gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

૨૦૨૬માં કેશ સેગમેન્ટમાં DIIની નેટ ખરીદી રૂપિયા 3 લાખ કરોડને પાર | DII’s net purchases in cash segmen…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in Business
0 0
0
૨૦૨૬માં કેશ સેગમેન્ટમાં DIIની નેટ ખરીદી રૂપિયા 3 લાખ કરોડને પાર | DII’s net purchases in cash segmen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતીય બજારમાં વર્તમાન વર્ષમાં ભારે વોલેટિલિટી છતાં ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)નો દેશની ઈક્વિટીસ કેશમાં ૨૦૨૬નો રોકાણ આંક અત્યારસુધીમાં નેટ  રૂપિયા ૩ લાખ કરોડને પાર કરી ગયો છે. ૨૦૨૫ના સંપૂર્ણ વર્ષમાં  આ આંક રૂપિયા ૭.૮૮ લાખ કરોડ રહ્યો હતો. 

૨૦૨૫નો રોકાણ આંક કોઈ એક વર્ષનો અત્યારસુધીનો વિક્રમી રહ્યો છે, જે વર્તમાન વર્ષમાં વધી જવાની શકયતા જોવાઈ રહી છે.  રોકાણની વર્તમાન ગતિ ચાલુ રહેશે તો ૨૦૨૬માં ડીઆઈઆઈનો નવો વિક્રમી ઈન્ફલો જોવા મળશે. 

ડીઆઈઆઈની સામે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)ની ઈક્વિટી કેશમાં રૂપિયા ૨.૪૭ લાખ કરોડની નેટ વેચવાલી રહી છે. 

તાજેતરની ભૌગોલિકરાજકીય તાણને કારણે ક્રુડ તેલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને પાર કરી ગયા છે જેેને કારણે ફુગાવા તથા રાજકોષિય દબાણ આવવાની ચિંતા વધી છે. આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સંબંધિત જોખમોએ પણ ડીઆઈઆઈને ઈન્વેસ્ટમેન્ટ કરવાથી અટકાવ્યા નથી એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.

બીજી બાજુ ભૌગોલિકરાજકીય અનિશ્ચિતતાને પરિણામે વિદેશી રોકાણકારોની વેચવાલી  ચાલુ જ રહી છે.  એફઆઈઆઈનો  ભારતીય બજાર માટેનો વ્યૂહ અમેરિકા તથા ઈરાન વચ્ચે કેવી સ્થિતિ ઊભી થાય છે તેના પર નિર્ભર રહેશે એમ એક બ્રોકિંગ હાઉસના રિપોર્ટમા તાજેતરમાંં જણાવાયું હતું.

વર્તમાન દાયકામાં ૨૦૨૬ સતત છઠ્ઠુ વર્ષ છે જેમાં વિદેશી રોકાણકારોની નેટ વેચવાલી જોવાઈ રહી છે. જેપી મોર્ગન તથા એચએસબીસી જેવી વૈશ્વિક પેઢીઓએ ભારતીય ઈક્વિટીસને તાજેતરમાં ડાઉનગ્રેડ કરી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
ચાંદીમાં બે દિવસમાં રૂ.14000નો ઉછાળો: વૈશ્વિક કિંમતી ધાતુઓમાં સુધારો | Silver jumps by Rs 14 000 in …

ચાંદીમાં બે દિવસમાં રૂ.14000નો ઉછાળો: વૈશ્વિક કિંમતી ધાતુઓમાં સુધારો | Silver jumps by Rs 14 000 in ...

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : વડોદરામાં માત્ર બે કલાકમાં 40 મીટર ગર્ડરનું લોન્ચિંગ | Bullet Train Project:…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : વડોદરામાં માત્ર બે કલાકમાં 40 મીટર ગર્ડરનું લોન્ચિંગ | Bullet Train Project:...

અમદાવાદના ફતેહવાડીમાં બે ઘરઘાટી મહિલાઓએ 12.25 લાખના દાગીના-રોકડની ચોરી કરી | Ahmedabad: Two Domestic…

અમદાવાદના ફતેહવાડીમાં બે ઘરઘાટી મહિલાઓએ 12.25 લાખના દાગીના-રોકડની ચોરી કરી | Ahmedabad: Two Domestic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો, આસામમાં ઉપરાછાપરી બે મોટા નેતાઓના રાજીનામા | Assam Assembly Elect…

5 months ago
નડિયાદ મહાનગરપાલિકમાં ભાજપના નવા નિયમોથી ધુરંધરોની ટિકિટ કપાવવાની ભીતિ | Fear of BJP new rules in Na…

4 months ago
નડિયાદ-કપડવંજ રોડ પર રિક્ષા અને બાઈક વચ્ચે ભયંકર ટક્કર, માતા-પુત્રીનું મોત, ત્રણને ઈજા | Accident be…

7 months ago
કેદારનાથમાં લેન્ડિંગ સમયે એર એમ્બ્યુલન્સ ક્રેશ, હેલિકોપ્ટરના થયા બે કટકા, જાનહાનિ ટળી | air ambulanc…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News