Pinaka Rocket Launcher System : ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ સૌથી ખતરનાક રોકેટ લૉન્ચર પિનાકા MK3 તૈયાર કરી દીધું છે. આ રોકેટ 120 કિલોમીટર દૂર સુધીના ચોક્કસ ટાર્ગેટને પાડવામાં સક્ષમ છે. ટૂંક સમયમાં તેનું પરીક્ષણ શરુ થવાનું છે. આ સિસ્ટમ ભારતીય સેના માટે ગેમચેન્જર સાબિત થશે અને તે ચીન-પાકિસ્તાન જેવા પડોશી દેશોના લાંબા અંતરના હથિયારોને જવાબ આપશે.
શું છે પિનાકા રૉકેટ?