gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

6 જિલ્લામાં વરસાદની આગાહી, બે દિવસ બાદ ગુજરાતભરમાં શરૂ થશે હીટવેવનો દોર | Rain Forecast in 6 Gujarat…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
6 જિલ્લામાં વરસાદની આગાહી, બે દિવસ બાદ ગુજરાતભરમાં શરૂ થશે હીટવેવનો દોર | Rain Forecast in 6 Gujarat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Heatwave Alert: રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના ઘણાં સ્થળોએ બે દિવસથી ભરઉનાળે વરસાદી માહોલ છવાયો છે. આ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે ગુરુવારે (સાતમી મે) છ જિલ્લામાં વરસાદ અને બે દિવસ પછી ફરી હીટવેવની આગાહી કરી છે.

આઠ જિલ્લામાં 40 ડિગ્રીથી વધુ તાપમાન

ગુજરાતમાં સૌરાષ્ટ્રના ગિર પંથક સહિતના વિસ્તારોમાં બુધવારે (છઠ્ઠી મે) પણ છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા. સાથે સાથે મોટાભાગના સ્થળોએ આકાશમાં વાદળો છવાયેલા રહ્યા હતા. આ ઉપરાંત ઠંડા પવન પણ ફૂંકાયા હતા. આમ એક તરફ ચોમાસા જેવો માહોલ છે, તો બીજી તરફ રાજ્યના આઠ જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો. રાજકોટ 42.9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

6 જિલ્લામાં વરસાદની આગાહી, બે દિવસ બાદ ગુજરાતભરમાં શરૂ થશે હીટવેવનો દોર 2 - image

આ પણ વાંચો: અમદાવાદ: ‘મારી દીકરીને ભૂલી જજે..’, પ્રેમિકાના પિતા સામે નોંધાઈ ફરિયાદ, ધમકીથી કંટાળી યુવકે મોત વ્હાલું કર્યું હતું

અમદાવાદમાં 40.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. બીજી તરફ હવામાન વિભાગે સાત મેના રોજ રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છ જિલ્લામાં હળવા અને છૂટાછવાયા વરસાદી ઝાપટાની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ પછી મહત્તમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી વધશે. પરિણામે નવમીથી 12મી મે દરમિયાન શહેરના ઘણાં વિસ્તારોમાં હીટવેવ જેવી હાલત સર્જાશે. અત્યારે બેવડાં વાતાવરણના કારણે રોગચાળાએ પણ માથું ઉચક્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં રણજીતસાગર રોડ પર લટકતો ભય! સ્ટ્રીટ લાઈટનો થાંભલો ધરાશાયી, વૃક્ષ બન્યું ‘તારણહાર’ | Street …
GUJARAT

જામનગરમાં રણજીતસાગર રોડ પર લટકતો ભય! સ્ટ્રીટ લાઈટનો થાંભલો ધરાશાયી, વૃક્ષ બન્યું ‘તારણહાર’ | Street …

May 7, 2026
જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ મામલે ‘આપ’ દ્વારા કલેક્ટરને આવેદન: ધારાસભ્યની આગેવ…
GUJARAT

જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ મામલે ‘આપ’ દ્વારા કલેક્ટરને આવેદન: ધારાસભ્યની આગેવ…

May 7, 2026
અમદાવાદ: નાના ચિલોડા સર્કલ પર ટ્રાફિક જામની સમસ્યાનો અંત, બે કટ બંધ કરાયા | Ahmedabad Traffic Relief…
GUJARAT

અમદાવાદ: નાના ચિલોડા સર્કલ પર ટ્રાફિક જામની સમસ્યાનો અંત, બે કટ બંધ કરાયા | Ahmedabad Traffic Relief…

May 7, 2026
Next Post
66 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને આટલો મોટો ઝટકો! રાજ્યસભામાં ગુજરાતમાંથી નહીં હોય એક પણ સાંસદ | shock …

66 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને આટલો મોટો ઝટકો! રાજ્યસભામાં ગુજરાતમાંથી નહીં હોય એક પણ સાંસદ | shock ...

પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર …

પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર ...

નીતિશ કુમારના પુત્ર નિશાંત બન્યા મંત્રી: બિહારમાં ‘સમ્રાટ’ સેના તૈયાર, PM મોદીની હાજરીમાં શપથવિધિ | …

નીતિશ કુમારના પુત્ર નિશાંત બન્યા મંત્રી: બિહારમાં 'સમ્રાટ' સેના તૈયાર, PM મોદીની હાજરીમાં શપથવિધિ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મૂળ ભાવનગરના રત્નકલાકારને સુરતમાં લગ્નની લાલચ આપી અજાણી યુવતીએ રોકાણના નામે રૂ. 21 લાખ પડાવ્યા | to …

મૂળ ભાવનગરના રત્નકલાકારને સુરતમાં લગ્નની લાલચ આપી અજાણી યુવતીએ રોકાણના નામે રૂ. 21 લાખ પડાવ્યા | to …

2 weeks ago
NDA સરકારે રાહુલ ગાંધીની વાત માનવી પડી, GST મુદ્દે કોંગ્રેસનો દાવો | congress slams nda on gst rate …

NDA સરકારે રાહુલ ગાંધીની વાત માનવી પડી, GST મુદ્દે કોંગ્રેસનો દાવો | congress slams nda on gst rate …

8 months ago
ભાજપને સત્ય હજમ નથી થતું, દાવો સાચો હોય તો હું રાજીનામું આપીશ..’ બંધારણ મુદ્દે વિવાદ પર ડી.કે.શિવકુમાર

ભાજપને સત્ય હજમ નથી થતું, દાવો સાચો હોય તો હું રાજીનામું આપીશ..’ બંધારણ મુદ્દે વિવાદ પર ડી.કે.શિવકુમાર

1 year ago
જીએસટીની અધધ રૂ.2.37 લાખ કરોડની આવક | GST revenue of Rs 2 37 lakh crore

જીએસટીની અધધ રૂ.2.37 લાખ કરોડની આવક | GST revenue of Rs 2 37 lakh crore

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News