VIDEO: રિક્ષામાં નજર ચૂકવી અમદાવાદમાં મુસાફરોના દાગીના-રોકડ સેરવતી ગેંગ ઝડપાઈ, 4 લાખનો મુદ્દામાલ જપ્…
Ahmedabad News: અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરોને નિશાન બનાવી ચોરી કરતી ગેંગનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે....













