gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રૂડમાં ઘટાડો: સોના- ચાંદીમાં ઈમ્પોર્ટ ડયુટી વધ્યા પછી ડિસ્કાઉન્ટ વધ્યા | Crude prices fall: Discou…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in Business
0 0
0
ક્રૂડમાં ઘટાડો: સોના- ચાંદીમાં ઈમ્પોર્ટ ડયુટી વધ્યા પછી ડિસ્કાઉન્ટ વધ્યા | Crude prices fall: Discou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે  સોનાના ભાવમાં તેજી ધીમી ગતીએ આગળ વધી હતી જ્યારે ચાંદીના ભાવ ઉંચા મથાળેથી ધીમા ઘટાડા પર રહ્યા હતા. વિશ્વબજારના સમાચાર કિંમતી ધાતુઓમાં બેતરફી ઉછળકુદ વચ્ચે એકંદરે મજબુતાઈ બતાવતા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં ઉંચા મથાળેથી ઘટાડો જોવા મળ્યો હતો.

 ભારતમાં સોના- ચાંદી તથા પ્લેટીમની ઈમ્પોર્ટ ડયુટી વધ્યા પછી દેશના ઝવેરીબજારોમાં બુધવારે ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યા પછી ગુરુવારે બજારમાં ઉછાળો પચાવાઈ રહ્યો હોય એવી સ્થિતિ જોવા મળી હતી. મુંબઈ સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦ વધ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ ઘટયા હતા. દરમિયાન, દેશમાં ઈમ્પોર્ટ ડયુટી વધ્યા પછી સોના- ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ છે તથા ઈમ્પોર્ટ કોસ્ટની સરખામણીએ ઘરઆંગણનાના ઝવેરીબજારોમાં ભાવ હજી નીચા રહેતાં ઝવેરીબજારોમાં ડિસ્કાઉન્ટ વધ્યાની ચર્ચા જાણકારોમાં સંભળાઈ હતી.

 સોનામાં આવા ડિસ્કાઉન્ટ ઔંશદીઠ આશરે ૨૦૦ ડોલર જોવા મળ્યા છે તથા રૂપિયાના સંદર્ભમાં આવા ડિસ્કાઉન્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૬૦૦૦ જેટલા રહ્યા છે.  ગુરુવારે મોડી સાંજ આવા ડિસ્કાઉન્ટ ૧૪૫થી ૧૫૦ ડોલર તથા ૧૦ ગ્રામના રૂ.૪૪૦૦૦થી ૪૫૦૦ બોલાઈ રહ્યા હતા. ચાંદીમાં આવા ડિસ્કાઉન્ટ ઔંશના છ ડોલર થઈ ૪.૫૦થી ૪.૬૦ ડોલર રહ્યા હતા જ્યારે રૂપિયામાં આવા ચાંદીના ડિસ્કાઉન્ટ કિલોના આશરે રૂ.૫૪૦૦થી ૫૫૦૦ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં આજે  સોનાના ભાવ ઔંશના નીચામાં ૪૬૬૮ તથા ઉંચામાં ૪૭૧૮ ડોલર થઈ ૪૭૦૫થી ૪૭૦૬ ડોલર રહ્યા હતા જ્યારે વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ઉંચામાં ૮૮.૪૩ તથા નીચામાં ૮૬.૨૯ થઈ ૮૬.૫૦થી ૮૬.૫૧ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૬૦૫૧૪ તથા ૯૯૯ના  રૂ.૧૬૧૧૫૯ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૮૭૧૯૩ રહ્યા હતા. અમદાવાદ બજારોમાં ચાંદીના ભાવ વધુ રૂ.૫૦૦૦ વધી રૂ.૨ લાખ ૮૦ હજાર તથા સોનાના ભાવ વધુ રૂ.૧૦૦૦ વધી ૯૯૫ના રૂ.૧૬૫૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૬૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના જે ઉંચામાં ૧૦૮.૨૮ થયા હતા તે આજે નીચામાંં ૧૦૩.૮૮ થઈ ૧૦૪.૫૪ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૯૯.૩૯ થઈ ૧૦૦.૧૧ ડોલર રહ્યા હતા. 

જોકે અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક આશરે ૪૩ લાખ બેરલ્સ ઘટયાના વાવડ હતા. દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ૨૦૯૮ ડોલર રહ્યા હતા. મુંબઈ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ  રૂ.૭૫૪૧૪ રહ્યા હતા. વૈશ્વિક પેલેડીયમના ભાવ ૧૪૬૨ ડોલર રહ્યા હતા. કોપરના ભાવ ૦.૮૯ ટકા ઘટયા હતા. એલ્યુમિનિયના ભાવ ઉંચામાં વધી ૪ વર્ષની ટોચે પહોંચ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ક્રૂડ તેલના 100 ડોલર ઉપર ભાવથી જીડીપીમાં અડધા ટકાનો ફટકો પડશે | Crude oil price above 100 will hit G…

ક્રૂડ તેલના 100 ડોલર ઉપર ભાવથી જીડીપીમાં અડધા ટકાનો ફટકો પડશે | Crude oil price above 100 will hit G...

સોના પર ડયુટી વધતા FTA થકી દુબઈથી આયાતમાં વધારો થશે | Imports from Dubai will increase through FTA a…

સોના પર ડયુટી વધતા FTA થકી દુબઈથી આયાતમાં વધારો થશે | Imports from Dubai will increase through FTA a...

ફોરેન ફંડોની તેજી પાછળ સેન્સેક્સ 789 પોઈન્ટની છલાંગે 75399 | Sensex jumps 789 points to 75399 on ris…

ફોરેન ફંડોની તેજી પાછળ સેન્સેક્સ 789 પોઈન્ટની છલાંગે 75399 | Sensex jumps 789 points to 75399 on ris...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RBIની લોન ધારકોને રાહત, 1 ઓક્ટોબરથી લોન લેવી સરળ, EMIનો બોજ પણ ઘટશે | rbi relief to common people fr…

RBIની લોન ધારકોને રાહત, 1 ઓક્ટોબરથી લોન લેવી સરળ, EMIનો બોજ પણ ઘટશે | rbi relief to common people fr…

9 months ago
ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડો નોંધાતા રિટેલ મોંઘવારી છ વર્ષના તળિયે, એપ્રિલમાં ફુગાવો 3.16 ટકા | pril 2…

ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડો નોંધાતા રિટેલ મોંઘવારી છ વર્ષના તળિયે, એપ્રિલમાં ફુગાવો 3.16 ટકા | pril 2…

1 year ago
ભાવનગર જિલ્લામાં ઝરમરથી લઈ દોઢ ઇંચ કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતીત | Bhavnagar receives unseasonal rain …

ભાવનગર જિલ્લામાં ઝરમરથી લઈ દોઢ ઇંચ કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતીત | Bhavnagar receives unseasonal rain …

8 months ago
ભારતીય બનાવટનાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૩૩૬ કિં.રૂ.૪૭,૯૫૨/- તથા બિયરના ટીન નંગ-૧૨…

ભારતીય બનાવટનાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૩૩૬ કિં.રૂ.૪૭,૯૫૨/- તથા બિયરના ટીન નંગ-૧૨…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News