gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે ગેસમાં આત્મનિર્ભર

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in GUJARAT
0 0
0
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે ગેસમાં આત્મનિર્ભર
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડાંગ , રાજેશ પવાર, એબીએનએસ: વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસ રહેતા 1000 જેટલા આદિવાસી પરિવારો હવે રસોઈ ગેસ માટે આત્મનિર્ભર બનતા જઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી બાયોગેસ પ્લાન્ટ યોજના હવે અંતિમ તબક્કામાં પહોંચી છે અને અત્યાર સુધીમાં 665થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થઈ ચૂક્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા દિવસ દરમિયાન આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. યોજનાનો હેતુ આદિવાસી પરિવારોને LPG સિલિન્ડર અને લાકડાના પરંપરાગત ઇંધણ પરથી મુક્ત કરી સ્વચ્છ અને સસ્તું ઇંધણ ઉપલબ્ધ કરાવવાનો છે.

આ યોજના નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની 38 ગ્રામ પંચાયતો હેઠળ આવેલા 89 ગામોમાં અમલમાં છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા યોજનાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

વાઘપુરા ગામની રહેવાસી રવિના તડવીએ જણાવ્યું કે, “હવે અમને ગેસ સિલિન્ડરની ચિંતા રહેતી નથી. બાયોગેસ પ્લાન્ટથી રોજ સ્વચ્છ ઇંધણ મળે છે અને તેની સ્લરી ખેતી માટે ઉત્તમ ખાતર બની છે.”

સ્થાનિક રહેવાસી ચંદુ તડવીએ જણાવ્યું કે મહિલાઓને આ યોજનાથી સૌથી વધુ ફાયદો થયો છે. પહેલાં મહિલાઓને લાકડાં ભેગા કરવા લાંબા અંતરે જવું પડતું હતું અને ચૂલાના ધુમાડાથી તકલીફ થતી હતી. હવે બાયોગેસના ઉપયોગથી ધુમાડામુક્ત રસોઈ શક્ય બની છે.

રાજ્ય સરકાર દ્વારા પ્લાન્ટ સ્થાપનાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવે છે, જ્યારે લાભાર્થીઓ માત્ર ખાડો ખોદવા માટે શ્રમદાન આપે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વૈકલ્પિક ઊર્જા અને આત્મનિર્ભરતા માટેના પ્રયાસોને વધુ વેગ મળ્યો હોવાનું સરકારના સૂત્રોએ જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
નર્સિંગ ડે ની ઉજવણીના ભાગરૂપે આયુષ્માન નર્સિંગ કોલેજના ઉપક્રમે લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીનુ…

નર્સિંગ ડે ની ઉજવણીના ભાગરૂપે આયુષ્માન નર્સિંગ કોલેજના ઉપક્રમે લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીનુ...

સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…

સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur...

અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…

અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોસ્ટ ઓફિસની તમામ સ્કીમ ટેક્સ ફ્રી હોય છે? રોકાણ કરતા પહેલાં જાણોલી સાચી હકીકત | post office schemes…

પોસ્ટ ઓફિસની તમામ સ્કીમ ટેક્સ ફ્રી હોય છે? રોકાણ કરતા પહેલાં જાણોલી સાચી હકીકત | post office schemes…

11 months ago
VIDEO: કાશ્મીર બાદ હિમાચલમાં પણ આકાશી આફત: પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે 300 વર્ષ જૂનું શિવ મંદિર અડીખમ…

VIDEO: કાશ્મીર બાદ હિમાચલમાં પણ આકાશી આફત: પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે 300 વર્ષ જૂનું શિવ મંદિર અડીખમ…

1 year ago

વિઝા એપ્લિકેશનમાં રિજેક્શનથી બચવા માટે આ ભૂલ ના કરશો, જાણો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું | visa application guide tips to avoid rejection travel history documents

6 months ago
એકસાથે એક લાખ લોકો માણશે કાંકરિયા કાર્નિવલ 2025: ડ્રોન શો, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શો બનશે આકર…

એકસાથે એક લાખ લોકો માણશે કાંકરિયા કાર્નિવલ 2025: ડ્રોન શો, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શો બનશે આકર…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News