gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Fact Check: ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે એટીએમ સેવા બંધના અહેવાલ ખોટા, રેન્સમવેર અટેકની માહિતી પણ ફે…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2025
in INDIA
0 0
0
Fact Check: ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે એટીએમ સેવા બંધના અહેવાલ ખોટા, રેન્સમવેર અટેકની માહિતી પણ ફે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલીના માહોલમાં વધુ એક ખોટા સમાચાર વાઈરલ થયા છે. જેમાં એટીએમ આગામી બે-ત્રણ દિવસ સુધી બંધ રહેવાનો સરકારનો નિર્દેશ ફરતો કરાયો છે. જો કે, આ સમાચાર તદ્દન ખોટા છે. એટીએમ સેવાઓ પર કોઈ રોક મૂકતો નિર્દેશ અપાયો નથી. 

એટીએમ બંધ થવાની ખોટી અફવા

ગઈકાલ સાંજથી સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિના કારણે પાકિસ્તાન દ્વારા રેન્સમવેર સાયબર-અટેક થવાની ભીતિ છે. જેથી દેશભરના એટીએમ આગામી બે-ત્રણ દિવસ સુધી બંધ રહેશે. વધુમાં આજે કોઈ ઓનલાઈન ટ્રાન્જેક્શન ન થવાની ગાઈડલાઈન પણ આપવામાં આવી છે. 

આ પણ વાંચોઃ Fact Check : જમ્મુ-કાશ્મીરમાં વાયુસેનાના એરબેઝ પર હુમલાની ફેક તસવીરો વાઈરલ

મોબાઈલમાં વાઈરસ આવવાની ખોટી અફવા

વધુમાં ફેક ન્યૂઝ વાઈરલ થયા હતા કે, તમારા મોબાઈલમાં પાકિસ્તાન દ્વારા વાઈરસ આવવાની સંભાવના છે. જેથી ડાન્સ ઓફ ધ હિલેરી તરીકે ઓળખાતો વીડિયો શરૂ ન કરવા પણ કહ્યું છે.  કુલ 74 દેશોમાં રેન્સમવેર અટેક થયો છે. જેથી ઈમેઈલમાં આવેલા કોઈપણ અટેચમેન્ટ ડાઉનલોડ ન કરવા પણ અપીલ કરાઈ હતી. 

PIB ફેક્ટ ચેકે તમામ અહેવાલોને ખોટા કહ્યાં

પીઆઈબીના ફેક્ટ ચેક અનુસાર ,ઉપરોક્ત વાઈરલ થયેલા તમામ અહેવાલો અને સમાચારો ખોટા છે. જેના પર જનતાને વિશ્વાસ ન કરવા અપીલ કરાઈ છે. ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝની ભરમાર વધી છે. કેન્દ્ર સરકારે ખોટા અને નકલી અહેવાલો તથા  સમાચારોમાં ભરમાઈ ન જવા જનતાને અપીલ કરી છે. 

જમ્મુ એરબેઝ પર હુમલાનો દાવો પણ ખોટો 

શુક્રવારે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) એ એક સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં જમ્મુ વાયુસેના એરબેઝ પર વિસ્ફોટના દાવાઓને ખોટા ગણાવ્યા હતા. PIB ફેક્ટ ચેક મુજબ, જે તસવીર ફરતી થઈ રહી છે તે જૂની છે. તેમજ જમ્મુ એરફોર્સ બેઝની નહિ પરંતુ વર્ષ 2021માં થયેલા કાબુલ એરપોર્ટ પર થયેલા બ્લાસ્ટની છે.  

Fact Check: ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે એટીએમ સેવા બંધના અહેવાલ ખોટા, રેન્સમવેર અટેકની માહિતી પણ ફેક 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ નેતા સામે અધધધ… 1 અબજ 24 કરોડનો દંડ, જાણો શું હતો આરોપ | MP Court Fines Co…
INDIA

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ નેતા સામે અધધધ… 1 અબજ 24 કરોડનો દંડ, જાણો શું હતો આરોપ | MP Court Fines Co…

September 27, 2025
બરેલી હિંસા બાદ UPમાં મોટી કાર્યવાહી: મૌલાના તૌકીર રઝાને જેલ મોકલાયા, 40ની ધરપકડ, ઈન્ટરનેટ સેવા બંધ …
INDIA

બરેલી હિંસા બાદ UPમાં મોટી કાર્યવાહી: મૌલાના તૌકીર રઝાને જેલ મોકલાયા, 40ની ધરપકડ, ઈન્ટરનેટ સેવા બંધ …

September 27, 2025
‘સ્વદેશી BSNL 4G નેટવર્ક’ લૉન્ચ, PM મોદીએ એકસાથે 97 હજાર મોબાઈલ ટાવરનું લોકાર્પણ કર્યું | Narendra M…
INDIA

‘સ્વદેશી BSNL 4G નેટવર્ક’ લૉન્ચ, PM મોદીએ એકસાથે 97 હજાર મોબાઈલ ટાવરનું લોકાર્પણ કર્યું | Narendra M…

September 27, 2025
Next Post
નેતાઓના વાહિયાત નિવેદનથી કોર્ટ પર લોકોનો ભરોસો નહીં ડગે, ભાજપ સાંસદ નિશિકાંત દુબે સામે સુપ્રીમ કોર્ટ…

નેતાઓના વાહિયાત નિવેદનથી કોર્ટ પર લોકોનો ભરોસો નહીં ડગે, ભાજપ સાંસદ નિશિકાંત દુબે સામે સુપ્રીમ કોર્ટ...

જમ્મુ-કાશ્મીરના સાંબામાં સાત પાકિસ્તાની ઘૂસણખોર ઠાર, BSFની મોટી કાર્યવાહી | BSF soldiers neutralized…

જમ્મુ-કાશ્મીરના સાંબામાં સાત પાકિસ્તાની ઘૂસણખોર ઠાર, BSFની મોટી કાર્યવાહી | BSF soldiers neutralized...

ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રીએ બેઠક યોજી, ત્રણેય સૈન્ય પ્રમુખ અને CDS સામેલ થયા | india…

ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રીએ બેઠક યોજી, ત્રણેય સૈન્ય પ્રમુખ અને CDS સામેલ થયા | india...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GSTના નવા સ્લેબ અંગે નિર્મલા સીતારમણની જાહેરાત, જાણો શું સસ્તુ થશે અને મોંઘું | nirmala sitharaman s…

GSTના નવા સ્લેબ અંગે નિર્મલા સીતારમણની જાહેરાત, જાણો શું સસ્તુ થશે અને મોંઘું | nirmala sitharaman s…

3 weeks ago
ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિની દ્રષ્ટિએ ભારત વૈશ્વિક સ્તરે ટોચ પર | India tops the global ra…

ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિની દ્રષ્ટિએ ભારત વૈશ્વિક સ્તરે ટોચ પર | India tops the global ra…

5 months ago
ભારતીય ટીમને પાકિસ્તાન સાથે રમવાની છૂટ | Indian team allowed to play with Pakistan

ભારતીય ટીમને પાકિસ્તાન સાથે રમવાની છૂટ | Indian team allowed to play with Pakistan

1 month ago
સ્પેને ભારતને સોંપ્યા તમામ C-295 લશ્કરી કાર્ગો વિમાન, 11 કલાક સતત ઉડવાની ક્ષમતા | Indian Envoy Recei…

સ્પેને ભારતને સોંપ્યા તમામ C-295 લશ્કરી કાર્ગો વિમાન, 11 કલાક સતત ઉડવાની ક્ષમતા | Indian Envoy Recei…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News