gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગીરમાં જંગલના અનુભવી સ્ટાફને સરકારે અંતે પરત બોલાવવો પડયો

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in GUJARAT
0 0
0
ગીરમાં જંગલના અનુભવી સ્ટાફને સરકારે અંતે પરત બોલાવવો પડયો
0
VIEWS
Share on FacebookShare on Twitter

સિંહોમાં રોગના કારણે વનતંત્ર રઘવાયું બન્યું : 1 ACF, 5 RFO અને 11 ફોરેસ્ટરની જસાધાર બદલી: વનતંત્રની ચૂપકિદી વચ્ચે મૃત્યુઆંક વધારે હોવાની આશંકા

જૂનાગઢ, અમરેલી, : રાજ્ય સરકારે થોડા સમય પહેલાં ગીર સહિત વન્ય પ્રાણીઓનાં ક્ષેત્રમાં કામ કરી ગયેલા અનુભવી સ્ટાફને બદલાવી નાખ્યા બાદ હવે આ રોગચાળાના કારણે 17 અનુભવી અધિકારી- કર્મચારીઓની હાલ જસાધાર ખાતે બદલી કરવામાં આવી છે. 

અગાઉ વનવિભાગે ગીર ક્ષેત્રમાં વન્યપ્રાણીઓને લગતી કામગીરી કરનારા સ્ટાફને બદલી નાંખ્યો હતો અને તેના સ્થાને વિસ્તરણ વિસ્તારમાં ફરજ બજાવતા સ્ટાફને મુક્યો હતો. ત્યારે તમામ સ્ટાફ વન્યપ્રાણીઓ સાથેની કામગીરી અંગેનો અનુભવ મેળવી  શકે એ માટે બદલી કર્યાનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ હકીકત કંઇક અલગ જ હતી અને તેની તપાસ ચાલી રહી છે. હવે સિંહોમાં રોગ ફેલાયો છે ત્યારે હાલ જે સ્ટાફ છે તેને વન્યપ્રાણીઓને લગતી કામગીરીનો અનુભવ ન હોવાથી અગાઉ ગીરમાં  ફરજ બજાવી ગયેલા અનુભવી 1  ACF, 5 RFO 11 ફોરેસ્ટરની જસાધાર ખાતે બદલી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
રાજકોટમાં મેયર પદે નેહલ શુક્લ જનરલ બોર્ડમાં સર્વાનુમતે ચૂંટાયા | Rajkot mayor Nehal Shukla was unani…

રાજકોટમાં મેયર પદે નેહલ શુક્લ જનરલ બોર્ડમાં સર્વાનુમતે ચૂંટાયા | Rajkot mayor Nehal Shukla was unani...

વૈશ્વિક બજારોમાં ઉથલપાથલનો દોર ગિફ્ટ નિફટીમાં કડાકા બાદ રિકવરી | Global markets see a series of uphe…

વૈશ્વિક બજારોમાં ઉથલપાથલનો દોર ગિફ્ટ નિફટીમાં કડાકા બાદ રિકવરી | Global markets see a series of uphe...

ઇ-વ્હીકલના ફેલાવાની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ભારત ઘણું જ પાછળ | India lags far behind globally in term…

ઇ-વ્હીકલના ફેલાવાની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ભારત ઘણું જ પાછળ | India lags far behind globally in term...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર ચૂંટણી: તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા મહાગઠબંધનમાં સહમતી, કોંગ્રેસનું પણ સમર્…

9 months ago
ચરસી યુવાને મેલી વિદ્યાથી યુવકને બેહોશ કરી ખિસ્સામાંથી રૂપિયા કાઢી લીધાના આક્ષેપ | Allegations that …

3 months ago
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારજનો જામનગર પહોંચ્યા | US President Donald Trump’s family…

2 months ago
‘સાહેબ, ફોર્મ સમયસર પાછા આપી જાવ નહીંતર મારે આપઘાત…’, ધ્રૂસકે ધ્રૂસકે રડતી BLOની વેદના | Vadodara …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News