IMD Monsoon-2025 Forecast : ભારતીય હવામાન વિભાગે (IMD) જણાવ્યું છે કે, આ વર્ષે ભારતમાં ચોમાસાની શરુઆત 4 દિવસ વહેલા થશે. સામાન્ય રીતે ચોમાસાની શરુઆત 1 જૂનથી થતી હોય છે પરંતુ, આ વર્ષે ચોમાસું 27 મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા છે. વર્ષ 2009માં ચોમાસુ 23 મેના રોજ કેરળમાં પહોંચ્યું હતું.
દેશમાં ચોમાસાની એન્ટ્રીનો ચાર વર્ષનો ડેટા
ગત વર્ષે કેરળમાં 30 મેએ ચોમાસાની એન્ટ્રી થઈ હતી.