gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીમાં ઘટાડો : વિશ્વ બજારમાં ઉછાળે ફંડોની વેચવાલી પાછળ 3300 ડોલરની અંદર | Gold and silver fal…

G METRO NEWS by G METRO NEWS
May 31, 2025
in Business
0 0
0
સોના-ચાંદીમાં ઘટાડો : વિશ્વ બજારમાં ઉછાળે ફંડોની વેચવાલી પાછળ 3300 ડોલરની અંદર | Gold and silver fal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વ બજારના સમાચાર નિરુત્સાહી હ૭તા. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૩૩૧૨થી ૩૩૧૩ વાળા ઉંચામાં ૩૩૨૨ થયા પછી ભાવ નીચામાં ૩૨૮૩ થઈ ૩૨૯૯થી ૩૩૦૦  ડોલર  રહ્યા હતા. વૈશ્વિક સોનામાં  ઉછાળે ફંડોનું સેલીંગ જોવા મળ્યું હતું. મુંબઈઆ બુલિયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૯૫૧૪૩ વાળા રૂ.૯૪૯૭૩ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૫૫૨૫ વાળા રૂ.૯૫૩૫૫ રહ્યા હતા. 

મુંબઈ ચાંદીના ભાવ કિલોદીઠ જીએસટી વગર રૂ.૯૮૧૦૦ વાળા રૂ.૯૭૧૦૦ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૯૭૪૫૮ રહ્યા હતા. મુંબઈ  સોના-ચાંદીમાં જીએસટીસાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૩.૨૭થી ૩૩.૨૮ વાળા ઉંચામાં ૩૩.૩૪  તથા નીચામાં ભાવ ૩૨.૯૪ થઈ ૩૩.૨૭થી ૩૩.૨૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઉંચામાં રૂ.૧૦૮૮ તથા નીચામાં ૧૦૬૮ થઈ ૧૦૬૯થી ૧૦૭૦ ડોલર રહ્યા હતા. 

પેલેડીયમના ભાવ ઉંચામાં ૯૭૮ તથા નીચામાં ૯૬૫ થઈ ૯૬૭થી ૯૬૮  ડો લર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૩૬ ટકા પ્લસમાં રહ્યા હતા.  વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો દેખાયો હતો.  બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૪.૬૧ વાળા નીચામાં ૬૩.૭૨ થઈ ૬૩.૮૭ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઘટી ૬૦.૧૪ થઈ ૬૦.૪૫  ડોલર રહ્યા હતા.

ઓપેકના દેશો ઉત્પાદન વધારશે એવી શક્યતા વિશ્વ બજારમાં ચર્ચાઈ રહી હતી. ચીને ટ્રેડ કરારનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કરતાં તથા ટેરીફ નિતી છાશવારે બદલાતી રહેતાં વિશ્વ બજારોમાં અજંપો  વધ્યાની ચર્ચા હતી.  દરમિયાન, અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૯૮૧૦૦ તથા ૯૯૯ના રૂ.૯૮૪૦૦ રહ્યા હતા.  જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૯૭ હજાર  રહ્યા હતા.

દરમિયાન, જાપાનનું આશરે ૧૧૦૦ ટન સોનું અમંરિકામાં ન્યુયોર્ક ખાતે પડયું છે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની છાશવારે બદલાતી વેપાર નીતિના પગલે ન્યુયોર્કમાં પડેલું આ સોનું ફરી જર્મનીમાં પાછું મંગાવી લેવું એવી વાતચીત જર્મનીમાં શરૂ થયાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, ભારતના ઝવેરી બજારોમાં સોનામાં ઈમ્પોર્ટ કોસ્ટ સામે બજાર ભાવમાં ઔંશદીઠ  ડિસ્કાઉન્ટ ૪૯ ડોલરથી ઘટી ૩૧ ડોલર થયા છે જ્યારે હોંગકોંગના ઝવેરી બજારમાં ડિસ્કાઉન્ટના બદલે સોનામાં ૦.૩૦થી ૧.૩૦ ડોલર સુધીના ઔંશદીઠ પ્રીમિયમો બોલાઈ રહ્યાના સમાચાર મળ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડોલર સામે રૂપિયો દબાણ હેઠળ : ફોરેક્સ રિઝર્વમાં 40 કરોડ ડોલરનો ઘટાડો | Rupee under pressure against d…
Business

