ઝાડ નીચે બકરાં બેસાડવા મુદ્દેતળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈભાવનગર - તળાજાના નવી દેવલી ગામે ઝાડ નીચે બકરાં બેસાડવા મુદ્દે શખ્સે...
ગત ફેબુ્ર.-એપ્રિલ વચ્ચે લેવાયેલવર્ષ-૨૫ની સરખામણીએ ઓલ ઇન્ડિયાનું પરિણામ ૩.૧૯ ટકા ઘટયુંભાવનગર - ભાવનગર સહિત ઓલ ઇન્ડિયા લેવલે સીબીએસસી બોર્ડની પરીક્ષા...
મોંઘવારીનું વિષચક્રઃ ખાદ્યતેલ, ગેસ, થાળી, ફાફડાં-ફરસાણ... : પોલીથીન થેલીથી માંડીને ગેસના ભાવ વધારાથી પડતર ઉંચી જવાનું કારણ અપાયું : આજથી...
કંટાળીને નવોઢાએ પોલીસનો આશરો લીધો : આરોપીએ એક વખત સગાઇ પણ તોડાવી નાંખી હતી : સાસરે પહોંચી ધાકધમકી આપીરાજકોટ, :...
કરૂણાંતિકાના કારણે ગામમાં શોકનો માહોલ માલઢોર ચરાવવા ગયેલા કાકા-ભત્રીજા સહિત ત્રણ પાણીના ખાડામાં ન્હાવા પડતા ઉંડા પાણીના ગરક થયાનું પ્રાથમિક...
રીલ્સમાં સિંઘમ દેખાતી પોલીસ રીયલમાં ગુનેગારો સામે લાચાર નવાગામના નામચીન સંજય ઉર્ફે ટકો રોજાસરા અને તેના સાગરિતનું કૃત્ય, મોડા કેમ...
જામનગરના બેડેશ્વરમાં ગળાફાંસો ખાધો : ભાણવડના પાછતર ગામે દારૂ પીવા બાબતે પત્નીએ ઠપકો આપતા પતિએ ઝેરી દવા પી લેતા મોતજામનગર,...
એસો. પ્રોફેસર અને પ્રોફેસર સહિતની નવી નિમણૂક સ્થગિત : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના અભિપ્રાયને અનુસરવામાં આવે તો UGCના નિયમોનું ઉલ્લંઘન...
14 ખલાસીઓને ઓમાન કોસ્ટગાર્ડે લાઈફબોટના સહારે બચાવ્યા : 5 મેના રોજ બરબરા બંદરેથી લાઇવ સ્ટોક ભરીને શારજાહ જઈ રહ્યું હતું...
વડોદરા : યુએસડીટી (ક્રિપ્ટોકરન્સી)ના નાણાંની ઉઘરાણીના વિવાદમાં વડોદરાથી કારમાં યુવકનું અપહરણ કરવાના ચકચારી બનાવમાં સંડોવાયેલા બે આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે...