gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

FY25માં ભારત દ્વારા રેકોર્ડ 29.5 ગીગાવોટ RE ક્ષમતાનો ઉમેરો કરાયો | India adds record 29 5 GW of RE c…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in Business
0 0
0
FY25માં ભારત દ્વારા રેકોર્ડ 29.5 ગીગાવોટ RE ક્ષમતાનો ઉમેરો કરાયો | India adds record 29 5 GW of RE c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૯.૫૨ ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનો (આરઇ) ઉમેરો કર્યો છે, જે એક વિક્રમી વાર્ષિક ક્ષમતામાં વધારો છે, જે ૩૧ માર્ર્ચ સુધીમાં દેશની કુલ સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતાને ૨૨૦.૧૦ ગીગાવોટ સુધી લઈ જાય છે. અગાઉના નાણાકીય વર્ષમાં, દેશની સ્થાપિત રિન્યુએબલ એનર્જી  ક્ષમતા ૧૯૮.૭૫ ગીગાવોટ હતી.

નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોમાં, સૌર ઊર્જાએ વર્ષના ક્ષમતા વિસ્તરણમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે જેમાં ગયા નાણાકીય વર્ષમાં ૨૩.૮૩ ગીગાવોટ ઉમેરવામાં આવ્યું છે, જે અગાઉના વર્ષમાં ઉમેરાયેલા ૧૫.૦૩ ગીગાવોટ કરતાં નોંધપાત્ર વધારો છે, સત્તાવાર ડેટા મુજબ. કુલ સ્થાપિત સૌર ક્ષમતા હવે ૧૦૫.૬૫ ગીગાવોટ છે, જેમાં ગ્રાઉન્ડ-માઉન્ટેડ ઇન્સ્ટોલેશનમાંથી ૮૧.૦૧ ગીગાવોટ, રૂફટોપ સોલારથી ૧૭.૦૨ ગીગાવોટ, હાઇબ્રિડ પ્રોજેક્ટ્સના સૌર ઘટકોમાંથી ૨.૮૭ ગીગાવોટ  અને ઑફ-ગ્રીડ સિસ્ટમ્સમાંથી ૪.૭૪ ગીગાવોટ સહિત છે.

નવી ક્ષમતાઓ ઉપરાંત, દેશે કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં તેની સૌર મોડયુલ અને કોષોની ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો કર્યો છે, જે આયાત પરની તેની નિર્ભરતામાં ઘટાડો કરે છે. મેરકોમના ડેટા મુજબ, ભારતે ૨૫.૩ ગીગાવોટ સોલર મોડયુલ ક્ષમતા અને ૧૧.૬ ગીગાવોટ સોલાર સેલ ક્ષમતાનો ઉમેરો કર્યો છે, જે મુખ્યત્વે સૌર પ્રોજેક્ટ પાઇપલાઇનની માંગ અને મૉડલ અને ઉત્પાદકોની મંજૂર સૂચિની પુન:સ્થાપના દ્વારા સંચાલિત છે.

દેશમાં FY24 માં ૩.૨૫ ગીગાવોટ ની સરખામણીમાં ૪.૧૫ ગીગાવોટ નવી પવન ક્ષમતાનો ઉમેરો થયો. કુલ સંચિત સ્થાપિત પવન ક્ષમતા હવે ૫૦.૦૪ ગીગાવોટ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
તેલંગાણા એસસીમાં પેટા અનામત લાગું કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું | Telangana becomes first state …

તેલંગાણા એસસીમાં પેટા અનામત લાગું કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું | Telangana becomes first state ...

ચાંદખેડા વોર્ડમાં આવેલાં ત્રાગડ રોડ ઉપર ૧૫૦૦ લોકોની ક્ષમતા ધરાવતો પાર્ટી પ્લોટ બનાવાશે | Those in Ch…

ચાંદખેડા વોર્ડમાં આવેલાં ત્રાગડ રોડ ઉપર ૧૫૦૦ લોકોની ક્ષમતા ધરાવતો પાર્ટી પ્લોટ બનાવાશે | Those in Ch...

RBI સરકારને ડિવિડન્ડ પેટે રૂપિયા 2.50 લાખ કરોડની ચૂકવણી કરશે | RBI to pay Rs 2 50 lakh crore as divi…

RBI સરકારને ડિવિડન્ડ પેટે રૂપિયા 2.50 લાખ કરોડની ચૂકવણી કરશે | RBI to pay Rs 2 50 lakh crore as divi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલમાં દાદા દાદી દિવસની ઉજવણી

કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલમાં દાદા દાદી દિવસની ઉજવણી

11 months ago
પિતાએ ઠપકો આપતા સાયન્સની વિદ્યાર્થિનીએ ફિનાઇલ પી લીધું | Science student drinks phenyl after father …

પિતાએ ઠપકો આપતા સાયન્સની વિદ્યાર્થિનીએ ફિનાઇલ પી લીધું | Science student drinks phenyl after father …

1 year ago
રોડ બનાવાની કામગીરી દરમિયાન પાણીની લાઇન તૂટતા ફૂવારા ઉડયા | Water pipes burst during road constructi…

રોડ બનાવાની કામગીરી દરમિયાન પાણીની લાઇન તૂટતા ફૂવારા ઉડયા | Water pipes burst during road constructi…

6 months ago
ગરીબ રથ એક્સપ્રેસ અને કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઊંઘી જતા બે મુસાફરોએ પર્સ ગુમાવ્યા | 2…

ગરીબ રથ એક્સપ્રેસ અને કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઊંઘી જતા બે મુસાફરોએ પર્સ ગુમાવ્યા | 2…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News