gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વટવામાં મહિલાને વાહન ચાલકે ટકકર મારી મોતને ઘાટ ઉતારી | Ewe fefin a tori me a ninniilo ren emon chon …

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
વટવામાં મહિલાને વાહન ચાલકે ટકકર મારી મોતને ઘાટ ઉતારી | Ewe fefin a tori me a ninniilo ren emon chon …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મંગળવારવટવામાં મહિલાને વાહન ચાલકે ટકકર મારી મોતને ઘાટ ઉતારી 1 - image

પૂર્વ વિસ્તારમાં હિટ એન્ડ રન તથા અકસ્માતે મોતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. વટવામાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં બાળકોને સ્કૂલેથી લેવા પગપાળા જઇ રહેલી મહિલાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નાંેધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.

બાળકોને સ્કૂલે લેવા પગપાળા જઇ  પરત ના ફરતા ભાઇએ તપાસ કરતાં હોસ્પિટલમાંથી લાશ મળી, ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી

વટવામાં રહેતી મહિલા તા. ૨૫ના રોજ બાળકોને સ્કૂલે લેવા ચાલતા જતા હતા અને વટવા કેદારમ ૪૪ પાસે પહોચ્યા તે સમયે પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે મહિલાને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાતા માથાના સહિત શરીરે  ગંભીર ઇજાઓ પહોચતા બેભાન થઇ ગયા હતા. અકસ્માત થતા આસપાસના લોકો ભેગા થતા અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને નાસી ગયો હતો. 

 ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન  મોત થયું હતું. જો કે બાળકોને લઇને સ્કૂલેથી પરત ના આવતાં તેમના ભાઇએ તપાસ કરતાં હોસ્પિટલમાં ગયા અને મોતની જાણ થઇ હતી. આ ઘટના અંગે મૃતક મહિલાના ભાઇએ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks …
GUJARAT

March 26, 2026
કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs…

ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…

Next Post
બાપુપુરા કેનાલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત | Youth dies after being hit by unknown vehicl…

બાપુપુરા કેનાલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત | Youth dies after being hit by unknown vehicl...

વટવા ગ્રીનની ચૂંટણીમાં બે પેનલો આમનેસામને | election of Vata Greens

ટ્રમ્પના ટેરિફથી અમેરિકામાં પડદાં, બેડશીટ્સ અને તૈયાર કપડાની નિકાસ આજથી સાવ જ બંધ થશે | tarrif war t…

ટ્રમ્પના ટેરિફથી અમેરિકામાં પડદાં, બેડશીટ્સ અને તૈયાર કપડાની નિકાસ આજથી સાવ જ બંધ થશે | tarrif war t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાળકી સાથે અડપલા કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા | Accused of molesting a girl gets three years in pr…

8 months ago
બોટાદમાંથી ડમી ટ્રેડિંગ કરી લોકો સાથે છેતરપિંડી આચરતી ટોળકી ઝડપાઈ | Gang caught cheating people thro…

1 month ago
દિવાળી બાદ કોર્પોરેશનમાં બાયોમેટ્રિક એટેન્ડન્સ ચાલુ | Biometric attendance continues in the corporat…

5 months ago
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોની ફ્રિકવન્સી વધશે, 10 નવી ટ્રેનો ઉમેરાશે, સુરત માટે પણ 24 ટ્રેનસેટ…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News