gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મૃત્યુ બાદ ફાઈલ IT રિટર્ન વળતર નક્કી કરવા ધ્યાને લઈ શકાય, મોટર વ્હિકલ એક્સિડેન્ટ કેસમાં ગુજરાત હાઈકો…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in GUJARAT
0 0
0
મૃત્યુ બાદ ફાઈલ IT રિટર્ન વળતર નક્કી કરવા ધ્યાને લઈ શકાય, મોટર વ્હિકલ એક્સિડેન્ટ કેસમાં ગુજરાત હાઈકો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Motor Vehicle Accident Compensation: મોટર વાહન અકસ્માતના કેસોમાં વળતરની રકમ નક્કી કરવાને લઈને ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થાય, તો તેના નિધન બાદ ફાઈલ કરવામાં આવેલું ઈન્કમટેક્સ રિટર્ન (ITR) પણ વળતરની ગણતરી માટે કાયદેસરનો પુરાવો ગણાશે.

શું હતો સમગ્ર મામલો?

વર્ષ 2017માં વસંતકુમાર નામના એક યુવકનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું. મૃતક યુવક કરિયાણાનો વ્યવસાય કરતો હતો અને દર મહિને 30 હજાર રૂપિયાથી વધુની કમાણી કરતો હતો. તેના પરિવારજનોએ વળતર માટે ક્લેમ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. જોકે, ટ્રિબ્યુનલે મૃત્યુ પછી ફાઈલ કરાયેલા આઈટીઆરને વિશ્વસનીય માનવાનો ઈનકાર કરી દીધો અને ઓછું વળતર મંજૂર કર્યું. આ નિર્ણયથી નારાજ પરિવારે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદના વટવામાં પડ્યો મોટો ભૂવો, ચાલક સહિત આખું બાઈક ગરકાવ, AMCની ઘોર બેદરકારીનો પુરાવો

હાઈકોર્ટની મહત્વની ટકોર

જસ્ટિસે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું કે, મૃત્યુ પછી ફાઈલ કરાયેલું રિટર્ન પણ આવકને પ્રતિબિંબિત કરતો એક વૈધાનિક દસ્તાવેજ છે. ન્યાયિક પ્રક્રિયામાં માત્ર ટેકનિકલ બાબતોને આધારે સાચા પુરાવાઓને નકારી શકાય નહીં, કારણ કે તેનાથી ન્યાયના મૂળ હેતુને નુકસાન થાય છે. મૃતકની આવકનું સાચું મૂલ્યાંકન જરૂરી છે કારણ કે તેના પર આખા પરિવારના વળતરનો આધાર હોય છે.

વળતરની રકમમાં મોટો વધારો

હાઈકોર્ટે ટ્રિબ્યુનલના જૂના નિર્ણયમાં હસ્તક્ષેપ કરીને વળતરની રકમમાં મોટો વધારો કર્યો છે. કોર્ટે આશ્રિતોનું વળતર 34.53 લાખ રૂપિયાથી વધારીને 40,45,940 રૂપિયા કરવાનો હુકમ કર્યો છે. સાથે જ વીમા કંપનીને આદેશ આપ્યો છે કે વધારાની રકમ 6 સપ્તાહમાં વ્યાજ સાથે જમા કરાવવામાં આવે. આ ચુકાદો એવા અનેક પરિવારો માટે આશાનું કિરણ બન્યો છે જેઓ ટેકનિકલ કારણોસર વળતરના કાયદેસરના હકથી વંચિત રહી જતા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…
GUJARAT

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

August 7, 2026
Next Post
અમદાવાદના વટવામાં પડ્યો મોટો ભૂવો, ચાલક સહિત આખું બાઈક ગરકાવ, AMCની ઘોર બેદરકારીનો પુરાવો | amc negl…

અમદાવાદના વટવામાં પડ્યો મોટો ભૂવો, ચાલક સહિત આખું બાઈક ગરકાવ, AMCની ઘોર બેદરકારીનો પુરાવો | amc negl...

UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ | UPSC Results Update CI…

UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ | UPSC Results Update CI...

‘ભાજપના દર છઠ્ઠા સાંસદ વોટ ચોરી કરી જીત્યા..’, બંગાળ ચૂંટણી બાદ રાહુલનું આક્રમક નિવેદન | rahul gandh…

'ભાજપના દર છઠ્ઠા સાંસદ વોટ ચોરી કરી જીત્યા..', બંગાળ ચૂંટણી બાદ રાહુલનું આક્રમક નિવેદન | rahul gandh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છગનભાઈની ચાલીમાં ગટરના પાણી ઉભરાતા રહીશોનો વોર્ડ કચેરીએ મોરચો | Residents protest at ward office as …

છગનભાઈની ચાલીમાં ગટરના પાણી ઉભરાતા રહીશોનો વોર્ડ કચેરીએ મોરચો | Residents protest at ward office as …

6 months ago
કારેલીબાગના મકાનમાં સવારે બે કલાકના ગાળામાં ચોરો 12 તોલાના દાગીના અને રોકડ ચોરી ગયા | theft of 12 to…

કારેલીબાગના મકાનમાં સવારે બે કલાકના ગાળામાં ચોરો 12 તોલાના દાગીના અને રોકડ ચોરી ગયા | theft of 12 to…

2 months ago
ચંદ્રની ગતિ આધારિત દિવસ ગણનાથી આ દિવાળીએ ધોકો : 1 દિવસે 2 તિથિ | This Diwali counting days based on …

ચંદ્રની ગતિ આધારિત દિવસ ગણનાથી આ દિવાળીએ ધોકો : 1 દિવસે 2 તિથિ | This Diwali counting days based on …

10 months ago
ગૌરવમય રસીકરાજ બારોટનો લોક ડાયરો – 17 ઑગસ્ટે સંગીતપ્રેમીઓ માટે એક અવિસ્મરણીય સંધ્યા.

ગૌરવમય રસીકરાજ બારોટનો લોક ડાયરો – 17 ઑગસ્ટે સંગીતપ્રેમીઓ માટે એક અવિસ્મરણીય સંધ્યા.

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News