ડોલર સામે રૂપિયો દબાણ હેઠળ : ફોરેક્સ રિઝર્વમાં 40 કરોડ ડોલરનો ઘટાડો | Rupee under pressure against d…

September 27, 2025
હવે પ્લેટિનમમાં વધતુ આકર્ષણ: વૈશ્વિક ભાવ 1550 ડોલર સાથે 11 વર્ષની ટોચે | Now platinum is gaining tra…
Business

હવે પ્લેટિનમમાં વધતુ આકર્ષણ: વૈશ્વિક ભાવ 1550 ડોલર સાથે 11 વર્ષની ટોચે | Now platinum is gaining tra…

September 27, 2025
ઈટીએફમાંથી જંગી આઉટફલોને પરિણામે બિટકોઈનમાં મોટો ઘટાડો
Business

ઈટીએફમાંથી જંગી આઉટફલોને પરિણામે બિટકોઈનમાં મોટો ઘટાડો

September 27, 2025
Next Post
મેટલ, ઓટો, કન્ઝયુમર, આઈટી, ઓઈલ શેરોમાં ઓફલોડિંગે સેન્સેક્સ 182 પોઈન્ટ ઘટીને 81451 | Sensex falls 182…

મેટલ, ઓટો, કન્ઝયુમર, આઈટી, ઓઈલ શેરોમાં ઓફલોડિંગે સેન્સેક્સ 182 પોઈન્ટ ઘટીને 81451 | Sensex falls 182...

મકાન વેચીને સામેથી સ્ટેમ્પ ડયૂટી ભરવા જનારને દંડ ન જ કરી શકાય | Those who sell a house and pay stamp…

મકાન વેચીને સામેથી સ્ટેમ્પ ડયૂટી ભરવા જનારને દંડ ન જ કરી શકાય | Those who sell a house and pay stamp...

અટકળોથી વિપરિત ભારતમાં ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન, આયાત કરવાની જરૂર નહીં પડે, સરકારની ચોખવટ | Record whe…

અટકળોથી વિપરિત ભારતમાં ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન, આયાત કરવાની જરૂર નહીં પડે, સરકારની ચોખવટ | Record whe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફાઈટર વિમાન સહિત કોઈ સોદા સમય મર્યાદામાં પૂરા થતા નથી : એર ચીફ | No deals including fighter jets are…

ફાઈટર વિમાન સહિત કોઈ સોદા સમય મર્યાદામાં પૂરા થતા નથી : એર ચીફ | No deals including fighter jets are…

4 months ago
ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ સૈનિકોનું અપમાન, ઉદ્ધવ ઠાકરેએ માર્ગો પર ઊતરી દેખાવની જાહેરાત કરી | india …

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ સૈનિકોનું અપમાન, ઉદ્ધવ ઠાકરેએ માર્ગો પર ઊતરી દેખાવની જાહેરાત કરી | india …

2 weeks ago
શ્રીજી પર ઇંડા ફેંકવાના બનાવની જાણ થતાં જ ગણેશ મંડળો ભેગા થઇ ગયાઃપોલીસ અને આગેવાનોએ સ્થિતિ સંભાળી | …

શ્રીજી પર ઇંડા ફેંકવાના બનાવની જાણ થતાં જ ગણેશ મંડળો ભેગા થઇ ગયાઃપોલીસ અને આગેવાનોએ સ્થિતિ સંભાળી | …

1 month ago
નલ સે જલ કૌભાંડ: નળ તો લગાવ્યા પણ પીવાનું પાણી ન પહોંચ્યું, ઉપરથી મંત્રીએ ગ્રાન્ટ અટકાવી ડ્રામા રચ્ય…

નલ સે જલ કૌભાંડ: નળ તો લગાવ્યા પણ પીવાનું પાણી ન પહોંચ્યું, ઉપરથી મંત્રીએ ગ્રાન્ટ અટકાવી ડ્રામા રચ્ય…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News