Ahmedabad Accident: અમદાવાદના ગોતા વિસ્તારમાં વંદે માતરમ રોડ પર આવેલા સાયોના તિલક નજીક શનિવારે (15મી નવેમ્બર) રાત્રે અકસ્માત સર્જાયો હતો....
- બીએલઓની કામગીરીથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર- બિનજરૂરી દબાણ, નોટિસોનો અને ધરપકડ વોરંટ સહિતની બાબતો અંગે ક્લેક્ટરને રજૂઆતસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર...
Gujarat Farmer: 10 હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરી સરકારે ખેડૂતોના મસિહા હોવાનો ડ્રામા રચ્યો હતો. વાસ્તવિકતા છે કે,...
Ahmedabad Air Pollution: શિયાળાએ હજુ જમાવટ કરવાનું શરૂ કર્યું છે ત્યાં જ અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર વધવા લાગ્યું છે. અમદાવાદમાં શનિવારે...
SIR Controversy: ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે SIR અંતર્ગત સરકારી અને કોર્પોરેશન સ્કૂલના શિક્ષકોને અપાયેલી...
- છાસવારે સર્જાઈ રહેલા અકસ્માતના બનાવો- અનધિકૃત ઓટો રિક્ષાઓના આડેધડ પાકગથી મુસાફરોને પારાવાર હાલાકી, કાયમી પોલીસ પોઇન્ટની માંગબોટાદ : બોટાદમાં ...
- કુલ 108 વીજ જોડાણોમાં ગેરરીતિ સામે આવી- વીજ ચેકિંગની કામગીરીમાં 39 ટીમમાં 350 જેટલા અધિકારીઓ જોડાયા હતાધંધુકા : ધોલેરા-ધંધુકા...
- દેશી દારૂ, આથો સહિત રૂ. 1.48 લાખનો મુદ્દામાલ જપ્ત- સ્થાનિક પોલીસને રજૂઆત કરવા છતાં કાર્યવાહી નહીં કરતા એલીસીબીએ દરોડો...
- સુરેન્દ્રનગરમાં 5 મહિલા સહિત 6 શખ્સ જુગાર રમતા ઝડપાયાસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસે દાળમીલ રોડ પર જાહેરમાં જુગાર રમતા...
- ભાડૂઆતોએ દુકાનો પર કબજો જમાવ્યો હતો - મહાનગરપાલિકાએ નોટિસ આપીને દુકાનો ખાલી કરાવ્યા બાદ જેસીબીથી જમીનદોસ્ત કરાઇ નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાની...