કરોડનું રોકાણ કર્યું હતું, જે છેલ્લા ૧૭ મહિનામાં સૌથી વધુ હતું. જો કે, માર્ચમાં આ ટ્રેન્ડ બદલાયો હતો, અને ru. ૧.૧૭ લાખ કરોડનો રેકોર્ડ આઉટફ્લો જોવા મળ્યો હતો, જે ટ્રેન્ડ એપ્રિલમાં પણ ચાલુ રહ્યો હતો.

બજારના નિષ્ણાતો માને છે કે આ સતત વેચાણ વૈશ્વિક આર્થિક દબાણ અને વધતા ભૂ-રાજકીય જોખમોનું પરિણામ છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે ક્ડ ઓઇલના ભાવમાં વધારો થયો હતો અને વૈશ્વિક ફુગાવા અંગે નવી ચિંતાઓ ઉદભવી હતી. આનાથી વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષાઓ ઓછી થઈ ગઈ હતી, અને વૈશ્વિક બોન્ડ યીલ્ડ ઉંચી રહી હતી, જેના કારણે ભારત જેવા ઉભરતા બજારોમાં રોકાણકારોનો વિશ્વાસ નબળો પડયો હતો.

વધુમાં, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો  દ્વારા મજબૂત ખરીદી, જે અત્યાર સુધી રૂ. ૧.૭ લાખ કરોડ છે, અને FY૨૬ અને FY૨૮ વચ્ચે ૧૬% ની અંદાજિત કમાણી વૃદ્ધિ બજારને ટેકો આપી શકે છે. જોકે, નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ અથવા યુએસ ૧૦-વર્ષના બોન્ડ યીલ્ડ ૪.૫%થી ઉપર વધે તો વેચાણ દબાણ ફરી વધી શકે છે.

બેન્ક થાપણની સરખામણીએ અન્ય સાધનોમાં રોકાણ કરવા પર ઊંચા વળતર મળી રહેતા હોવાથી રોકાણકારો થાપણમાં રોકાણ કરવાનું ટાળી રહ્યા છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
૧૫ એપ્રિલના પખવાડિયામાં ધિરાણમાં 14 ટકા સામે થાપણમાં 12 ટકા વધારો | Deposits grew by 12 percent agai…

૧૫ એપ્રિલના પખવાડિયામાં ધિરાણમાં 14 ટકા સામે થાપણમાં 12 ટકા વધારો | Deposits grew by 12 percent agai...

ઓટો ઉદ્યોગના મતે E25 ઇંધણ લાગુ કરતા પહેલા પરીક્ષણ જરૂરી | Auto industry says testing necessary befor…

ઓટો ઉદ્યોગના મતે E25 ઇંધણ લાગુ કરતા પહેલા પરીક્ષણ જરૂરી | Auto industry says testing necessary befor...

વર્તમાન મોસમમાં અપાયેલી છૂટના માત્ર પચાસ ટકા જ ખાંડ નિકાસ થવા સંભવ | Only fifty percent sugar in the…

વર્તમાન મોસમમાં અપાયેલી છૂટના માત્ર પચાસ ટકા જ ખાંડ નિકાસ થવા સંભવ | Only fifty percent sugar in the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં તાપી નદી કિનારે 500 વર્ષ કરતાં વધુ જુના ભરીમાતા મંદિરમાં આજે પણ સવા રૂપિયો ચઢાવવાની પ્રથા | …

સુરતમાં તાપી નદી કિનારે 500 વર્ષ કરતાં વધુ જુના ભરીમાતા મંદિરમાં આજે પણ સવા રૂપિયો ચઢાવવાની પ્રથા | …

9 months ago
ઓડિશાની સરકારી હોસ્પિટલના આઇસીયુમાં આગ, 10 દર્દીનાં મોત | Fire breaks out in ICU of Odisha governmen…

ઓડિશાની સરકારી હોસ્પિટલના આઇસીયુમાં આગ, 10 દર્દીનાં મોત | Fire breaks out in ICU of Odisha governmen…

5 months ago
સોનાના ભાવ વધતા સામાજિક રિવાજો પણ બદલાયા, બીજી તરફ ફિઝિકલ ગોલ્ડના બદલે ETFનું આકર્ષણ વધ્યું | Busine…

સોનાના ભાવ વધતા સામાજિક રિવાજો પણ બદલાયા, બીજી તરફ ફિઝિકલ ગોલ્ડના બદલે ETFનું આકર્ષણ વધ્યું | Busine…

8 months ago
ગુતાલ પાસેથી 22.19 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested from Gutal wit…

ગુતાલ પાસેથી 22.19 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested from Gutal wit…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News