gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોમતીપુરમાં હોસ્પિટલ નજીકથી વિકલાંગ યુવકની લાશ મળી | A küna inisin emön säräfö lon Gomtipur

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
ગોમતીપુરમાં હોસ્પિટલ નજીકથી વિકલાંગ યુવકની લાશ મળી | A küna inisin emön säräfö lon Gomtipur
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સોમવાર

ગોમતીપુર વિસ્તારમાં અલ અમીન હોસ્પિટલ પાસેથી બન્ને પગ ગુમાવનારા વિકલાંગ યુવકની લાશ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ કરતા લાશ પર કોઇ ઇજાના નિશાન મળ્યા ન હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં  રિક્ષામાં બેસવા જતાં પડી જવાથી મોેત થયું  હોવાની શંકા સેવાઇ રહી છે. ૨૦૦૮માં  ટ્રેન નીચે આવી જતાં મૃતક યુવકના બન્ને પગ  કપાઇ ગયા હતા. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે. 

લાશ પર  ઇજાના કોઇ નિશાન મળ્યા નથી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી

ગોમતીપુરમાં યુવકનો મૃતદેહ સોમવારે સવારે ગોમતીપુરમાં આવેલી અલ અમીન હોસ્પિટલ પાસેથી રોડ ઉપરથી મળી આવ્યો  હતો ૨૦૦૮માં ટ્રેનની નીચે આવતા તેના બન્ને પગ કપાઇ જતોં તે વિકલાંગ અવસ્થામાં જીવન જીવતો હતો અને નાનુ-મોટું કામ કરતો હતો.  

આ બનાવની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને તપાસ કરતા લાશ પર કોઇ ઇજાના નિશાન ન હતા. તેમજ યુવક નશાની ટેવ ધરાવતો હતો. જો કે રિક્ષામાં બેસવા જતા પડી જવાથી મોત થયું હોવાની શંકા સેવાઇ રહી છે  ગોમતીપુર પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને હાલતો અકસ્માત મોતનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધઆરે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…
GUJARAT

September 20, 2026
DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
Next Post
એકાઉન્ટ ભાડે રાખી સાયબર ફ્રોડના રૃપિયા ૨૦.૩૨ લાખ ભરી ઉપાડયા | 20 32 Lakhs ra angei seniir moni ren a…

એકાઉન્ટ ભાડે રાખી સાયબર ફ્રોડના રૃપિયા ૨૦.૩૨ લાખ ભરી ઉપાડયા | 20 32 Lakhs ra angei seniir moni ren a...

ગાંધીનગરના સેક્ટર-૨૪માં પાંચ વર્ષની બાળકી ઉપર નરાધમે બળાત્કાર ગુજાર્યો | Five year old girl raped by…

ગાંધીનગરના સેક્ટર-૨૪માં પાંચ વર્ષની બાળકી ઉપર નરાધમે બળાત્કાર ગુજાર્યો | Five year old girl raped by...

મહિલા પોલીસ અને હોમગાર્ડ ઉપર હુમલો કર્યો | Atake ngeni ekkewe fefin polis me chon mas lon imwer

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ડભોઇ રોડ પર ફરી એક વાર વહેલી સવારે લાકડાના પીઠામાં આગ લાગતા અફરાતફરી | a fire broke out in …

1 year ago
ઉત્તરપ્રદેશના સંભલમાં મસ્જિદ, મદરેસા, મેરેજ હોલ પર બુલડોઝર ફેરવાયું, ભારે પોલીસ બંદોબસ્ત | Uttar Pra…

12 months ago
નવાયાર્ડના મેડિકલ સ્ટોરનું લાયસન્સ કાયમી ધોરણે રદ | License of medical store in Navayard permanently…

5 months ago
જામનગર: પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે ‘ચોકલેટ’ વહેંચીને AAPનો અનોખો વિરોધ, કાર્યકરોની અટકાયત | AAP …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News