gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

યુદ્ધ વિષયક અટકળો વચ્ચે ક્રૂડ ફરી ઉછળી 103 ડોલર નજીક પહોંચ્યું | Crude oil rebounds nears 103 amid w…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in Business
0 0
0
યુદ્ધ વિષયક અટકળો વચ્ચે ક્રૂડ ફરી ઉછળી 103 ડોલર નજીક પહોંચ્યું | Crude oil rebounds nears 103 amid w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોનાના ભાવ વધતા અટકી ધીમા ઘટાડા પર રહ્યા હતા જ્યારે ચાંદી વધુ ઉંચકાઈ હતી. વિશ્વ બજારમાં ઈરાન તથા અમેરિકા વચ્ચે હવે શાંતિ સ્થપાય છે કે ઘર્ષણ વધે છે તેના પર નજર વચ્ચે વૈશ્વિક ક્રૂડતેલના ભાવ ફરી વધી બેરલના ઉંચામાં ૧૦૩ ડોલર નજીક પહોંચ્યાના નિર્દેશો મળ્યા હતા. 

દરમિયાન, વૈશ્વિક સોનાના ભાવ ઔંસના ૪૭૪૫થી ઘટી નીચામાં ભાવ ૪૬૭૯ થઈ ૪૭૩૦થી ૪૭૩૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ધીમા ઘટાડા વચ્ચે જીએસટી વગર ભાવુ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૫૦૪૭૩ તથા ૯૯૯ના રૂ.૧૫૧૦૭૮ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના રૂ.૮૦૦ વધી રૂ.૨૫૫૬૦૦ રહ્યા હતા.

વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૮૧.૩૯થી વધી ૮૧.૪૭ થઈ ૮૧.૪૨થી ૮૧.૪૩ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારની વધઘટ ઉપરાંત મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઘટતા અટકી ફરી ઉંચકાતાં દેશના ઝવેરી બજારો પર તેની મિશ્ર અસર દેખાઈ હતી. 

અમેરિકામાં એપ્રિલના જોબગ્રોથના આંકડા અપેક્ષાથી સારા આવ્યા હતા. ત્યાં આવો જોબગ્રોથ ૧ લાખ ૧૫ હજાર નોંધાયાના વાવડ હતા. જો કે ત્યાં તાજેતરમાં બેરોજગારીના દાવા જોબલેસ કલેઈમ્સ ૧૦ હજાર વધી ૨ લાખ આવ્યાના સમાચાર પણ મળ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ વધુ રૂ.૨૦૦૦ વધી રૂ.૨૫૨૦૦૦ રહ્યા હતા.  જ્યારે અમદાવાદ સોનાના ભાવ  રૂ.૫૦૦ વધી ૯૯૫ના રૂ.૧૫૫૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૬૦૦૦ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૯૮.૧૫ વાળા વધી ૧૦૨.૯૨ થઈ ૧૦૦.૩૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૯૧.૯૮ વાળા વધી ૯૮.૬૪ થઈ ૯૪.૯૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંસના ૨૧૦૨ વાળા ઘટી ૨૦૧૮ થઈ ૨૦૫૨થી ૨૦૫૩ ડોલર રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૮૦૦ ઘટી રૂ.૬૫૯૫૭ રહ્યા હતા. વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ઔંસના ૧૫૪૫ વાળા ઘટી ૧૪૭૫ થઈ ૧૪૯૫થી ૧૪૯૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૨.૦૮ ટકા પ્લસમાં રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
દેશની સરકારી ઓઈલ કંપનીઓને મહિને રૂ. 30 હજાર કરોડનું નુકસાન | The country’s government oil companies …

દેશની સરકારી ઓઈલ કંપનીઓને મહિને રૂ. 30 હજાર કરોડનું નુકસાન | The country's government oil companies ...

સિન્ધુનગરમાં ટોળાએ તોડફોડ, આગ ચાંપીના મામલે વળતી ફરિયાદ નોંધાઈ | A counter complaint was filed in th…

સિન્ધુનગરમાં ટોળાએ તોડફોડ, આગ ચાંપીના મામલે વળતી ફરિયાદ નોંધાઈ | A counter complaint was filed in th...

ઈરાન-અમેરિકા ફરી યુદ્વથી સેન્ટીમેન્ટ ડહોળાયું : સેન્સેક્સ 516 પોઈન્ટ ગબડીને 77328 | Sentiment dampen…

ઈરાન-અમેરિકા ફરી યુદ્વથી સેન્ટીમેન્ટ ડહોળાયું : સેન્સેક્સ 516 પોઈન્ટ ગબડીને 77328 | Sentiment dampen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વ્યાજખોર મહિલાએ બહેનપણીને આપેલ રકમની કડક ઉઘરાણી | Strict collection of money from a usurious woman

વ્યાજખોર મહિલાએ બહેનપણીને આપેલ રકમની કડક ઉઘરાણી | Strict collection of money from a usurious woman

7 months ago
ફ્લેટ અપાવવાના બહાને મહિલા સાથે દંપતીની રૃા.૩૦ લાખની છેતરપિંડી | Couple cheats woman of Rs 30 lakh o…

ફ્લેટ અપાવવાના બહાને મહિલા સાથે દંપતીની રૃા.૩૦ લાખની છેતરપિંડી | Couple cheats woman of Rs 30 lakh o…

5 months ago
શ્રીકષ્ટભંજન હનુમાનને દેવાધિદેવ મહાદેવની થીમના વાઘા અને ડ્રાયફ્રુટનો શણગાર કરાયો | shri kastbhanjan …

શ્રીકષ્ટભંજન હનુમાનને દેવાધિદેવ મહાદેવની થીમના વાઘા અને ડ્રાયફ્રુટનો શણગાર કરાયો | shri kastbhanjan …

1 year ago
છોટા ઉદેપુર: તેજગઢ-ઝોઝ માર્ગ પર રેલવે ગરનાળાની લોખંડી એંગલ તૂટી, ભારે વાહનોના કારણે પુલ જોખમી બનતા અ…

છોટા ઉદેપુર: તેજગઢ-ઝોઝ માર્ગ પર રેલવે ગરનાળાની લોખંડી એંગલ તૂટી, ભારે વાહનોના કારણે પુલ જોખમી બનતા અ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News