gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવે ભગવંત માનના ખાસને ત્યાં ED ત્રાટકી, નોટો ભરેલા બેગ મળ્યા, દરોડાની કાર્યવાહી યથાવત્ | Punjab ED t…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in INDIA
0 0
0
હવે ભગવંત માનના ખાસને ત્યાં ED ત્રાટકી, નોટો ભરેલા બેગ મળ્યા, દરોડાની કાર્યવાહી યથાવત્ | Punjab ED t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Enforcement Directorate Search Operation: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED) ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના OSD(ઑફિસર ઓન સ્પેશિયલ ડયુટી)ના નજીકના સહયોગીઓ પર ગાળિયો કસ્યો છે. પંજાબના SAS નગર અને ચંદીગઢ સ્થિત ત્રણ સ્થળો ઉપરાંત કુલ 12 જગ્યાએ મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ખરડ સ્થિત એક રહેણાંક સોસાયટી વેસ્ટર્ન ટાવર્સમાં દરોડા દરમિયાન, EDએ બે બેગ જપ્ત કરી હતી, જેમાં કથિત રીતે આશરે 20 લાખ રૂપિયા રોકડા હતા. આ બેગ ઇમારતના નવમા માળેથી નીચે ફેંકી દેવામાં આવી હતી.

12 સ્થળો પર સર્ચ

મહત્ત્વનું છે કે EDએ સનટેક સિટી પ્રોજેક્ટના સંદર્ભમાં મોહાલી અને ચંદીગઢમાં 12 સ્થળો પર સર્ચ હાથ ધર્યું છે. આ કેસમાં કથિત રીતે અજય સહગલ, ABS ટાઉનશીપ્સ પ્રાયવેટ લિમિટેડ, એટલાસ બિલ્ડર્સ, ધીર કન્સ્ટ્રક્શન અને તેમના સહયોગીઓ સામેલ છે. તેમના પર GMADA પાસેથી CLU લાયસન્સ મેળવવામાં મોટા પાયે છેતરપિંડી કરવાનો અને જનતાને છેતરીને સેંકડો કરોડ રૂપિયા ઠગવાનો આરોપ છે.

રોકડ ભરેલી બેગનો નવમા માળેથી કર્યો ઘા 

આ તપાસ દરમિયાન EDના અધિકારીઓએ ખરડ પાસે છજ્જૂ માજરા સ્થિત વેસ્ટર્ન ટાવર્સના ફ્લેટ નંબર 906માં ગઈ હતી. તરત જ રોકડથી ભરેલી તે બેગને પોતાના કબજામાં લીધી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, ‘ફ્લેટમાં હાજર લોકોએ તાત્કાલિક રોકડથી ભરેલી બે બેગ નીચે જમીન પર ફેંકી દીધી હતી. EDના અધિકારીઓએ તરત જ તે બેગને પોતાના કબજામાં લીધી અને સ્થળ પર વિખરાયેલા નોટોના બંડલો એકઠા કરી લીધા હતા.’

આ પણ વાંચો: રાતનો સમય, કારનો પીછો, ટાર્ગેટ કિલિંગ…ચંદ્રનાથ રથ હત્યા કેસમાં એક બાદ એક કડી જોડાઈ

શું છે આરોપ?

હાલ ED નીતિન ગોહલના અનેક સ્થળો પર પણ તપાસ કરી રહી છે, કારણ કે તેમના પર કથિત આરોપ છે કે તેઓ એવા બિલ્ડરોને મદદ કરી રહ્યા છે જેમણે GMADAની ફી ચૂકવી નથી અને તેઓ તેમના માટે રાજકીય સંરક્ષણની વ્યવસ્થા કરી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રી ભગવંત માનના OSD રાજબીર ઘુમનના નજીકના સહયોગી છે. નીતિન ગોહલ પર પંજાબ CMO વતી એક સંપર્ક અધિકારી તરીકે કામ કરવાની પણ શંકા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET રિ-એક્ઝામમાં બિહારમાં બીજાનું પેપર લખતા 9 ‘મુન્નાભાઈ’ સહિત 30ની ધરપકડ | NEET UG Re Exam 30 Arre…
INDIA

NEET રિ-એક્ઝામમાં બિહારમાં બીજાનું પેપર લખતા 9 ‘મુન્નાભાઈ’ સહિત 30ની ધરપકડ | NEET UG Re Exam 30 Arre…

June 22, 2026
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ રસ્તામાં જે આવ્યું તે ઉડ્યું…
INDIA

તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ રસ્તામાં જે આવ્યું તે ઉડ્યું…

June 22, 2026
‘ન તો ચેકિંગ, ન તો ડ્રેસ કૉડ… ખાનગી કર્મીઓ પૈસાની ગણતરી કરતા’, રામમંદિર દાન ચોરી અંગે SITનો ઘટસ્ફો…
INDIA

‘ન તો ચેકિંગ, ન તો ડ્રેસ કૉડ… ખાનગી કર્મીઓ પૈસાની ગણતરી કરતા’, રામમંદિર દાન ચોરી અંગે SITનો ઘટસ્ફો…

June 22, 2026
Next Post
જામનગરમાં કિંગ બેવરેજીસ સોડા બનાવનાર સંચાલકને રૂ.29.41 લાખની પાવરચોરીના કેસમાં દંડ ફટકારતી સ્પે.કોર્…

જામનગરમાં કિંગ બેવરેજીસ સોડા બનાવનાર સંચાલકને રૂ.29.41 લાખની પાવરચોરીના કેસમાં દંડ ફટકારતી સ્પે.કોર્...

SBI ગ્રાહકો માટે મોટા સમાચાર: 25 અને 26 મેના રોજ બેંક હડતાળ, 16 માંગણીઓ સાથે કર્મચારીઓ ઉતરશે મેદાને …

SBI ગ્રાહકો માટે મોટા સમાચાર: 25 અને 26 મેના રોજ બેંક હડતાળ, 16 માંગણીઓ સાથે કર્મચારીઓ ઉતરશે મેદાને ...

આતંકના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા અમે અડગ: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર PM મોદીનું નિવેદન | PM Modi Sa…

આતંકના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા અમે અડગ: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર PM મોદીનું નિવેદન | PM Modi Sa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વક્ફ બિલઃ ટેરિફ જેવા મુદ્દાથી ધ્યાન ભટકાવવા અને બિહાર ચૂંટણીમાં લાભ મેળવવાનો ભાજપનો વ્યૂહ?

વક્ફ બિલઃ ટેરિફ જેવા મુદ્દાથી ધ્યાન ભટકાવવા અને બિહાર ચૂંટણીમાં લાભ મેળવવાનો ભાજપનો વ્યૂહ?

1 year ago

તાંબાની બોટલમાંથી પાણી પીતા પહેલાં સાવધાન! જો 3 ભૂલો કરશો તો ફાયદાને બદલે થશે મોટું નુકસાન | 3 Mistakes to Avoid When Drinking Water from a Copper Bottle

6 days ago
VIDEO : છત્તીસગઢમાં મોટી દુર્ઘટના : વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં 10ના મોત, 40થી વધુ શ્રમિકો …

VIDEO : છત્તીસગઢમાં મોટી દુર્ઘટના : વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં 10ના મોત, 40થી વધુ શ્રમિકો …

2 months ago
કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | drowns after bathing in canal

કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | drowns after bathing in canal

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News