gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબીના જૂના સાદુળકા ગામે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં ૩ના મોત | 3 die after drowning in a water fil…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
મોરબીના જૂના સાદુળકા ગામે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં ૩ના મોત | 3 die after drowning in a water fil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કરૂણાંતિકાના કારણે ગામમાં શોકનો માહોલ માલઢોર ચરાવવા ગયેલા કાકા-ભત્રીજા સહિત ત્રણ પાણીના ખાડામાં ન્હાવા પડતા ઉંડા પાણીના ગરક થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું

મોરબી,  મોરબીના જૂના સાદુળકા ગામ પાસે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં બાળક સહિત ત્રણના મોત થતા અરેરાટી ફેલાઇ છે. ત્રણ વ્યક્તિ ડૂબ્યાની માહિતી મળતા મોરબી ફાયર બ્રિગેડ ટીમ દોડી ગઇ હતી, અને કલાકોની જહેમત ઉઠાવી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતાં. કરૂણાંતિકાના પગલે ગામમાં શોકનો માહોલ છવાયો છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના સાદુળકા ગામે પાણીના ખાડામાં 3 લોકો ન્હાવા પડયા બાદ ડૂબી ગયાની માહિતી સવારે ૧૧ વાગ્યાના અરસામાં ફાયર બ્રિગેડ ટીમને મળી હતી. જેથી ફાયર ટીમના તરવૈયાઓ દોડી ગયા હતા, અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે ત્રણ કલાકથી વધુ સમય સતત શોધખોળ કર્યા બાદ  બાદ  ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. હાથાભાઇ કુંજાભાઈ રાતડિયા (ઉ.વ. 28), તેનો ભત્રીજો જયદેવ સોંડાભાઈ રાતડિયા (ઉ.વ.11 ) અને કાળુભાઈ ગીગુભાઈ ભરવાડ (ઉ.વ. 31) એમ ત્રણ વ્યક્તિના ડૂબી જવાથી મોત થયા હતાં.

હાલ પ્રાપ્ત વિગતો મુજબ ત્રણેય મૃતકો માલઢોર ચરાવવા ગયા હતા. અને પાણીના ખાડામાં ન્હાવા ગયા બાદ ડૂબી જતાં મોત થયા છે. જો કે પોલીસ તપાસ બાદ વધુ વિગતો પ્રાપ્ત થશે. હાલ બનાવને પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારોમાં હૈયાફાટ રૂદનના દ્રશ્યો જોવા મળ્યા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
પૂર્વ મિત્રએ નવોઢાની જિંદગી હરામ કરી : ફોટા વાયરલ કરવાની ધમકી | Ex boyfriend ruined bride’s life: Th…

પૂર્વ મિત્રએ નવોઢાની જિંદગી હરામ કરી : ફોટા વાયરલ કરવાની ધમકી | Ex boyfriend ruined bride's life: Th...

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર : 144 MLAના ટેકાથી ફ્લોર ટેસ્ટ પાસ | Vijay is a superstar in the assem…

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર : 144 MLAના ટેકાથી ફ્લોર ટેસ્ટ પાસ | Vijay is a superstar in the assem...

યુધ્ધ ખેંચાતા સહકારી સંઘના દૂધમાં ભાવ વધતાં લોકો પર રોજ રૂ. 7 લાખનો બોજ | price of milk of the coope…

યુધ્ધ ખેંચાતા સહકારી સંઘના દૂધમાં ભાવ વધતાં લોકો પર રોજ રૂ. 7 લાખનો બોજ | price of milk of the coope...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળામાં માનવ મહેરામણ ઉમટયું, ઠેર-ઠેર ભાવિકોની ભીડ

જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળામાં માનવ મહેરામણ ઉમટયું, ઠેર-ઠેર ભાવિકોની ભીડ

7 months ago
બેદરકારીપૂર્વક વાહન હંકારનારાની ખેર નહીં, ટ્રાફિક નિયમોના ભંગ બદલ હવે 10 ગણો વધુ દંડ

બેદરકારીપૂર્વક વાહન હંકારનારાની ખેર નહીં, ટ્રાફિક નિયમોના ભંગ બદલ હવે 10 ગણો વધુ દંડ

2 years ago
ભક્તોની આસ્થા સાથે ચેડાં? અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપ મામલે ટ્રસ્ટની SIT તપાસની માંગ | Ay…

ભક્તોની આસ્થા સાથે ચેડાં? અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપ મામલે ટ્રસ્ટની SIT તપાસની માંગ | Ay…

4 months ago
અમદાવાદીઓ સાવધાન! સારંગપુરમાં બંધ મકાનના તાળા તૂટ્યા, સોના-ચાંદીના ઘરેણા લઈ તસ્કરો ફરાર | House Brea…

અમદાવાદીઓ સાવધાન! સારંગપુરમાં બંધ મકાનના તાળા તૂટ્યા, સોના-ચાંદીના ઘરેણા લઈ તસ્કરો ફરાર | House Brea…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News