gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલ્લભીપુરમાં બાગાયત ખાતાની ખેડૂત શિબિરમાં પ્રાકૃતિક ખેતી પર ભાર

G METRO NEWS by G METRO NEWS
July 28, 2026
in GUJARAT
0 0
0
વલ્લભીપુરમાં બાગાયત ખાતાની ખેડૂત શિબિરમાં પ્રાકૃતિક ખેતી પર ભાર
0
VIEWS
Share on FacebookShare on Twitter

બાગાયત યોજનાઓ, જમીન-પાણી વ્યવસ્થાપન અને ખાતરના વિવેકપૂર્ણ ઉપયોગ અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું

વલ્લભીપુર તાલુકામાં બાગાયત ખાતા દ્વારા ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ શિબિરમાં જિલ્લા નાયબ બાગાયત નિયામક એમ.બી.વાઘમશીએ બાગાયત પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાના લાભો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતુ

તેમણે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓની માહિતી આપીને ખેડૂતોને તેનો લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે સમજણ આપી હતી કાર્યક્રમ દરમિયાન નાયબ ખેતી નિયામક જે.એન.પરમારે પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામોની વિસ્તૃત માહિતી આપી હતી

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રદીપ કયાડાએ જમીન અને પાણીના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન તેમજ તેની યોગ્ય જાળવણી અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતુ એસ.બી.વાઘમશીએ ખાતરના વિવેકપૂર્ણ અને સંતુલિત ઉપયોગ અંગે માહિતી આપીને ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા

કાર્યક્રમનું સંચાલન VRTI સંસ્થાના નરેન્દ્રસિંહ ઝાલાએ કર્યું હતુ તેમણે ખેતી અને બાગાયત ક્ષેત્રે આધુનિક અભિગમ અપનાવવાની જરૂરિયાત અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન વલ્લભીપુર તાલુકાના બાગાયત અધિકારી જે.એમ.વઘાસિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતુ શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી વિવિધ યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અંગે ઉપયોગી માહિતી મેળવી લાભાન્વિત થયા.

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…

ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ...

ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા...

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાથ-પગ ધોઈ રહેલા પિતાની નજર સામે મગર પુત્રને ઉપાડી ગયો | Crocodile snatches son in front of father w…

હાથ-પગ ધોઈ રહેલા પિતાની નજર સામે મગર પુત્રને ઉપાડી ગયો | Crocodile snatches son in front of father w…

3 months ago
પિતાએ ઠપકો આપતા સાયન્સની વિદ્યાર્થિનીએ ફિનાઇલ પી લીધું | Science student drinks phenyl after father …

પિતાએ ઠપકો આપતા સાયન્સની વિદ્યાર્થિનીએ ફિનાઇલ પી લીધું | Science student drinks phenyl after father …

1 year ago
શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? રાજકોટ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ માંડવામાં ધૂણ્યા, વીડિયો વાઈરલ | Rajkot News…

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? રાજકોટ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ માંડવામાં ધૂણ્યા, વીડિયો વાઈરલ | Rajkot News…

6 months ago
વખતપરમાં રવિરાજ હોટલમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું | Diesel theft scam busted from Raviraj Hotel …

વખતપરમાં રવિરાજ હોટલમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું | Diesel theft scam busted from Raviraj Hotel …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News