gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

LPG ફરી મોંઘું… આજથી દેશભરમાં 5 મોટા ફેરફાર જે સીધા તમારા ખિસ્સા પર અસર કરશે | 5 Key Changes from …

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in Business
0 0
0
LPG ફરી મોંઘું… આજથી દેશભરમાં 5 મોટા ફેરફાર જે સીધા તમારા ખિસ્સા પર અસર કરશે | 5 Key Changes from …
0
VIEWS
Share on FacebookShare on Twitter

March 2026 Changes: ફેબ્રુઆરી મહિનો વિદાય લઈ ચૂક્યો છે અને માર્ચ મહિનાની શરૂઆત સામાન્ય જનતા માટે આંચકા સમાન રહી છે. આજથી એટલે કે પહેલી માર્ચ, 2026 થી દેશભરમાં પાંચ મોટા ફેરફારો અમલમાં આવ્યા છે, જેની સીધી અસર તમારા બજેટ અને રોજિંદા જીવન પર પડશે. ગેસ સિલિન્ડરના ભાવમાં વધારાથી લઈને મોબાઈલ એપના નિયમો સુધી, જાણો શું બદલાયું છે.

1. LPG સિલિન્ડરના ભાવમાં ભડકો

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ માર્ચ મહિનાની પહેલી તારીખે જ મોંઘવારીનો ડામ આપ્યો છે. દિલ્હીમાં 19 કિલોના વાણિજ્યિક ગેસ સિલિન્ડરમાં 28 રૂપિયાનો વધારો થયો છે. અન્ય મેટ્રો શહેરોમાં ભાવમાં 31 રૂપિયા સુધીનો વધારો ઝીંકાયો છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં પણ ભાવ વધ્યા હતા, જેના કારણે હોટલ અને રેસ્ટોરન્ટના ખાવા-પીવાના બિલ મોંઘા થઈ શકે છે.

2. હવાઈ મુસાફરી થશે મોંઘી

ફક્ત રસોડું જ નહીં, હવે આકાશમાં ઉડવું પણ મોંઘું બનશે. ઓઈલ કંપનીઓએ એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં વધારો કર્યો છે. ATFના ભાવ વધવાને કારણે વિમાની કંપનીઓ ટિકિટના દરમાં વધારો કરી શકે છે, જેની અસર ઉનાળાના વેકેશનમાં ફરવા જનારા પ્રવાસીઓ પર પડશે.

આ પણ વાંચો: ઈરાન-ઇઝરાયલ યુદ્ધ મુદ્દે ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘તમામ પક્ષ સંયમ રાખે’

3. રેલવેની જૂની UTS એપ થઈ શકે છે બંધ 

જો તમે લોકલ ટ્રેનમાં મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે છે. ભારતીય રેલવે આજથી તેની જૂની ‘UTS એપ’ બંધ કરીને નવી ‘રેલવન’ (RailOne) એપ પર શિફ્ટ થઈ શકે છે. હવેથી ટિકિટ બુકિંગ અને અન્ય રેલવે સેવાઓ માટે મુસાફરોએ નવી ટેકનોલોજીનો સહારો લેવો પડશે.

4. સીમ કાર્ડ અને OTT મેસેજિંગના નવા નિયમો 

મોબાઈલ વપરાશકર્તાઓ માટે ‘સીમ-બંધન’ નિયમ આજથી અમલી બની શકે છે. WhatsApp અને Telegram જેવી એપ્સને સક્રિય સીમ કાર્ડ સાથે લિંક રાખવી ફરજિયાત છે. જો તમારા ફોનમાં રજિસ્ટર્ડ સીમ કાર્ડ હાજર નહીં હોય, તો તમે આ મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરી શકશો નહીં. આ પગલું સાયબર ફ્રોડ રોકવા માટે લેવામાં આવ્યું છે.

5. માર્ચમાં બેન્કોમાં રજાઓનો મારો

માર્ચ મહિનો તહેવારોથી ભરપૂર છે, જેના કારણે બેંકોમાં લાંબી રજાઓ રહેશે. હોળી, ગુડી પડવા, ઈદ, અને રામ નવમી જેવા તહેવારો તેમજ શનિવાર-રવિવાર મળીને કુલ 18 દિવસ બેન્કો બંધ રહી શકે છે. તમારા બેંકિંગ કામોનું આયોજન અગાઉથી કરી લેવું હિતાવહ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શું વિમાનના ભાડાં સસ્તા થશે? ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સના જેટ ફ્યુઅલના ભાવમાં મોટો ઘટાડો | Relief Indian ai…
Business

શું વિમાનના ભાડાં સસ્તા થશે? ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સના જેટ ફ્યુઅલના ભાવમાં મોટો ઘટાડો | Relief Indian ai…

June 1, 2026
વિદેશ કરતાં ભારતમાં સોનું 18% મોંઘું કેમ? એક લાખ પર 18000 રૂપિયા વધુ ચૂકવવા પડે | Why Gold Prices Ar…
Business

વિદેશ કરતાં ભારતમાં સોનું 18% મોંઘું કેમ? એક લાખ પર 18000 રૂપિયા વધુ ચૂકવવા પડે | Why Gold Prices Ar…

May 31, 2026
માત્ર ડૉલર નહીં પણ અનેક કરન્સી સામે રૂપિયા ગગડ્યો, એશિયામાં સૌથી વધુ દબાણમાં રહ્યું! | Rupee Crashes…
Business

માત્ર ડૉલર નહીં પણ અનેક કરન્સી સામે રૂપિયા ગગડ્યો, એશિયામાં સૌથી વધુ દબાણમાં રહ્યું! | Rupee Crashes…

May 31, 2026
Next Post
છોટા ઉદેપુરમાં ‘ભંગુરિયા મેળા’ સાથે હોળીના પર્વનો પ્રારંભ, ઢોલના ધબકારે આદિવાસી સંસ્કૃતિનો અનોખો મહે…

છોટા ઉદેપુરમાં 'ભંગુરિયા મેળા' સાથે હોળીના પર્વનો પ્રારંભ, ઢોલના ધબકારે આદિવાસી સંસ્કૃતિનો અનોખો મહે...

અમદાવાદ: સરદારનગર પોલીસે રહેણાંક મકાનમાં રેડ પાડી વિદેશી બિયરનો જથ્થો ઝડપ્યો, એકની ધરપકડ | Ahmedabad…

અમદાવાદ: સરદારનગર પોલીસે રહેણાંક મકાનમાં રેડ પાડી વિદેશી બિયરનો જથ્થો ઝડપ્યો, એકની ધરપકડ | Ahmedabad...

પાલીતાણાના ‘આધુનિક કર્ણ’: છેલ્લા ૧૦ વર્ષથી દરરોજ દાનનો સંકલ્પ નિભાવતા શિક્ષક નાથાભાઈ ચાવડા

પાલીતાણાના 'આધુનિક કર્ણ': છેલ્લા ૧૦ વર્ષથી દરરોજ દાનનો સંકલ્પ નિભાવતા શિક્ષક નાથાભાઈ ચાવડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ગુજરાતના 132 ડેમ હાઇ ઍલર્ટ, 101 ડેમ સંપૂર્ણ ભરાયા, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ | 132 dams …

VIDEO: ગુજરાતના 132 ડેમ હાઇ ઍલર્ટ, 101 ડેમ સંપૂર્ણ ભરાયા, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ | 132 dams …

9 months ago
‘પાકિસ્તાનથી આવેલી લાગે છે….’ IAS ફૌજિયા અંગે ભાજપ નેતાની ટિપ્પણીથી છંછેડાયો વિવાદ | n ravikumar f…

‘પાકિસ્તાનથી આવેલી લાગે છે….’ IAS ફૌજિયા અંગે ભાજપ નેતાની ટિપ્પણીથી છંછેડાયો વિવાદ | n ravikumar f…

1 year ago
દિલ્હી, ઇન્દોરમાં ભીષણ આગમાં પાંચ બાળકો સહિત 17નાં મોત | 17 people including five children die in ma…

દિલ્હી, ઇન્દોરમાં ભીષણ આગમાં પાંચ બાળકો સહિત 17નાં મોત | 17 people including five children die in ma…

2 months ago
ભરૂચમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશના ચાર નાગરિકો ઝડપાયા | Four Bangladeshi nationals arrested for i…

ભરૂચમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશના ચાર નાગરિકો ઝડપાયા | Four Bangladeshi nationals arrested for i…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News