Bihar News: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ગુરૂવારે (20 માર્ચ) ના દિવસે એક કાર્યક્રમમાં હાજરી આવા ગયા હતા. આ દરમિયાન રાષ્ટ્રગાનની વચ્ચે-વચ્ચે વાતો કરતા અને વિચિત્ર હરકતો કરતાં જોવા મળ્યા હતાં. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. એકબાજુ જ્યાં વિપક્ષ નીતિશ કુમારની આ હરકત પર આકરા પ્રહાર કરે છે, ત્યાં અમુક નેતાઓનું સમર્થન પણ કર્યું હતું.
નીતિશ કુમારના વર્તનનું સમર્થન