gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ફોરેન ફંડોની તેજી પાછળ સેન્સેક્સ 789 પોઈન્ટની છલાંગે 75399 | Sensex jumps 789 points to 75399 on ris…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in Business
0 0
0
ફોરેન ફંડોની તેજી પાછળ સેન્સેક્સ 789 પોઈન્ટની છલાંગે 75399 | Sensex jumps 789 points to 75399 on ris…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચાઈનાની બે દિવસની મુલાકાતમાં ચાઈનીઝ રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે મીટિંગના પ્રાથમિક અહેવાલ પોઝિટીવ રહ્યા છતાં તાઈવાન મામલે ચાઈનાએ અમેરિકાની વચ્ચે નહીં પડવાની ચીમકી આપતાં અને બીજી તરફ ઈરાન અને કુવૈત વચ્ચે જહાજ પર હુમલાની ઘટના અને હોર્મુઝ સ્ટ્રીટમાં અટવાયેલા સંખ્યાબંધ જહાજોને મુક્ત કરવા મામલે વિરોધાભાસી અહેવાલોએ આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી જોવાઈ હતી. પરંતુ ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણનો વપરાશ ઘટાડવા, સોનાની ખરીદી એક વર્ષ નહીં કરવા અને વર્ક ફ્રોમ હોમ કરવાની અપીલને પોઝિટીવ પ્રતિસાદ મળી રહ્યો હોઈ આજે ફોરેન ફંડો ફરી શેરોમાં લેવાલ બન્યા હતા. ફોરેન ફંડો સાથે લોકલ ફંડો, મહારથીઓએ શેરોમાં આક્રમક તેજી કરી હતી. બેંકિંગ-ફાઈનાન્સ, હેલ્થકેર, મેટલ-માઈનીંગ, કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ  શેરોમાં ફંડોની મોટી ખરીદી થઈ હતી. સેન્સેક્સે ઈન્ટ્રા-ડે ૧૦૦૦ પોઈન્ટથી વધુ તેજી બતાવ્યા બાદ અંતે ૭૮૯.૭૪ પોઈન્ટ ઉછળીને ૭૫૩૯૮.૭૨ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૭૭ પોઈન્ટ વધીને ૨૩૬૮૯.૬૦ બંધ રહ્યા હતા.

હેલ્થકેર ઈન્ડેક્સ ૯૬૦ પોઈન્ટ ઉછળ્યો

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં આજે ફંડોએ આક્રમક ખરીદી કરી હતી. ભારતીય ફાર્મા કંપનીઓ દ્વારા અમેરિકામાં જંગી રોકાણ થવાના અહેવાલ અને ફાર્મા ઉદ્યોગ માટે ફરી અમેરિકામાં બિઝનેસ તકો વધવાના અહેવાલોએ ફંડોની શેરોમાં મોટી ખરીદી થઈ હતી. કોરોના રૂ.૭૭.૧૦ વધીને રૂ.૧૭૮૩.૧૫, અજન્તા ફાર્મા રૂ.૧૪૦.૧૦ વધીને રૂ.૩૨૬૨.૩૫, ઓર્ચિડ ફાર્મા રૂ.૨૪.૬૦ વધીને રૂ.૭૧૯.૭૫  રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૯૫૯.૮૭ પોઈન્ટ ઉછળીને ૪૭૧૦૮.૨૬ બંધ રહ્યો હતો.

મેટલ ઈન્ડેક્સ ૮૮૦ ઉછળ્યો 

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ આજે અવિરત ધૂમ ખરીદી કરતાં મોટી તેજી જોવાઈ હતી. જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૨.૨૦ વધીને રૂ.૧૨૯૭.૦૫, જિન્દાલ સ્ટીલ રૂ.૧૧.૨૦ વધીને રૂ.૧૨૫૩.૫૦, ટાટા સ્ટીલ રૂ.૧.૪૫ વધીને રૂ.૨૨૧.૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૮૮૦.૮૯ પોઈન્ટની છલાંગે ૪૪૨૬૨.૫૯ બંધ રહ્યો હતો.

બેંકિંગ-ફાઈ. શેરોમાં ફંડો લેવાલ 

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડો આજે પ્રમુખ શેરોમાં લેવાલ રહ્યા હતા. એચડીએફસી બેંક રૂ.૨૦ વધીને રૂ.૭૬૯.૬૦, બેંક ઓફ બરોડા રૂ.૫.૯૫ વધીને રૂ.૨૬૭.૭૦, પીએનબી રૂ.૧.૮૦ વધીને રૂ.૧૦૪.૫૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૪.૨૦ વધીને રૂ.૯૦૬.૪૫, યુનિયન બેંક રૂ.૨.૪૦ વધીને રૂ.૧૬૪.૮૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૫.૧૫ વધીને રૂ.૩૮૩.૧૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૭૪૦.૭૭ પોઈન્ટ ઉછળીને ૬૦૯૬૧.૩૨ બંધ રહ્યો હતો.  

ઓટો શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી

હોર્મુઝ સ્ટ્રેટ પરથી જહાજોનું વહન ઈરાને મુક્ત કર્યાના અહેવાલ અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં અટકી ઘટતાં અને ઘર આંગણે પણ પેટ્રોલ, ડિઝલનો વપરાશ ઘટાડવાના પગલાંની પોઝિટીવ અસરે અને ટાટા મોટર્સના સારા પરિણામે આજે ફંડોએ ઓટોમોબાઈલ શેરોમાં સિલેક્ટિવ ખરીદી કરી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૧.૪૦ વધીને રૂ.૩૧૭૨, બજાજ ઓટો રૂ.૧૯૨.૯૦ વધીને રૂ.૧૦,૪૫૧,  આઈશર મોટર્સ રૂ.૬૭.૫૦ વધીને રૂ.૭૦૩૫.૮૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૬૨.૮૨ પોઈન્ટ વધીને ૫૭૩૮૭.૯૧ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણ 

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના ત્રિમાસિક પરિણામોના આકર્ષણે ફંડોની આજે પસંદગીની ખરીદી જળવાઈ હતી.  કલ્યાણ જવેલર્સ રૂ.૫.૭૫ વધીને રૂ.૩૬૧, ટાઈટન કંપની રૂ.૪૨.૮૦ વધીને રૂ.૪૧૩૫.૨૦  રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૫૩૯.૦૯ પોઈન્ટ વધીને ૫૮૨૩૮.૩૬ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં સતત ધોવાણ 

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ઉદ્યોગના બિઝનેસને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે મોટો ફટકો પડી રહ્યાના અહેવાલોએ આજે આઈટી શેરોમાં સતત વેચવાલી રહી હતી. પર્સિસ્ટન્ટ રૂ.૨૦૮.૧૦ તૂટીને રૂ.૪૬૩૨.૪૫, એલટીએમ રૂ.૧૭૨.૪૫ ઘટીને રૂ.૩૯૨૨.૪૫, ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૨૬.૨૦ ઘટીને રૂ.૬૯૩.૫૫ રહ્યા હતા. 

સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ 

સેન્સેક્સ, નિફટીમાં આજે આક્રમક તેજી સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ આકર્ષણ જળવાયા છતાં ઉછાળે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટબ્રેડથ ફરી નેગેટીવ બની હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૮૪  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૦૯અને ઘટનારની ૨૧૯૬  રહી હતી.

DIIની શેરોની રૂ.૬૮૪ કરોડની ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૮૭.૪૬ કરોડના શેરોની ચોખ્ખી  ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૬૮૪.૩૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. 

રોકાણકારોની સંપતિ રૂ.૪.૫૨ લાખ કરોડ વધી

સેન્સેક્સ, નિફટીમાં  આજે તોફાની તેજી સાથે એ ગુ્રપના ઘણા શેરોમાં આકર્ષણે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૫૨ લાખ કરોડ વધીને રૂ.૪૬૨.૮૫  લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના પર ડયુટી વધતા FTA થકી દુબઈથી આયાતમાં વધારો થશે | Imports from Dubai will increase through FTA a…
Business

સોના પર ડયુટી વધતા FTA થકી દુબઈથી આયાતમાં વધારો થશે | Imports from Dubai will increase through FTA a…

May 15, 2026
ક્રૂડ તેલના 100 ડોલર ઉપર ભાવથી જીડીપીમાં અડધા ટકાનો ફટકો પડશે | Crude oil price above 100 will hit G…
Business

ક્રૂડ તેલના 100 ડોલર ઉપર ભાવથી જીડીપીમાં અડધા ટકાનો ફટકો પડશે | Crude oil price above 100 will hit G…

May 15, 2026
ક્રૂડમાં ઘટાડો: સોના- ચાંદીમાં ઈમ્પોર્ટ ડયુટી વધ્યા પછી ડિસ્કાઉન્ટ વધ્યા | Crude prices fall: Discou…
Business

ક્રૂડમાં ઘટાડો: સોના- ચાંદીમાં ઈમ્પોર્ટ ડયુટી વધ્યા પછી ડિસ્કાઉન્ટ વધ્યા | Crude prices fall: Discou…

May 15, 2026
Next Post
NEETનું પેપર ફૂટ્યા બાદ હવે પરીક્ષા માટે નવી તારીખનું એલાન, જાણો હવે ક્યારે આયોજન | NEET UG 2026 Re …

NEETનું પેપર ફૂટ્યા બાદ હવે પરીક્ષા માટે નવી તારીખનું એલાન, જાણો હવે ક્યારે આયોજન | NEET UG 2026 Re ...

ગુજરાતમાં 2 લાખથી વધુ બાળકોને દુર્લભ બીમારી છતાં સહાય કેન્દ્રો શરૂ કરવામાં સરકારના ઠાગાઠૈયા | Gujara…

ગુજરાતમાં 2 લાખથી વધુ બાળકોને દુર્લભ બીમારી છતાં સહાય કેન્દ્રો શરૂ કરવામાં સરકારના ઠાગાઠૈયા | Gujara...

ના હોય! NEET 2025નું પેપર પણ લીક થયું હતું? ગેરન્ટીવાળા કોચિંગ સેન્ટરોએ ‘ખેલ’ કર્યાનો દાવો | NEET 20…

ના હોય! NEET 2025નું પેપર પણ લીક થયું હતું? ગેરન્ટીવાળા કોચિંગ સેન્ટરોએ 'ખેલ' કર્યાનો દાવો | NEET 20...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભોગાત નજીક જીપ પલ્ટી ખાઇ જતાં યુવાનનું મોત, 6 ઘાયલ | Youth dies 6 injured as jeep overturns near Bho…

ભોગાત નજીક જીપ પલ્ટી ખાઇ જતાં યુવાનનું મોત, 6 ઘાયલ | Youth dies 6 injured as jeep overturns near Bho…

3 weeks ago
રમવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યા બાદ માનસિક અસ્થિર 15 વર્ષની દીકરી ગુમ | Mentally unstable 15 year ol…

રમવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યા બાદ માનસિક અસ્થિર 15 વર્ષની દીકરી ગુમ | Mentally unstable 15 year ol…

10 months ago
નવસારીમાં હનુમાન જયંતિનો પ્રસાદ ખાધા બાદ 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય વિભાગ દોડતું થયું | N…

નવસારીમાં હનુમાન જયંતિનો પ્રસાદ ખાધા બાદ 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય વિભાગ દોડતું થયું | N…

1 year ago
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં યુવાન પર હુમલો : પાંચ વ્યક્તિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો…

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં યુવાન પર હુમલો : પાંચ વ્યક્તિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News