દોડીને પરીક્ષા પાસ કરી શકાય તેમ ન હોવાથી જામનગરમાં દોડની પરીક્ષા દરમિયાન એક ચીપ ઓછી રીડ થતાં ભાંડો ફૂટયો, ગોંડલના બેટાવડ...
ઊના પંથકના ગાંગડા ગામની સીમનો બનાવ : ખાટલામાં સૂતેલા પ્રૌઢ પર સીધો જ હુમલો કરી દેતાં બચાવવા ગયેલા પુત્ર પર...
વન વિભાગના વિચિત્ર નિયમ સામે નારાજગી દીપડા રહેણાક વિસ્તારમાં ઘૂસી માણસને મારી નાખે તો વળતર આપીને સંતોષ માની લેતો વન...
રેલવે તંત્રએ ખુલાસો કરવો પડયો કે કાયમ નહીં દોડે ! : રાજકોટ-જૂનાગઢના સાંસદો ભલામણો કરીને થાક્યા છે, ત્યારે પોરબંદરના સાંસદના...
અગાઉ કોર્પોરેશન દ્વારા સંબંધિત દુકાનદારો અને મિલકત ધારકોને નોટિસ અપાઇ હતીમેગા ડિમોલિશન ડ્રાઈવમાં પોલીસ બંદોબસ્ત સાથે દુકાનોની બહાર કાઢવામાં આવેલા...
પેટલાદની એડિ. ચીફ જ્યુડિ. મેજિસ્ટ્રેટ કોર્ટેનો ચુકાદોઆરોપીનેે કુલ રૂ. 10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની...
મુખ્ય સેવિકા (સીડીપીઓ) સહિતના શખ્સો સામે કાર્યવાહી'તમે જમવાનું બનાવો છો, તે અમારા બાળકો ખાય તો અભળાઈ જાય' તેવા આક્ષેપનો ફરિયાદમાં...
પીએચડીની પ્રવેશ પ્રક્રિયા, હોસ્ટેલની અગવડો મુદ્દે રજૂઆત રજિસ્ટ્રારને પ્રવેશતા અટકાવ્યા : કુલપતિને મળવાની માંગણી સાથે યુનિવર્સિટીના પ્રવેશદ્વાર ખાતે ધરણાં કરીને રામધૂન...
તારાપુર-વટામણ સ્ટેટ હાઈવે ઉપર આવેલા પરિવારજનોનો સંપર્ક કરતા યુવાન સાત-આઠ દિવસથી ઘરેથી નીકળી ગયાનું જણાવ્યું, મોતનું કારણ હજુ અકબંધતારાપુર: તારાપુર-વટામણ સ્ટેટ...
બાલાસિનોરમાં પી.ડબલ્યુ.ડી વિભાગની બેદરકારી તાજેરી સરપંચે રજૂઆત કરી તો એન્જિનિયરે જવાબ આપ્યો 'રસ્તો તો આવો જ બનશે, તારે જે કરવું હોય...