gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: ‘સેલિબ્રિટી’ હોવાનો નશો ઉતર્યો, જાહેર રસ્તો રોકી ફટાકડા ફોડનાર ઉદ્યોગપતિની ધરપકડ | Surat Busin…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
સુરત: ‘સેલિબ્રિટી’ હોવાનો નશો ઉતર્યો, જાહેર રસ્તો રોકી ફટાકડા ફોડનાર ઉદ્યોગપતિની ધરપકડ | Surat Busin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Businessman Arrested : ડાયમંડ સિટીમાં કાયદો અને વ્યવસ્થાને ઠેંગે બતાવી પુત્રના જન્મદિવસની ઉજવણી કરનાર ઉદ્યોગપતિ દીપક ઇઝારદાર સામે આખરે પોલીસનો સકંજો કસાયો છે. જાહેર રસ્તા પર ટ્રાફિક રોકીને આતશબાજી કરનાર અને વાહનચાલકોને ડરાવનાર આ બિઝનેસમેનની ડુમસ પોલીસે ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

શું છે સમગ્ર ઘટના?

સુરતના ડુમસ વિસ્તારના ઉદ્યોગપતિ દીપક ઇઝારદારે પોતાના પુત્રના જન્મદિન નિમિત્તે કથાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ બાદ, તેમણે અને તેમના બાઉન્સરોએ જાહેર માર્ગ પર ટ્રાફિક રોકી દીધો હતો અને રસ્તાની વચ્ચે ફટાકડા ફોડ્યા હતા. આ દરમિયાન રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

‘સેલિબ્રિટી’ હોવાનો દાવો અને અજીબ દલીલો

જ્યારે મીડિયા અને સોશિયલ મીડિયા પર આ મુદ્દે સવાલો ઉઠ્યા, ત્યારે દીપક ઇઝારદારે બચાવમાં કહ્યું કે, ‘હું એક સેલિબ્રિટી છું, તેથી મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. જો મેં 5 મિનિટ રસ્તો રોકીને ફટાકડા ફોડ્યા તો તેમાં કયો મોટો ગુનો કરી નાખ્યો?’

એટલું જ નહીં, જ્યારે એક કાર ચાલકે હોર્ન વગાડી રસ્તો માંગ્યો ત્યારે ઉદ્યોગપતિએ તેની પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે દલીલ કરી હતી કે, ‘મેં કાર ચાલકને એટલે રોક્યો હતો કારણ કે જો પેટ્રોલ આગ પકડી લેત તો કારમાં સવાર લોકોના જીવ જોખમમાં મુકાઈ શકત.’

ધમકાવવાનો પણ લાગ્યો આરોપ

આ મામલે એવા પણ આક્ષેપો થયા છે કે જ્યારે લોકોએ રસ્તો ખોલવા વિનંતી કરી ત્યારે ઉદ્યોગપતિએ ધાક-ધમકી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે કાર સળગાવી દેવાની ધમકી પણ ઉચ્ચારી હતી. જાહેર જનતામાં આ ઘટનાને લઈને રોષ જોવા મળ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas
GUJARAT

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

July 18, 2026
કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…
GUJARAT

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

July 18, 2026
સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
Next Post
પોર નજીક બામણ ગામ પાસેની ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Vadodara: fi…

પોર નજીક બામણ ગામ પાસેની ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Vadodara: fi...

પોઈચા ફ્રેન્ચવેલથી હયાત પાણીની લાઈન બદલવા રૂ. 107 કરોડ ખર્ચાશે | Rs 107 crore will be spent to repla…

પોઈચા ફ્રેન્ચવેલથી હયાત પાણીની લાઈન બદલવા રૂ. 107 કરોડ ખર્ચાશે | Rs 107 crore will be spent to repla...

જામનગરમાં ગુરુદ્વારા નજીક નવા ફલાયઓવર બ્રિજ નીચે ‘વીર બાળ દિવસ’ની ભવ્ય ઉજવણી કરાઈ: સાહિબઝાદા ના બલિદ…

જામનગરમાં ગુરુદ્વારા નજીક નવા ફલાયઓવર બ્રિજ નીચે 'વીર બાળ દિવસ'ની ભવ્ય ઉજવણી કરાઈ: સાહિબઝાદા ના બલિદ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભારતને UNSCનો કાયમી સભ્ય બનાવવામાં આવે…’ મિત્રતાની 78મી વર્ષગાંઠ પર રશિયાએ ફરી ઉઠાવી માગ | russia…

‘ભારતને UNSCનો કાયમી સભ્ય બનાવવામાં આવે…’ મિત્રતાની 78મી વર્ષગાંઠ પર રશિયાએ ફરી ઉઠાવી માગ | russia…

1 year ago
શ્રાદ્ધના 10 દિવસમાં 1530 દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરાયું | 1530 documents registered in 10 days of S…

શ્રાદ્ધના 10 દિવસમાં 1530 દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરાયું | 1530 documents registered in 10 days of S…

10 months ago
લાફાનો બદલો લેવા ધો.9ના વિદ્યાર્થીએ તમંચો કાઢીને શિક્ષકને ગોળી ધરબી દીધી, ઉત્તરાખંડની ચોંકાવનારી ઘટન…

લાફાનો બદલો લેવા ધો.9ના વિદ્યાર્થીએ તમંચો કાઢીને શિક્ષકને ગોળી ધરબી દીધી, ઉત્તરાખંડની ચોંકાવનારી ઘટન…

11 months ago
‘ચૂપ રહેશો તો ધમકાવનારાની તાકાત વધશે’, અમેરિકાના ટેરિફ અંગે ભારતને ચીનનો મજબૂત ટેકો | /china backs i…

‘ચૂપ રહેશો તો ધમકાવનારાની તાકાત વધશે’, અમેરિકાના ટેરિફ અંગે ભારતને ચીનનો મજબૂત ટેકો | /china backs i…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News