Raghav Chadha Statement On Artificial Intelligence : આજે રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન અધ્યક્ષ જગદીપ ધનખડ સમક્ષ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો મુદ્દો ઉઠાવાયો છે. આમ આદમી પાર્ટીના નેતાઓ દાવો કર્યો છે કે, વિશ્વમાં AI પેટન્ટ રજીસ્ટ્રેશન મામલે અમેરિકા-ચીન કરતા ભારત અનેકગણું પાછળ છે. આ સાથે તેમણે કેટલાક આંકડા પણ રજૂ કર્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, જે દેશ પાસે આ ટેકનોલોજી હશે તે વિશ્વગુરુ બનશે, તો અધ્યક્ષે કહ્યું કે, ભારત જ વિશ્વગુરુ બનશે.
‘જે દેશ પાસે AI તે વિશ્વગુરુ બનશે’