વડોદરાઃ ગોત્રી રાજેશ ટાવર વિસ્તારમાં આવેલા બ્યુટી પાર્લરમાં દારૃની મહેફિલ ચાલતી હતી ત્યારે પોલીસ આવી જતાં ચાર મિત્રો પીધેલી હાલતમાં...
જમીન અને મિલકતના વહેવારોને લગતા કાગળો મળતાં ગુલમહોર ગુ્રપને પણ દરોડામાં આવરી લેવામાં આવ્યુ(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવારઆવકવેરા ખાતાએ આજે સવારથી...
લાખો રૃપિયાની આવક મેળવી અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધીચાલુ વર્ષે ૪૦૦૦ કિલો જામફળનું ઉત્પાસદન મેળવ્યું ઃ ૩૦૦થી વધુ રોપાઓ લખનઉથી...
અમદાવાદ, મંગળવારનારોલમાં માતા-પિતા માટે ચેતવણીરૃપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મજાક મજાકમાં પિસ્તોલ તાકતાં અચાનક ફાયરિંગ થતાં સગીરને માથામાં ગોળી...
દાળમિલ રોડ પરથી જુગારની ક્લબ ઝડપાઇરહેણાંક મકાનમાં બહારથી માણસો લાવી જુગાર રમાડવામાં આવતો હતો ઃ રૃ.૫૬,૬૭૦નો મુદ્દામાલ જપ્તસુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર...
બોટાદ તાલુકાના તાજપર ગામેપત્ની અન્ય વ્યક્તિ સાથે જતી રહી હતી,સસરા અને પત્ની વારવાર માનસિક ત્રાસ આપતા હતા.ભાવનગર: બોટાદ તાલુકાના તાજપર...
એસટી વર્કશોપનો સિકયુરિટી ગાર્ડ ઝબ્બેનિલમબાગ પોલીસે વિદેશી દારૂની 120 બોટલ મળી રૂ.1.42 લાખનો મુદામાલ કબ્જે લીધીભાવનગર: ભાવનગર શહેરના ભાવનગર એસ.ટી....
રાજકોટના જવાહર રોડ પરના ટી સ્ટોલ પર બનેલી ઘટનાએ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી, મૃતકની આવતા મહિને સગાઇ...
અમદાવાદ, મંગળવારરામોલમાં યુવક તેની સ્ત્રી મિત્ર મળવા આવ્યો હતો આ સમયે બે નકલી પોલીસે ધમકી આપીને પોલીસ સ્ટેશન લઈ જવાનું...
અગાઉ કરેલી અરજીની દાજ રાખીસામા પક્ષે રૂ.5 હજારની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાઈભાવનગર: બોટાદના પાળીયાદ રોડ પર યુવાને ઈસમ વિરુદ્ધ...