Now Rail Travel will be Safer: ભારતીય રેલવેને દેશની લાઈફ લાઈન કહેવામાં આવે છે, કારણે કે, આપણા દેશની વસ્તીનો મોટા ભાગ રોજ રેલવેમાં મુસાફરી કરે છે. ત્યારે રેલવેમાં પ્રવાસ કરતાં મુસાફરોની યાત્રા આરામદાયક અને સુવિધાજનક રહે તે માટે રેલવે દ્વારા વિવિધ નિયમો બનાવવામાં આવ્યા છે.
ટુંક જ સમયમાં લોન્ચ કરવામાં આવશે વોટ્સએપ નંબર
હવે રેલવે દ્વારા મુસાફરોની સફર સુરક્ષિત રીતે થાય તે માટે વધુ એક મોટી તૈયારી કરવામાં આવી છે.