gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘PM મોદી ફરીથી સરન્ડર કરશે…’, ટેરિફ કેસમાં US કોર્ટના ચુકાદા વચ્ચે રાહુલ ગાંધીના પ્રહાર | rahul ga…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in INDIA
0 0
0
‘PM મોદી ફરીથી સરન્ડર કરશે…’, ટેરિફ કેસમાં US કોર્ટના ચુકાદા વચ્ચે રાહુલ ગાંધીના પ્રહાર | rahul ga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ (આયાત શુલ્ક) ને લઈને સર્જાયેલા વિવાદે હવે ભારતના રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે. અમેરિકી સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલે આરોપ લગાવ્યો છે કે, ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં દેશના હિતો સાથે સમાધાન કરવામાં આવ્યું છે અને હવે તેની સત્યતા સામે આવી રહી છે.

ટ્રમ્પના ટેરિફ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો

અમેરિકી સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને રદ કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિને આ પ્રકારના શુલ્ક લાદવાનો અધિકાર નથી. કોર્ટના આ ચુકાદાના થોડા જ કલાકોમાં ટ્રમ્પે વૈશ્વિક સ્તરે 10 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે તેઓ એક નવા આદેશ પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે, જેના હેઠળ વિશ્વભરના દેશો પર 10% ગ્લોબલ ટેરિફ લાગુ થશે.

રાહુલ ગાંધીનો સીધો પ્રહાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું છે કે, “વડાપ્રધાને સમજૂતી કરી લીધી છે, તેમની છેતરપિંડી હવે સામે આવી ગઈ છે. તેઓ ફરીથી વાતચીત કરી શકશે નહીં, તેઓ ફરીથી સરેન્ડર (શરણાગતિ) કરી દેશે.” કોંગ્રેસ સતત આરોપ લગાવી રહી છે કે ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં ભારતીય હિતો, ખાસ કરીને ખેડૂતો અને નાના વેપારીઓની અવગણના કરવામાં આવી છે.

જૂનો વિવાદ અને ટ્રેડ ડીલની સ્થિતિ

આ પહેલીવાર નથી જ્યારે રાહુલ ગાંધીએ ટ્રેડ ડીલ અને ટેરિફના મુદ્દે સરકારને ઘેરી હોય. આ અગાઉ પણ સંસદ અને જાહેર મંચો પરથી તેઓ પીએમ મોદીની નીતિઓની ટીકા કરી ચૂક્યા છે.

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની મુખ્ય વિગતો:

– ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વાતચીત બાદ 7 ફેબ્રુઆરીએ સમજૂતીની જાહેરાત કરવામાં આવી હતી.

– આ સમજૂતી હેઠળ ભારતીય કૃષિ ઉત્પાદનોને અમેરિકામાં ઝીરો ટેરિફ પર નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

– બીજી તરફ, અમેરિકી કૃષિ ઉત્પાદનોને ભારતમાં ટેરિફમાં કોઈ ખાસ છૂટ આપવામાં આવી નથી.

– ભારત સરકારનો દાવો છે કે ખેડૂતો અને ડેરી ક્ષેત્રના હિતો સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

33 માસૂમ બાળકોનું શોષણ કર્યું, વીડિયો બનાવી વિદેશોમાં વેચ્યા, કોર્ટે દંપતીને ફટકારી ફાંસીની સજા | up…
INDIA

33 માસૂમ બાળકોનું શોષણ કર્યું, વીડિયો બનાવી વિદેશોમાં વેચ્યા, કોર્ટે દંપતીને ફટકારી ફાંસીની સજા | up…

February 21, 2026
‘એવિયેશન મિનિસ્ટર રાજીનામું આપે…’, અજિત પવાર પ્લેન ક્રેશ મામલે VSR કંપનીને બચાવવાનો આરોપ | ajit pa…
INDIA

‘એવિયેશન મિનિસ્ટર રાજીનામું આપે…’, અજિત પવાર પ્લેન ક્રેશ મામલે VSR કંપનીને બચાવવાનો આરોપ | ajit pa…

February 21, 2026
ભારત-બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, PM મોદીએ કહ્યું- ‘આતંકવાદ વિરૂદ્ધ બંને દેશ સાથે’ | india …
INDIA

ભારત-બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, PM મોદીએ કહ્યું- ‘આતંકવાદ વિરૂદ્ધ બંને દેશ સાથે’ | india …

February 21, 2026
Next Post
વડોદરા: વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી રૂ.10 લાખની લૂંટમાં આરોપીના જામીનના મંજૂર | Vadodara: Bail …

વડોદરા: વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી રૂ.10 લાખની લૂંટમાં આરોપીના જામીનના મંજૂર | Vadodara: Bail ...

અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં હોબાળો, પરિવારજનોએ લગાવ્યા ગંભીર આક્ષેપો…

અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં હોબાળો, પરિવારજનોએ લગાવ્યા ગંભીર આક્ષેપો...

વધુ એક રસ્તો બંધ: ગોલ્ડન જંકશન પર નવી વરસાદી ગટર અંગે આગામી 20 દિવસ સુધી રસ્તો બંધ | Vadodara: Road …

વધુ એક રસ્તો બંધ: ગોલ્ડન જંકશન પર નવી વરસાદી ગટર અંગે આગામી 20 દિવસ સુધી રસ્તો બંધ | Vadodara: Road ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી એપીએમસીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ | Purchase of groundnuts a…

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી એપીએમસીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ | Purchase of groundnuts a…

3 months ago
IND vs SA ની છેલ્લી T20 અમદાવાદમાં, મેટ્રોએ ટાઈમ ટેબલમાં કર્યો ફેરફાર | IND vs SA T20: Check Ahmedab…

IND vs SA ની છેલ્લી T20 અમદાવાદમાં, મેટ્રોએ ટાઈમ ટેબલમાં કર્યો ફેરફાર | IND vs SA T20: Check Ahmedab…

2 months ago
અમરેલી: ચા બનાવવા જેવી બાબતે સાવકા પુત્રએ પિતાની કરી હત્યા, બગસરા પોલીસે હત્યારાને દબોચી લીધો | Amre…

અમરેલી: ચા બનાવવા જેવી બાબતે સાવકા પુત્રએ પિતાની કરી હત્યા, બગસરા પોલીસે હત્યારાને દબોચી લીધો | Amre…

2 weeks ago
નવાગામેથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોકટર ઝડપાયો | Fake doctor caught running clinic without de…

નવાગામેથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોકટર ઝડપાયો | Fake doctor caught running clinic without de…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News