CJI BR Gavai Protocol Controversy : દેશના મુખ્ય ન્યાયાધીશ બી.આર.ગવઈની મહારાષ્ટ્રની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન પ્રોટોકોલનું પાલન થયું નથી, તેમના સ્વાગત માટે મુખ્ય સચિવ, ડીજીપી અને મુંબઈ પોલીસ કમિશનર જેવા અધિકારીઓ પહોંચ્યા નથી, જેના કારણે તેઓએ ચિંતા વ્યક્ત કરી છે. બીજીતરફ આ મામલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ચિંતા વ્યક્ત કરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, મેં પણ આવી તકલીફ ભોગવી છે.