Operation Sindoor: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે. ભારતે 'ઓપરેશન સિંદૂર' અંતર્ગત પાકિસ્તાન અને પાક. અધિકૃત જમ્મુ-કાશ્મીરમાં 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં અનેક આતંકવાદીઓ ઠાર મરાયા હતા.