gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરથી બાલાચડી બીચ પાસે દરિયામાં ન્હાવા ગયેલા શ્રમિક યુવાનનું ડૂબી જતાં કરુણ મૃત્યુ | A young labo…

G METRO NEWS by G METRO NEWS
June 15, 2026
in GUJARAT
0 0
0
જામનગરથી બાલાચડી બીચ પાસે દરિયામાં ન્હાવા ગયેલા શ્રમિક યુવાનનું ડૂબી જતાં કરુણ મૃત્યુ | A young labo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર નજીક બાલાચડી બીચ વિસ્તારમાં દરિયામાં ડૂબી જવાથી એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જામનગરના મચ્છીપીઠ વિસ્તારના રહેવાસી સલીમ અબાસભાઈ જખરા (ઉ.વ. 40) પોતાના ઘરેથી ફરવા જવાનું કહી નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ બાલાચડી બીચ પાસે આવેલા દરિયામાં નહાવા પડ્યા હતા. આ દરમિયાન તેઓ અકસ્માતે ગારા-કીચડમાં ફસાઈ જતાં અને દરિયાના પાણીમાં ડૂબી જતાં ગંભીર સ્થિતિ સર્જાઈ હતી.

ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબે તપાસ કરતાં સલીમ જખરાનું મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ અકસ્માત મોતનો દાખલો નોંધવામાં આવ્યો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની સીમમાં થયેલી કોપર કેબલની ચોરીનો ગુન્હો કલાકોમાં ઉકેલાયો | The case of c…

કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની સીમમાં થયેલી કોપર કેબલની ચોરીનો ગુન્હો કલાકોમાં ઉકેલાયો | The case of c...

ધ્રોલના મોડપર ગામના પાટિયા પાસેથી પિસ્ટલ અને જીવતા કાર્ટૂસ સાથે એક શખ્સ ઝડપાયો | Man Caught with Pis…

ધ્રોલના મોડપર ગામના પાટિયા પાસેથી પિસ્ટલ અને જીવતા કાર્ટૂસ સાથે એક શખ્સ ઝડપાયો | Man Caught with Pis...

માત્ર આઠ મહિનામાં જ પાલિકાના વિકાસના દાવાની દિવાલમાં તિરાડ: રાંદેર ઝોનની આંગણવાડીમાં ભ્રષ્ટાચારના ખા…

માત્ર આઠ મહિનામાં જ પાલિકાના વિકાસના દાવાની દિવાલમાં તિરાડ: રાંદેર ઝોનની આંગણવાડીમાં ભ્રષ્ટાચારના ખા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોંડલની રાજનીતિમાં નવો દાવ! કેજરીવાલની હાજરીમાં પાટીદાર અગ્રણી જિગીષા પટેલ AAPમાં જોડાયા | Patidar l…

11 months ago
જમ્મુમાં વાદળ ફાટતા પૂરથી ભારે તારાજી, ત્રણનાં મોત | Cloudburst floods cause widespread devastation …

1 year ago
સુરતમાં PM મોદી-CR પાટીલ કરતાં MLAના વધુ બેનર, જાહેર મિલકતો પર સંગીતા પાટીલના જન્મદિવસના હોર્ડિંગ્સથ…

આ વર્ષના બીલ ઉપર યોજના લાગૂ નહીં, આજથી ૩૧ માર્ચ સુધી પ્રોપર્ટી ટેકસમાં વ્યાજમાફી સ્કીમનો અમલ | The s…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News